________________
[ ૨૭૮ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા :
""
આવતા ગાડાના સાથીઓને પૂછવાવર્ડ સાથે વાહની ખખર જાણીને ગાલ દેશની સંધિ( સીમાડા )ને પામ્યા. ત્યાં એક સીમાડાના ગામની સમીપે કૂવાના કાંઠા પાસે રહેલા વટવૃક્ષની નીચે વસેલા ઘેાડા સાને જોયા. ત્યારે તે તેની સમીપે ગયા, અને કહેવા લાગ્યા, કે—“ અરે ! દેવશર્મા સાથ`વાહ કયાં છે ? તે તમે શું જાણેા છે ? ” ત્યારે ભવિતવ્યતાના વશથી સાવાડે કહ્યું કે-“ અરે ! તમારે તેનું શું પ્રયેાજન છે ? ” રૂદ્રે કહ્યું કે–“ તે અમારા પિતામહની સમાન છે. તેનુ પ્રયાજન અમે પછી કહેશું. ત્યારે કાર્યનું તત્ત્વ વિચાર્યા વિના સાÖવાડે કહ્યું કે—“ તે જ દેવશર્મા હું છું. તે સાંભળીને રૂદ્ર ખુશી થયા અને ત્યાં જ જન્મ્યા. પછી ઉચિત સમયે એકાંતમાં શાકની અવસ્થા દેખાડતા તે રૂદ્ધે કહ્યું કે-“ હું સા વાહ ! નંદ અને દે મને તમારી પાસે આ પ્રમાણે કહેવા માલ્યા છે, કે-“ રાત્રિએ તમે અત્યંત નિદ્રાવાળા હતા ત્યારે અમે જેવામાં તે નિધાનના પ્રદેશમાં ગયા, તેવામાં કાઇક પુરુષો તે નિધાનને ગ્રહણ કરી વેગથી પલાયન કરી ગયા. તેના માર્ગે અમે દોડ્યા અને દૂર પ્રદેશ સુધી ગયા, પરંતુ તે નિધાનને ગ્રહણ કરનારા પ્રાપ્ત થયા નહીં. પછી પાછા વળવાને અશક્તિમાન તેમણે તમને તે વાત જણાવવા મને મેકલ્યા છે. તેથી કુવિકલ્પના ત્યાગ કરી મારી સાથે તમે આવા, કે જેથી કાળના વિલમ વિના તમને નંદ અને સ્કંદની સાથે મેળાપ કરાવી દઉં, ” તે સાંભળીને મુગ્ધ બુદ્ધિપણાએ કરીને સાવાડે “ બહુ સારું ” એમ કહી અંગીકાર કર્યું. અને રૂદ્રે વિનયના ઉપચારની વૃત્તિવડે તેનું હૃદય પાતાને વશ કર્યું. પછી સાથે જ મળીને કેટલેક સુધી પ્રયાણ કર્યો પછી એક ગામમાં રાત્રિએ સાવાહ અત્યંત નિદ્રામાં હતેા ત્યારે તેનુ સર્વસ્વ હરણ કરીને રુદ્ર વેગડે પલાયન થયા, વસતપુરમાં ગયા અને નંદ તથા સ્કંદને તે હરણુ કરેલા વિત્તના સમૂહ આપ્યા ત્યારે તે મને તથા સુંદરી અને પુત્રવધૂ શીલવતી સવે અત્યંત ખુશી થયા. પછી કેાઇક દિવસ મહાકટે કરીને સાવાતુ ત્યાં આન્યા. ત્યારે કપટના સ્વભાવથી નંદ અને કદે તેની પ્રતિપત્તિ કરી, તેને ભાજન કરાવ્યું, અને વસ્ત્રદાનવડે સન્માન કર્યું. પછી ઉચિત સમયે સાવાડે ના વૃત્તાંત કહ્યો. ત્યારે નૐ અને સ્કંદે કહ્યુ` કે-“ હું સાથે વાઢુ ! તે દુરાચારી કેાઈ ધૃત્ત હશે. અમારા સંબધી નથી, તેમજ અમારા કુળમાં કોઇનું રુદ્ર નામ પણ નથી. ” સા વાહે કહ્યું કે-“ ભલે એમ હુશે. ” ત્યારપછી કાંઇક ભાતુ આપીને વિદાય કરેલા સા વાહ પેાતાને સ્થાને ગયા. પછી તેઓએ ચિરકાળ સુધી દ્રવ્યના સમૂહના દાન, ભાગ અને ઉપભાગ વિગેરે પ્રકારવર્ડ વિલાસ કર્યાં. તથા વચનાથી ઉપાર્જન કરેલા દ્રવ્યના ઉપભાગવડે સર્વે એ પરભવમાં દુઃખને આપનાર અંતરાય ક ઉપાર્જન કર્યું. કાળના ક્રમે કરીને ચેાગ્ય આયુષ્ય પાળીને સર્વે મરણ પામ્યા, અને મનુષ્ય તથા તિય ચ વિગેરે ગતિમાં ઉત્પન્ન થયા. મિત્રની સાથે વિસંવાદ અને પરધનના ગ્રહણુવડે વૃદ્ધિ પામતા માટટ હર્ષના વશથી પૂર્વ ઉપાર્જન કરેલા મેાટા અંતરાય કર્મના ઉદયવડે તેઓને જ્યાં જ્યાં જન્મ
..