________________
[ ૨૦૪ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ થા ઃ
તે જેટલામાં વિચાર કરતા રહે છે, તેટલામાં એક પહેારવાળા દિવસ થયેા. તે વખતે તે નદીને કાંઠે રહેલા ગભીરક નામના ગામમાંથી પૂર્વે કહેલા તે કુલપુત્ર તે નદી ઉપર આન્યા. તેણે પેાતાના પગનું પ્રક્ષાલન કર્યું, દેવગુરુનું સ્મરણ કર્યું, અને સૂર્યને અર્ધ્યની અંજલિ આપી. પછી કાંઇક આગળ ચાલીને પાણી પીવા માટે જેટલામાં નદીએ પ્રાસ થયા, તેટલામાં તેણે પાટકામાં બાંધેલી કાંઇક વસ્તુ જોઈ. ત્યારે તે કૌતુથી તેની પાસે ગયા, પાટક છેાયું અને તેની અંદર તત્કાળ ઉઘડેલા નેત્રકમળવાળા જયમંગળને જોયા, ત્યારે દયાળુ મનવાળા તેણે પાતાના હાથવડે તેને ખેન્ચે અને પાણીમાંથી બહાર કાઢ્યો. પછી ધીમે ધીમે પાતાને ઘેર તેને લઇ ગયા. ત્યાં તેલવડે તેને અભ્યંગન કર્યું, સ્નાન કરાવ્યુ, એ શ્વેત વસ્ર પહેરાવ્યા અને લેાજન કરાવ્યું. પછી સ્વસ્થ થયેલા શરીરવાળા તેને ખીજે દિવસે તે કુલપુત્રે પૂછ્યું કે હે મહાયશવાળા ! તું કાણુ છે? અથવા આ પ્રમાણે નદીમાં પડવુ` કેમ થયુ' ? ” તે સાંભળીને “ અહેા ! તે આ મહાનુભાવ કુલપુત્ર છે, પણ તે મને આળખતા નથી. આ પણ કાંઇક ઠીક થયું. હવે કેમ મારા આત્માને હું પેાતે કહું? ” એમ વિચારીને રાજાએ કહ્યું કે-“ હે ભદ્ર! હું રાજસેવક છું. એક દુષ્ટ મનવાળા માણસે આ પ્રમાણે ખાંધીને મને નદીમાં નાખ્યા. ” તે સાંભળીને-“ અરેરે ! કાઇ પાપી માણુસે આ અતિ અચેાગ્ય કાર્ય કર્યું, કે જેથી તને આવી દુ:ખી અવસ્થાને પમાડ્યો. ” આ પ્રમાણે ખેલતા તેને રાજાએ કહ્યું કે હે ભદ્ર ! વિધાતાના દુષ્ટ વિલાસના વિષયમાં કાણુ નથી આભ્યા ? તે આ પ્રમાણે—
અત્યંત અગાધ ( ઊંડા ) જળપ્રવાહને તળિયે રહેનારા મહ્ત્વના સમૂહને નિપુણ્ શ્રીવા ( મચ્છીમારેા ) જાળના પ્રયાગવડે પકડે છે. આકાશના આંગણામાં ચાલવાની પ્રીતિવાળા પણુ પક્ષીઓના સમૂહને અત્યંત નિપુણુ જનેા પાશાદિકના વ્યાપાર (ઉપયેાગ). વડે બાંધે છે. પર્વત જેવા મેાટા શરીરવાળા, દુ:ખે કરીને ગ્રહણ કરી શકાય તેવા, અને ઈચ્છા મુજબ ચાલનારા હાથીઓ પણુ અતિ ગાઢ વારબ'ધનવડે બંધાઇને મહાદુ:ખે કરીને રહે છે. જે આકાશમાં દૂર ચાલનારા સૂર્ય ચંદ્ર વિગેરે દેવા છે, તેઓ પણ ભયંકર રાહુની પીડાવડે પરાભવને સહન કરે છે. તેથી કરીને આપત્તિના સમૂહની મધ્યે રહેલા સંસારમાં ઉત્પન્ન થયેલા જંતુઓને જે આ આવા પ્રકારની આપત્તિનું પડવું, તે કેટલું માત્ર છે. ” તે સાંભળીને કુલપુત્રે કહ્યું કે-“ હા, એમ જ છે. હું પણ પહેલાં અત્યંત મેટા આપત્તિ-સમુદ્રમાં પડ્યો હતા, પરંતુ મહાપુરુષાના મસ્તકના શેખર( મુગુટ )રૂપ એક રાજપુત્રે મને ઉગાર્યાં હતા. અહેા ! તેનું પરોપકારીપણું ? અને અહે ! તેના પેાતાના જીવિતનું નિરપેક્ષપણું ? ” તે સાંભળીને- આ સામાન્ય મનુષ્ય નથી, કે જે હજી સુધી ઉપકારનું સ્મરણ કરે છે. ” એમ વિચારતાં રાજપુત્ર કહ્યું કે-“ હે ભદ્ર ! તે તારા ઉપકાર કરનાર કાણુ હતા ? ” ત્યારે કુલપુત્રે કહ્યું–“ હું મહાભાગ્યવાન ! તે મહાત્માએ પ્રેમ ( વિનય ) સહિત અનેક પ્રકારે પૂછ્યા છતાં પણ પેાતાનું સ્વરૂપ કહ્યું નહીં. માત્ર અત્યંત