________________
[ ૧૬૬ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો :
ત્યારે તેઓએ સમ્યક્ પ્રકારે વૈશ્રમણ દેવની આજ્ઞાને આદર સહિત ‘તદ્ઘત્તિ ’ એમ ઓલવાપૂર્વક સ્વીકાર કરીને સ` તે પ્રમાણે પ્રાપ્ત કર્યું. ત્યારપછી તે નગરીમાં ઠેકાણે ઠેકાણે સુવર્ણના સમૂહ તથા વસ્ત્ર અને ભાભરણ વિગેરેના સમૂડા સ્થાપન કર્યાં. તથા વરરિકાની ઘેાષણાપૂર્વ`ક ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ અને મહાપથ વિગેરે પ્રદેશેમાં રાજ અને રકને સરખા ગણી, ગુણી અને નિર્ગુણીની અપેક્ષા કર્યા વિના, સ્વજન અને પરજનના વિચાર કર્યા વિના તથા ઉપકારી અને અનુપકારીને જોયા વિના જ મનવાંછિત દાન આપવાની શરૂઆત કરી. આ પ્રમાણે હ ંમેશાં સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી પ્રસર( સમૂહ )ને નિવારણ કર્યાં વિના સર્વ માણસાને મનવાંછિત માટું દાન આપવા લાગ્યા. તે આ પ્રમાણે-કેટલાએકને નગર, પત્તન, મ'ડન અને ગામ વિગેરે લેાકાના નિવાસે। આપ્યા, કેટલાકને હાર, મણિ, મુગટ, કટક અને ત્રુટિક વિગેરે આપ્યા, કેટલાકને મદેાન્મત્ત શ્રેષ્ઠ હાથી, રથા, વહીક દેશના સૈંધવ દેશના અને બીજા અવા આપ્યા, કેટલાકને ચીનાંશુક અને દુફૂલ વિગેરે વસ્રો આપ્યા, કેટલાકને મુક્તામણિ, નીલમણિ, મહાનીલમણિ અને પદ્મરાગમણિ વિગેરે વિશેષ પ્રકારનાં રત્ના પ્રભુના કહેવાથી માણસાને આપ્યા. આ પ્રમાણે એક વર્ષ સુધી મેઘની જેવા સ્વામીએ વાંછિત પદાર્થના દાનની વૃષ્ટિ કરીને યાચક વર્ગને શાંતિવાળા ( સુખી ) કર્યાં. તથા જે સુવર્ણનું દાન કર્યું, તેને માશ્રીને એક દિવસ સંબધી એક કરોડ અને આઠ લાખ સુવર્ણં માન થયું હતું. તથા ગામ વિગેરે, અલંકાર વિગેરે અને વસ્ત્ર વિગેરે પ્રભુએ જે દાન આપ્યું, તેનું માન (મા) તે જ જિનેશ્વર જાણી શકે; પરંતુ ત્રણસો અઠ્ઠાથી કરોડ અને એશી લાખ ( ૩૮૮,૮૦ ૦૦૦૦૦) આટલું આખા વર્ષનું સુવર્ણના દાનનું પ્રમાણ થાય છે. આ પ્રમાણે અનુપમ ( અજોડ ) અનુક ંપાદાન અપાવીને સર્વ પ્રાણીએના સમૂહ સંબંધી અભયદાન દેવાની ઈચ્છાવાળા જગદ્ગુરુ જેટલામાં સ`યિતિના સ્વીકાર કરવા તૈયાર થયા, તેટલામાં અશ્વસેન રાજાના પ્રધાન પુરુષાએ પ્રભુને વિનંતી કરી કે–“ હું સ્વામી ! મહારાજા અમારી પાસે તમને કહેવરાવે છે, કે મારા ઉપર મોટા અનુગ્રહ કરીને નિષ્ક્રમણના અભિષેક કરવા માટે મને અનુજ્ઞા આપેા. ” ત્યારે ભગવાને કહ્યું–“ જેમ તમને રુચે, તેમ કરો. ” ત્યારે અશ્વસેન રાજાએ પેાતાના પુરુષાને આજ્ઞા આપી, કે–“ અરે! કુમારને યાગ્ય મહામૂલ્યવાળા નિષ્ક્રમણના અભિષેકને જલદી તૈયાર કરા. ” વચન સાંભળીને તરતજ તી અને સૌ ષષ્ઠીથી ભરેલા કળશાદિક તે જ રીતે તેઓએ તૈયાર કર્યો. ત્યાર પછી ભગવાનને પૂર્વ દિશાની સન્મુખ સિંહાસન ઉપર બેસાડીને મુખ્ય એક સે ને આ સુવર્ણ કળશાવર્ડ, એક સેા ને આઠ રત્નમય કળશેાવડે, એક સેા ને માઢ રૂખ્યમય કળશાવર્ડ તથા તેવા બીજા વિવિધ પ્રકારના કળશેાવડે અભિષેક કરીને જેટલામાં અતિ કામળ ગંધકાષાય વજ્રના ઇંડાવડે ભગવાનના શરીરને લુંછતા નથી, તેટલામાં ચલાયમાન આસનવાળા
૧. જે વરદાન એટલે વાંછિત માગવું હાય તે માગે એમ.