________________
[ ૨૩૮ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા :
ના વશથી કાઇપણુ પ્રકારે પૂર્વે ભાંગી ગયેલા કાઇક વહાણુનું પાટિયું પ્રાપ્ત કર્યું. તેને પ્રિય મનુષ્યની જેમ તેણે પેાતાની માહુરૂપી લતાવડે આલિંગન કર્યું ( પકડયુ' ). તેના સામ વડે તે સાતમે દિવસે સામે કાંઠે પહેાંચ્યા. માત્ર કંઠપ્રદેશમાં પ્રાપ્ત થયેલા જીવિત( પ્રાણ )વાળા તે સમુદ્રને કાંઠે રહેલા એવા વૃક્ષની નીચે પડ્યો. ત્યાં શીતળ વાયુવડે તેના શરીરને આશ્વાસન( શાંતિ ) મળ્યુ. તેથી ચાતરફ દિશાના વલય( સમૂહ )ને જોવા લાગ્યા. તેવામાં તેણે પ્રદેશમાં આવેલ કદ, મૂલ અને ફળના અથી એક તાપસને જોયા. ત્યારે તેને તેણે પૂછ્યું કે હે ભગવાન ! આ ક્યા પ્રદેશ છે? અથવા જળ ક્યાં છે ? ” ત્યારે તાપસે કહ્યું કે- આ વેલાગમ નામના પ્રદેશ છે. અને જળ તા અહીંથી દૂર છે. તેથી ક્ષીણુ ખળવાળા તુ ત્યાં જવાને શક્તિમાન નથી. તેથી આ જ કમંડળના જળને પીને તું સ્વસ્થ શરીરવાળા થા. ” શ્રીદત્તે તે અંગીકાર કર્યું. કમડળનું જળ પીધું તેથી કાંઈક સ્વસ્થ થયા, અને તે તાપસની સાથે આશ્રમમાં ગયા. ત્યાં કુલપતિને જોયા, તેના પગમાં તે પડ્યો, અને તેનાવડે આશીદ અપાયેલે તે પૃથ્વીપીઠ ઉપર બેઠા. તેને કાઇપણ રીતે કુળપતિએ ઓળખ્યા. તેથી તેણે શ્રીદત્તને પૂછ્યું કે—“ આ કયા વૃત્તાંત છે?” ત્યારે તેણે વહાણમાંથી પડવુ' અને પાટિયાના લાભ થવા ત્યાં સુધીના સ` પેાતાના વૃત્તાંત યથાર્થ કહ્યો. તે સાંભળીને વિસ્મય પામેલેા કુળપતિ કહેવા લાગ્યા કે—
આ
“ અહા ! ક્ષેમકરનુ' અનુચિત કરવાપણું કેવું છે ? અહા ! અધમ વિધાતાનુ પ્રતિકૂળ વ વાપણું કેવું છે ? તથા અહા ! કાર્યના પરિણામનું દુર્લક્ષ્યપણું કેવું છે ? કે જેથી આવા સત્પુરુષ પણુ આવા પ્રકારની વિષમ દશાને પામે છે? અથવા તા સંસારમાં પડેલા પ્રાણીઓને આવા પ્રકારના વ્યસનમાં પડવું થાય તેને કાણુ ગણે છે ? તેથી હું વત્સ ! તુ` ચિત્તમાં સતાપ કરીશ નહીં. ” ત્યારે શ્રીદત્તે કહ્યું કે-“ હું ભગવાન ! કલ્પવૃક્ષના વિજય કરનારા તમારા ચરણકમળ જોવાથી મારા ચિત્તના સંતાપ દૂર નાશ પામ્યા છે, અને કલ્યાણરૂપી કંદલી ઉલ્લાસ પામી છે. ” કુલપતિએ કહ્યું કે—“ જે તારા આવા પ્રકારના ગુરુને વિષે પક્ષપાત છે, તેના ઉદય અવશ્ય થશે. તેમાં શું શક છે ? ” વખતે ભાજનની વેળા થઇ ત્યારે કુળપતિએ શ્રીદત્તને કામળ ફળ, મૂળ અપાવ્યાં. તેણે તે ખાધાં. કેટલાક દિવસે તે સારા શરીરવાળા થયા. પછી તેણે કુળપતિના પગમાં પડીને કહ્યું કે હું ભગવાન ! મને હવે અહીંથી પેાતાને સ્થાને જવાની રજા આપે।. ” ત્યારે કુળપતિએ કહ્યું કે “ હે વત્સ ! મારી પાસે કેટલાક કાળથી મંત્રસિદ્ધિ છે. તે તને સારી રીતે શીખવીને પછી તને રજા આપીશ. ” ત્યારે શ્રીદત્તે કહ્યું કે આ ખાખતમાં તમે જ પ્રમાણુ છે. ” પછી રાત્રિના સમય થયા ત્યારે પાટી ઉપર મત્રાક્ષ લખીને, તેને પુષ્પવડે પૂજીને એક અવ્યક્ત ઋષિકુમારને અધિવાસ કર્યો, અને એકસેા ને આઠ પુષ્પને નાંખવાપૂર્વક પત્ર પર ઉતારેલા મંત્રનુ સ્મરણુ કર્યું. ત્યારપછી એક ક્ષણમાત્રમાં જ દેવવડે અધિષ્ઠિત થયેલ તાપસકુમાર ખેલવા લાગ્યા કે “ મારું સ્મરણુ કેમ કર્યું ? ” ત્યારે