________________
દેવશર્મા સાથવાહને મિત્રોના પ્રપંચ જાણી થયેલુ દુઃખ.
[ ૨૭૭ ]
"C
તે
પછી ત્યાં સ્વસ્થ શરીરવાળા થઇને અખંડિત ( નિરંતર ) પ્રયાણવડે કરીને વસતપુરમાં પહોંચ્યા. ત્યાં રાજાએ તેમનું સન્માન કર્યું, નગરના લોકોએ પણ બહુમાન આપ્યું. પછી પૂર્વના પ્રવાહવડે નગરનાં કાર્ય અને રાજ્યનાં કાર્ય ચિતવવા લાગ્યા. હવે અહીં તે સાઈ વાહ રાત્રિ પ્રભાતરૂપ થઇ ત્યારે નંદ અને સ્કંદને નહીં જોવાથી ત્રિક, ચતુષ્ક અને ચર વિગેરે ઠેકાણે તેમને જોવા લાગ્યા. કેઇપણ ઠેકાણે તેમની પ્રવૃત્તિ નહીં પામવાથી મનમાં ખેદ્મ પામ્યા. અને તેઓ ક્યાં ગયા હશે? કયાં રહ્યા હશે ? અથવા કાઈ તસ્કરાદિકવર્ડ આ પરદેશી છે એમ જાણીને મંદિગ્રાહવર્ડ ( કેદીની જેમ પકડવાવડે ) લઈ જવાયા હશે ? ” આ પ્રમાણે કુવિકલ્પથી વ્યાપ્ત થયેલ તે તેમના ઉપગરણના સમૂહને કાંઇપણ નહીં જોવાથી ચિંતવવા લાગ્યા, કે—“ જો કદાચ લેાલથી પરાભવ પામેલા મનવાળા તે તે નિધાનને પ્રાપ્ત કરીને નાશી ગયા હોય, તેા હું પણ તે નિશ્વાનનું સ્થાન જોઉં. ” એમ વિચારીને તે નિધાનના પૃથ્વીભાગમાં ગયા. ત્યાં ચારે દિશામાં નાંખેલા ખળિકાન અને પુષ્પને, ખાદેલા કળશને તથા પ્રધાન વસ્તુવડે પૂજેલા તે પ્રદેશને સમ્યક્ પ્રકારે જોઇને તથા મૂર્છાની પ્રાપ્તિ વિગેરે કપટના સ્થાનરૂપ સમગ્ર સ્પંદના વિલાસને જાણીને ચિત્તમાં અત્યંત સંતાપ પામેલા તે “ અરે ! આ પાપી મિત્રએ મને કેવા છેતર્યાં? હવે હું શું કરુ? અથવા કાને કહું ? અથવા કયા ઉપાય શરૂ કરું ? ” એમ વિચારીને ભાજન પાણીના ત્યાગ કરી વર્તાવા લાગ્યા, ત્યારે તેને પાડાશીએ પૂછ્યુ હું સાઈ વાહ ! સુખની શ્યામ કાંતિવાળા તુ ઉદ્વેગ પામ્યા હાય તેવા કેમ દેખાય છે ? ” ત્યારે સાઈવાડે કહ્યું કે—“ તે ન ંદ અને સ્કંદ નામના મારા સ્વજના કયાં ગયા ? એ ચિતાથી આવી રીતે ઉદ્વેગ પામેલા મનવાળા હૂં થયા છું. '' ત્યારે પાડાશીએ કહ્યું કે-“ તમારા સ્વજનાએ જતી વખતે મારી પાસે તમને આ પ્રમાણે કહેવરાવ્યું છે, કે-“ અમે કેટલાક દિવસ ઉત્સવના પ્રચાજનથી જવાના છીએ, તમે સમાધિવર્ડ ( સુખવડે) રહેજો, અને અમે પાછા આવશું ત્યારે તમને મળીને જેમ ઉચિત હશે તેમ કહ્યું ” તે સાંભળીને “ અહા ! કપટના આરભની કુશળતા કેવી છે ? ” એમ વિચારીને શૂન્ય હુંકાર આપીને સાલાહે તેનુ કહેવુ' મંગીકાર કર્યું, અને દિવસને અ ંતે ભાજન કર્યું. સૂર્ય અસ્ત થયા. પેાતે શય્યામાં સૂતા. તે વખતે ઘણા કુવિકલ્પની કલ્પનાવડે બુદ્ધિના વિપર્યાસ ઉત્પન્ન થવાથી મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા જૈન મુનિધર્મની સ્થિતિની જેમ આખી રાત્રિ નિદ્રા રહિત મુખવાળા તે થયા, અને તેથી ચાર પહેારવાળી પણ રાત્રિ લાખ પહેારવાળી જાણે થઈ હાય તેવી નિર્ગીમન કરી. પછી શય્યામાંથી ઊઠ્યો અને પ્રભાતનુ કાર્ય કર્યું. પછી વ્યાપારમાં જોડેલાથી બાકી રહેલા વિત્તને ગ્રહણ કરીને વસતપુર તરફ ચાલ્યે. હવે આ તરફ નંદ અને સ્કટ્ટૈ તે સાવાહના ભાગમનની સભાવના કરી, તેથી તેના વિદ્યાતને માટે રુદ્ર નામના પાતાના ભાણેજને કેટલાક સહાયકારક મનુષ્ય સહિત સમયને ચેાગ્ય કહેવા લાયક સર્વ ઉપદેશને આપીને દેવશમાં સાર્થવાહની સન્મુખ મોકલ્યા. ત્યારે તે વિલંબ રહિત ગમનવડે સન્મુખ
,,