________________
[ ૧૨૨ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૩ જો :
દેખાડી શકતા નથી. અત્યંત દુઃસહુ માહરૂપી ચાદ્ધો પણ હણાયેલી શક્તિવાળા થાય છે, અવળા સ્થાનમાં આક્રાંત( વ્યાપ્ત ) થયેલ અશુભ ધ્યાનના સમૂહ પણ સમર્થ થતા નથી, ઉછળતું પ્રમાદરૂપી ચક્ર પણ અત્યંત આક્રમણ( માધા ) કરતું નથી, તેથી હું મહા ભાગ્યશાળી ! અવશ્ય તમારૂં કલ્યાણુ થવાનું છે, અન્યથા આવી સામગ્રી ક્યાંથી પ્રાપ્ત થાય તે સામગ્રી આ પ્રમાણે,-મનુષ્ય જાતિ, ઉત્તમ કુળ, કલંક રહિત રૂપની સંપત્તિ, શ્રેષ્ઠ ગુરુની ઉત્તમ ભક્તિ, ધર્મ અને અર્થ ઉપાર્જન કરવાની શક્તિ તથા પરિપૂર્ણ આયુષ્ય. આ સામગ્રી પુણ્ય રહિત જીવાને સંભવતી નથી. તેથી કાઇ પણ પ્રકારે આ સામગ્રી પ્રાપ્ત કરીને ધર્માંમાં સદાય ઉદ્યમ કરે. તુચ્છ અને પરિણામે ભયંકર એવા દ્રિયાના વિષયમાં આસક્ત થયેલા તમે કેાટિ મૂલ્યવાળા આ ધર્માંને એક કાડીને માટે થઈને હારી ન જાએ. ઘણી સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે, સમગ્ર પૃથ્વીનું સ્વામીપણું પણ પ્રાપ્ત કર્યું છે, તથા લાવણ્ય, વર્ણ અને રૂપના અતિ સારવાળું શરીર પણ પ્રાપ્ત કર્યું છે; પરંતુ ભવચારકના ખ’ધથી છેાડાવવામાં સમર્થ અને શુદ્ધ આ પરમ અધુની જેવા સદ્ધ કરવાના સ્વીકાર( રાગ ) પ્રાપ્ત કર્યાં નથી. તથા કેઇ પણ પ્રકારે આ ધર્મ પ્રાપ્ત થયેા હાય, તા વૃદ્ધિ પામતી શુદ્ધ શ્રદ્ધાવડે તેવી રીતે કેઇ પણ પ્રકારે કરવા કે જેથી તે ધર્મ અતિ પ્રક`પણાને પામે. આ ધર્મોમાં લાગ્યા છતાં પણ ઘણા જીવા તથાપ્રકારના અન રૂપી શસ્ત્રથી હણાઇને ફરીથી ભવરૂપી સમુદ્રમાં વહાણુના પાટિયાથી રહિત થયેલાની જેમ ડુબી જાય છે, તેથી કરીને હજી પણ જયાં સુધી જરાવસ્થાએ અસાર શરીરરૂપી પાંજરાને જર્જરિત કર્યું નથી, વડવાગ્નિની જેમ દુઃસહુ પ્રિય જનના લિયેાગ પ્રાપ્ત થયેા નથી, જેનેા પ્રચાર નિવારણ ન કરી શકાય તેવા રાગેા પણ વ્યાકુળ કરતા નથી, સમગ્ર ઇંદ્રિયાના સમૂહ પણ પેાતાના વિષયેા ગ્રહણ કરવામાં સજજ છે, તથા ઉઠવું, ગમન કરવું, આમ તેમ ચાલવું, રમવું, વિગેરે ચેષ્ટાવડે શ્રેષ્ઠ આ દેહ વર્તે છે, ત્યાં સુધીમાં સુખના અભિલાષી જનાએ ધર્મોમાં ઉદ્યમ કરવા ચેગ્ય છેઃ ” આ પ્રમાણે ભગવાન ભવનભાનુ નામના તી કરે કરવા લાયક તત્ત્વ કહ્યું ત્યારે ઘણા લાકા પ્રતિધ પામ્યા, તથા કનકખાહુ ચક્રવત્તી પણ અંત:કરણમાં પ્રસરતા સ ંવેગના વેગવાળા થઈને માટા અગ્નિથી બળતા ઘરની જેમ ગૃહવાસને દુ:ખ આપનાર જાણીને તથા ચતુરંગ સન્યનું સામર્થ્ય પણ પરમા થી તે નિરર્થીક છે એમ નિશ્ચય કરીને “ હે ભગવાન ! રાજ્યની સ્વસ્થતા કરીને તમારી પાસે હું મારા જન્મ અને વિતને સફળ કરીશ. ” એમ ખેલીને પેાતાના નગરમાં ગયા. સમવસરણમાં આવેલી ઉત્તમ દેવાની મેાટી સમૃદ્ધિના વિચાર કરતા તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી ચિરકાળ સુધી ભાગવેલા માટા દેવલાકની ક્રોડા, વિલાસસભાગના સુખાને ચિતવવા લાગ્યા
તેવા રૂપવાળું શરીર, તેવું સુખ, તે મનેહર ઋદ્ધિ રહેલા મારે જે હતા, તે લેશ માત્ર પણ અહીં નથી, કેમકે
અને તે સભેગ દેવલેકમાં મોટા મળવાળા, અશુચિ,