________________
[ ૨૪૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ ચે ઃ
વહાણા વૃત્તાંત શાંખ શ્રેણીને કહ્યો ત્યારે તે મહાજન સહિત રાજકુળમાં ગયા. અને રાજાને પુષ્પ અને તાંબૂલ માપવાપૂર્વક વિન ંતિ કરવા લાગ્યા, કે—
66
,,
સામાન્ય લેાક પણ કાર્યના નિશ્ચય કર્યો વિના વિસ’વાદને દૂર કરતા નથી, એ વાત પ્રગટ જ છે, તેા પછી હું મહારાજા ! તમે દડધર શી રીતે કરા ? જો એક પક્ષના વચનના પ્રમાણપણાએ કરીને ન્યાયમાર્ગ હાય, તેા હમણાં પણ નિશ્ચે કલિકાલ રાજાની સ્થિતિ ઉતરી, માટે હે દેવ ! અહીં ખીન્ને પક્ષ પણ તમારે પૂછવા ચેાગ્ય છે. અને ત્યારપછી અર્થના વિચાર કરીને જે યાગ્ય લાગે, તે કરા. ” ગાળ અને સાકરથી પણ એકે કહેલી ગેાળી થાય છે, તેથી બન્ને પક્ષની પરીક્ષા કરવામાં દડધરા પ્રવતે છે. ” આ પ્રમાણે મહાજને કહ્યું ત્યારે લજજા પામેલા રાજાએ ફરીથી નિયંમકાને પાછા વાળીને પેાતાની પાસે ખેલાવ્યા. પછી રાજાએ શાંખ શ્રેષ્ઠીને કહ્યું કે- હવે બીજો પક્ષ એલે. ” ત્યારે તે શ્રેષ્ઠીએ શ્રીદત્તને કહ્યું કે- હું શ્રીદત્ત ! જે ચેાગ્ય હાય, તે તુ ખેલ. ” ત્યારે શ્રીદત્તે કહ્યું કે“ હું દેવ! સાંભળેા. લાભને વશ થયેલા મારા મિત્ર રાત્રિના મધ્યસમયે મને મારવા માટે વહાણમાંથી સમુદ્રમાં નાંખ્યા. અને પડતા એવા મે' તેને પણ હાથવડે પકડીને નાંખ્યા, પછી કાઇપણ રીતે દૈવયેાગે મે' પૂર્વે ભાંગેલા વહાણુના પાટિયાને પ્રાસ કર્યું, તેથી માટા કવડે હું અહીં આન્યા. તેથી હે દેવ ! આ વહાણુ મારું છે. આ નિર્યામકે બિચારા મારા કર્મ કર જ છે. ” ત્યારે રાજાએ કહ્યું કે હું નગરના પ્રધાન પુરુષા! સારી રીતે વિચાર કર. આમાં પરમાર્થ ( સાચું) શું છે? ” ત્યારે નગરના પ્રધાન લેાકાએ કહ્યુ કે “ હે દેવ ! બન્ને પક્ષને વસ્તુઓનુ પ્રમાણ, મૂલ્ય અને ગુપ્તષન પૂછે. ત્યારપછી જે ચેાગ્ય લાગે, તે કરા. ” ત્યારે રાજાએ પ્રથમ નિયામકાને પૂછ્યું, કે“ જો આ વહાણુ તમારું હાય, તેા કેટલા પ્રમાણવાળુ પશ્ય છે ? તેનુ શું મૂલ્ય છે ? અને ગુપ્તષન કેટલું છે ? તે કહેા. ” તે સાંભળીને ક્ષેાભ પામેલા તેઓ પરસ્પર ઉલ્લાપ કરવા લાગ્યા. ત્યારપછી રાજાએ કમળના પત્ર જેવી વિકવર દષ્ટિ શ્રીદત્ત ઉપર નાંખી. ત્યારે તેણે પુછ્યુ વિગેરે સંખ્યાવાળા સર્વ વ્યવહાર કહ્યો. તે પણ તેના ઉપરાધને વહુન કરતા રાજાએ કહ્યું કે—“ જો આ કાંઇ પણ વિશેષ પ્રકારે પ્રતીતિ ( વિશ્વાસ ) ઉત્પન્ન કરે, તા વિવાદ રહિતપણે આ વહાણુ આનું જ થાય. ” ત્યારે શ્રીદત્તે તે વહાણમાંથી પેાતાના નામના ચિન્હવાળી પેટીએ મગાવી. તેને રાજાના દેખતાં ઉઘાડી. તેમાંથી રત્નનેા દાખડા કાઢ્યો. તેની મધ્યે પૂર્વે લખેલા વિત્તની સંખ્યાને કહેવાના તાત્પર્ય વાળી ગાથાવાળું ભુજ - પત્ર બતાવ્યુ. તે રાજાએ વાંચ્યું. ત્યારે તેને નિશ્ચય થયા, તેથી નિયોમાને કાઢી મૂકયા. પછી શ્રીદત્તે સમગ્ર ધન પાતાને આધીન કર્યું. શાંખ શ્રેષ્ઠી પ્રસન્ન થયા. રાજાએ પાતાના હાથવર્ડ આપેલા પાનબીડા લઈને સર્વે પોરજના જેમ આવ્યા હતા તેમ પેાતાને ઘેર ગયા. શ્રીદત્તે ભાંડને ચાગ્ય સ્થાને રખાવ્યુ` અને કેટલુંક બદલાયું. પછી કુટુંબ સહિત શાંખ શ્રેષ્ઠીએ કરેલા મોટા મૂલ્યવાળા વસ્ત્ર અને અલંકારાદિક આપીને સન્માન કરેલા