________________
[ ૩૦૨ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ ચે। :
પણ આજ્ઞાનો ખંડન રહિત, શત્રુની વિરુદ્ધ વાસનાના નાશ કરનાર, નિર્મળ માનવાળા, પ્રતિપક્ષના સ્થાનને દળી નાંખનાર (નાશ કરનાર), નિર ંતર અપાતા દાનવાળા અને ભયથી પીડા પામતા પ્રાણીઓનું રક્ષણ કરનાર માટા રાજ્યનું પાલન કરીને તથા સર્વજ્ઞના ધર્મની સમ્યક્ આરાધના કરીને, છેવટે ચતુર્વિધ આહારના ત્યાગ કરવામાં તત્પર થઈ હૃદયને વિષે આદરપૂર્ણાંક પંચ નમસ્કારને પરાવર્તન કરતા ( ગણુતા ) તે કાળ કરીને ( મરીને ) ઈશાન દેવàાકમાં ઇંદ્રના સામાનિક દેવપણે ઉત્પન્ન થયા. પછી છ પ્રકારની પર્યાસિવર્ડ પર્યાપ્તપણાને પામેલા તે મહાત્મા તુષ્ટમાન થયેલી ચાર અગમહિષીવડે, ચાર લેાકપાળવર્ડ, મંગરક્ષકાડે, ત્રણ પદાર્ડ, સાત સૈન્યડે, સાત સેનાધિપતિŠ, તથા જય જય શબ્દને ખેલતા દેવા અને દેવીઆવડે, વારવાર માંગલિકના સમૂહને કરતા અને વિવિધ પ્રકારના ગીત અને નૃત્યના ઉપચારને પ્રગટ કરતા દેવ અને દેવીએવડે, ચાતરક્ પિરવરેલા તે દેવ જેટલામાં સુખાસન ઉપર બેઠેલા રહે છે, તથા દેવલક્ષ્મીના લાભનું કારણરૂપ પૂર્વભવે કરેલ દાન, તપ, દિવ્ય અવધિજ્ઞાનવર્ડ જાણે છે, તેટલામાં તાપસના ભવમાં અસુરપણાને ઉપાર્જન કરનાર અને ચિતામાં નાંખેલા પાતાના મોટા શરીરને અગ્નિની જવાળાના સમૂહને સ્તંભત કરવાવડે જ સંભાવના કરેલ ચિરકાળના ભાર્યોના વિયેાગના વૃત્તાંતવાળા વેરને સમાસ કરતા હેમદત્તને જોયા, તથા “હા ! હા! આ અત્યંત દેઢીપ્યમાન કરેલા પણુ અગ્નિ રાજાના શરીરને કેમ મળતા નથી ? ” એમ Àાકના સમૂહથી વ્યાસ થયેલા અને “ હવે શું કરવુ? ” એવા વિચારથી મૂઢ થયેલા સમગ્ર લેાકાને જોયા. તે વખતે તત્કાળ ઉછળેલા કાપાગ્નિવાળા શિવધર્મ રાજાના જીવ ઇંદ્રના સામાનિક દૈવ દેવસભાને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે−“ રે! રે ! દેવા! યમરાજના મુખમાં પેસવાની ઈચ્છાવાળા અને દુષ્ટ ચરિત્રવાળા આ અધમ અસુરની અતિ દુષ્ટ ચેષ્ટાને તમે જીએ, જુએ. મારું' શરીર ખાળવાને માટે ચિરકાળથી ચિતાને વિષે નાંખ્યું છે તે પણ આ દુરાચારી અગ્નિનું સ્તંભન કરીને તેને બળવા દેતા નથી. બીજો થાડા પણ મારા પ્રત્યુપકાર સ્કુટ રીતે કરવાને અશક્તિમાન એવા તે ચહુટિકાવડે વેરને સમાવવા ( વેર વાળવા ) ઇચ્છે છે. ” આ પ્રમાણે અમ ( ઇર્ષ્યા-ક્રોધ ) સહિત ખેલતા સ્વામીને જોઇને વિવિધ પ્રકારના શસ્ત્રોને હાથમાં ધારણ કરનારા, ગાઢ વના અખ્તરવર્ડ શરીરને શેાભાવતા અને સ્વામીના પરાભવને નહીં સહન કરતા સેનાધિપતિ વેગથી તેની સન્મુખ ઢાક્યા. ત્યારપછી વીજળીના ઢગલા જેવા દેદીપ્યમાન શરીરવાળા અને “ અરે ! ૨ ! નહીં પ્રાર્થના કરવા લાયકની ( અનિષ્ટની ) પ્રાર્થના કરનારા! અને દુરંત પ્રાંત લક્ષણવાળા ! તુ હવે અહીંથી ક્યાં જઈશ ? પાતાલમાં પ્રવેશ કર્યા છતાં પણ તારા મેક્ષ નહીં થાય. એ પ્રમાણે ખેલતા તેઓને જોઇને તે અધમ અસુર નાશી ગયા. અને તેને દૂર કાઢી મૂકીને
"
""
૧ દુષ્ટ ચેષ્ટાવડે.