SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ગુણુના સમૂહને કહેવાથી સૂચ્છિત તથા તેના પૂર્વ ભવના મિત્રને ન જણાવતાં તેના મિત્રે વિજયાનું હરણું કરી રાજાને સોંપી છે. વૈતાલ તેણીને લાવી આપવાનું કહેતાં રાજા તેમાં પેાતાનુ કાયરપણું માની વેતાલને દેખાડવાનું જણાવતાંવેતાલે તેને અંગરાજની શય્યાભૂમિ પાસે મૂકે છે. રાજા પોતાનું સજ્જનપણુ' બતાવતાં વિચારે છે કે અરે રે! ક્ષુધા તૃષાથી કૃશ શરીરવાળાં આને માટે મારું' શરીર ડ્ડાઇ ઉપયોગમાં આવ્યું નહિ તેથી આ પ્રયાસ નિષ્ફળ ગયા. રાજા કૃતનિશ્ચયી, નિડર અને કેવા પાપકારી પુરુષ તે જાય છે. સજ્જન પુરૂષોની દૃષ્ટિ હંમેશા પારકાના હિત તરફ જ હાય છે. આથી અંગરાજને સૂતેલા જાણી તે ચંદ્રકાંત રાજા તે અ ંગરાજા દુરાચારી, કાર્ય કરનાર, વગેરે શબ્દોથી ફીટકાર આપી શસ્ર ગ્રહણ કરવા કહેતાં અંગ રાજા જાગ્રત થઈ હાચમાં ખડગ ધારણ કરી સામે ઊભા થાય છે. આમનસામન પ્રહાર કરતાં અંગરાજાને મુષ્ટિના પ્રહાર વગેરેથી યુદ્ધ કરતાં પૃથ્વી ઉપર પડે છે. તેને ખગ રાજા ઠંડા જળના બિંદુ વગેરે ઉપચાર! કરતાં અંગરાજની મૂર્છા નાશ પામે છે, અને અગરાજાને ઉપચાર કરતા જોઇ બધુ જેવા જાણી યુદ્ધ કરવાની ઈચ્છા નાશ પામતાં અને ગુરુની જેમ તેને ગણી નમવા તૈયાર થતાં જંગરાજા તેને ફરી યુદ્ધ કરવા કહે છે. પછી અગરાજા તેને કહે છે પિતાની જેમ મારા ઉપર તમે ઉપકાર કરવાથી હવે યુદ્ધ કરવું કેમ યેાગ્ય હાય અને મારૂં' આ રાજ્ય અને તમારી દીકરી બન્નેને ગ્રહણ કરી, એમ પેાતાનુ સર્વ'સ્વ ગ્રહણુ કરવા સ્નેહપૂર્વક જણાવે છે જેથી રાજ્ય અને વિજયાને ખગરાજા ગૃહણ કરે છે. વિજયાને લઇ અગરાજાને તેની ગાદી પાછી સાંપી વેતાળ સાથે ચંદ્રકાંત રાજા પેાતાના નગરમાં આવે છે; પ્રજા તેને સત્કાર કરે છે. હવે એક દિવસ હાથી ઉપર ચડી ચંદ્રકાંત રાજા કેટલાક પ્રધાન લેાક સહિત રમવાડી જાય છે. ત્યાં વિનાદ કરી પાછાં વળતાં એક દેવકુલિકા પાસે ચાગધર નામના કાપાલિકને હાડકાના કકડાની ગુંથેલી અક્ષરમાળા ફેરવતા રાજા જુએ છે. રાજા હાથાની નીચે ઉતરી કાપાલિકને પ્રણામ કરી તેની પાસે કલ્પશાસ્ત્ર જોઇ તે માટે પૂછતાં ક૫ વાંચવાનું કાપાલિકને જણાવતાં કૈમુર ( ખાજુબંધ ) નામના વિવર૫ થાડા અક્ષરાવડે રાજાને જણાવે છે, તેમાં આવેલ પાતાલવનિતાનું સ્વરૂપ કેવું હાય છે તેમ પુછતાં કાપાલિક તેનુ વર્ષોંન અહીં કરે છે તે જાણી તેના દર્શન માટે ઉત્સુક થતાં કાપાલિકને તે કેયુરવિવરમાં પ્રવેશ કરવા ઇચ્છા જણાવે છે. પછી વેતાળનું સ્મરણ કરતાં વેતાળ રાજાને પાતાળને માર્ગ બતાવતાં પૂજાની સામગ્રી તૈયાર કરી રાજા પાતાળમાં પ્રવેશ કરે છે. ક્રૂર સિંહા, ભયંકર સર્પા, જાજવલ્શ્યમાન અગ્નિ, ભયંકર વ્યતરા રૂદન કરતી સ્ત્રો વગેરેના બિહામણા દેખાવા, ઉપસર્ગા જોયાં છતાં રાજા જરા પણુ ક્ષેલ નહિ' પામતાં એ વવરમાં પ્રવેશ કરે છે જયાં રસ્ફુટિક મણુિની ભીંત અને ઘણા માળવાળુ` ભવન જોઇ તેમાં વગરક્ષેાભ પામ્યું રાજા તેમાં પેસે છે જ્યાં એક મેટા અગ્નિકુંડ અને તેની પાસે બેઠેલ ન જોઇ શકાય તેવી રૂપવાળી એક સ્ત્રી જોઇ હર્ષ પામી તેને શી રીતે ખેાલાવવી તેના વિચાર કરી જેવે પોતે તે સ્ત્રી તરફ જાય છે ત્યાં તે સ્ત્રી તે અગ્નિકુંડમાં ઝુંપા દઈને શીઘ્રપણે પડે છે, રાજા પણ કૃતનિશ્ચયી હોવાથી તેની પાછળ તે જ અગ્નિકુંડમાં પડે છે. તેટલામાં ત્યાં અગ્નિકુંડને બદલે માત્ર કૈામળ શરીરવાળી તે જ સ્ત્રી હષ સહિત રાજાને જોઈ કહે છે કે મરણના ભયથી પાછા હઠતા અને સહિત અનેક પુરુષોને ક્ષેત્રપાલે વિવરની બહુર ફેંકી દીધા છે. ખાકી તમારા આવા મેાટા સાહસથી મારું હૃદય તમને આધિન થયુ છે માટે દાસીની જેમ તમારી આજ્ઞાને વવા તૈયાર છું અને સૌભાગ્યસુંદરના વડે શેશભાયમાન સુંદર કાંતિવાળા વિચિત્ર કાવ્ય કરનારા અનેક જને જોવામાં આવે છે પરંતુ સાહસરૂપી એક ધનવાળા તમા એક જ પુરુષ છે. અહિં રાજાના વખાણ કરે છે છતાં પેાતાની લઘુતા બતાવે છે. પછી અરસ્પરસ પ્રેમ સબÜથી જોડાતાં 22
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy