________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુતા વાણારસી પ્રવેશત્સવ.
99
[ ૧૫૫ ] આચ્છાદન કરાયેલ ગંગાનદી જેવી દેખાય છે, તે તું જો. આ પ્રમાણે ઘણા વચના માલતી અને પેાતાના મહેલની ખારીઆમાં રહેલી નગરની નારીએ અત્યંત કેામળ હાથની આંગળીઓની શ્રેણિવડે દેખાડેલા પાર્શ્વ કુમારે ધીમે ધીમે પાતાના ઘરમાં પ્રવેશ કર્યાં. તે વખતે અત્યંત હર્ષોંના સમૂહથી ભરેલા એકઠા થયેલા દેવ અને દાનવના સમૂહવડે તે વાણારસી પુરી સ્વર્ગનગરીની જેમ શેાલવા લાગી. વળી તે વખતે દારપરિગ્રહ કરેલા ભગવાનની પેાતાના પિતામાતાએ તે કાળને ઉચિત વિશેષ પ્રતિપત્તિ કરી ત્યારે સ્વજન, સખી અને મિત્રમ’ડળ જાણે મેટા કલ્યાણની શ્રેણિમય થયા હોય, જાણે સમગ્ર સુખના સમૂહથી ઘડાયા હોય, અને અમૃતરસના સમૂહથી ભરાઈ ગયા હોય તેમ અધિક વૃદ્ધિ પામતા સંતાષવાળા થયા. આ પ્રમાણે જીવનસ્વામી અસાર સંસારના સ્વરૂપને જાણુતા છતાં પણુ, ત્રણ જ્ઞાનરૂપી નિર્માંળ લેાચનવડે ભૂત, વર્તમાન અને ભવિષ્યના ભાવાને જાણતા છતાં પણુ તથા સંસારરૂપી કૂવામાં પડેલા પ્રાણીના સમૂહના ઉદ્ધાર કરવામાં કરુણાથી બંધાયેલા રસવાળા છતાં પણ માતાપિતાના મોટા પ્રતિબ ંધનને જાણતા હેાવાથી તથા ઘણા ભવમાં ઉપાર્જન કરેલા ભાગફળવાળા જે કમ બાકી રહેલા છે તેના ક્ષય થયા નથી એમ જાણતા હેાવાથી સમયને યાગ્ય ગીત, નૃત્ય વગેરે ઉપચાર–સારવાળા પાંચ પ્રકારના વિષયાને સેવવામાં તત્પર થઈ, પાપકારમાં પરાધીન ચિત્તવાળા થઈ કાળનું નિમન કરવા લાગ્યા. તથા ગૃહસંસારમાં વસતા ભગવાનને ઘણા મોટા કુળમાં ઉત્પન્ન થયેલા, વિનય અને નીતિમાં પ્રધાન, દયા અને દાક્ષિણ્ય વિગેરે ગુણેાવાળા, અને સંસારના ભયથી ભીરુ હાવાને લીધે જ ધર્મના અનુરાગી ત્રણસેા મિત્રા થયા. પછી જગદ્ગુરુ જ્યાં રમે છે, બેસે છે, સૂવે છે, સ ́ક્રમણ કરે છે,ભાજન કરે છે અને પરિવર્તન કરે છે ત્યાં તે મિત્રા પણ રમે છે, બેસે છે, સૂવે છે, સંક્રમણ કરે છે, લેાજન કરે છે અને પરિવર્તન કરે છે. ઘણું શુ કહેવું ? છાયાની જેમ તેએ જરા પણ દૂર જતા નથી. આ પ્રમાણે દિવસેા જાય છે.
તેવા સમયે પૂર્વ કહેલા કમઠના જીવ ભગવાન પ્રત્યે વૈરની પરંપરાને પામેલા, ગરીબ કુળમાં મનુષ્યભવને પામેલા કઢ( કમઠ ) નામના તાપસ વ્રતને અંગીકાર કરીને પંચાગ્નિ તપને તપતા ભવિતવ્યતાના વશથી વાણુારસી નગરીમાં આવ્યા અને બહારના ઉદ્યાનમાં રહ્યો. ત્યાં પેાતાની ચારે દિશાએ ચાર અગ્નિકુંડ ખાદાવ્યા. સળગતા મેટા અગ્નિવાળા તે કુંડામાં વારવાર માટા મેાટા કાઇ નાંખવાથી મોટા તાપ( અગ્નિ ) વિકાસ પામ્યા. પછી તે કુંડાની વચ્ચે રહેતા અને મસ્તક ઉપર પ્રચંડ સૂર્યÖમંડળના તાપને સહુન કરતા તે આતાપના કરવા લાગ્યા. તથા છઠ્ઠું અઠ્ઠમ આદિ તપના પારણાને વિષે કદમૂલાદિકનુ ભાજન કરતા, ધ્યાનમાં તીન થતા, પેાતાના નિયમના ભંગનુ રક્ષણ કરતા, થાંભલાની જેમ ઊર્ધ્વ સ્થાને રહેતા, આમતેમ જતા આવતા લેાકેાવડે નમસ્કાર કરાતા અને લાઘા કરાતા જેટલામાં રહે છે, તેટલામાં તેની કીર્તિ નગરીમાં વિસ્તાર પામી. “આવા પ્રકારના