________________
૧૪
અરધું જમતાં ઊઠી ત્યાંથી નાસવા જાય છે. ત્યાં આરક્ષક પુરુષોના બાણાવડે વિંધાઇને ચેાર મરણુ નામે છે. હવે તે બન્ને ભાઈઓએ એકાંતમાં તે પાટલી દેખી જેમાં સુત્ર, અને અમૂલ્ય માણિય જોઈ પેાતાના ભાગ્ય માટે રાજી થતાં પેાતાના નગરે જતાં એક અટવીમાં ભિન્નોએ ધાડ પાડી તેથી તે બન્ને ભાઇઓએ તે અટવીમાં ભૂમિ ખાદી તે ધન દાટી ત્યાંથી નાસવા જાય છે તેવામાં તે જિલ્લા તેમને પકડી, પેાતાની પલ્લીમાં લઇ જઇ તેમને કેદખાનામાં નાંખે છે, ત્યાં પ્રહારાવડે બન્ને ભાઈઓ છેવટે દાટેલા ધનની ધણી મૂર્છાવડે મરી તે ધનની ઉપર ઉદરપણે ઉત્પન્ન થાય છે, અને અનાદિ ભવના અભ્યાસવડે પરસ્પર યુદ્દ કરતાં તે બન્ને ત્યાં મરણ પામે છે. ( જુએ પરિમઢની મૂર્છાનુ પરિણામ અને કમ'ની વિષમતા ) અને તે જ વનનીકુંજમાં વિજયધમ' સિદ્ધપણે અને ધનધમ તામિલિસ નામની નગરીમાં કુદત્ત નામના સાર્થવાહને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થાય છે. યાગ્ય વય થતાં ધન ઉપાર્જન કરવા માટે સાથ'ની સાથે જતાં કાષ્ટ નસીબના યાગે તે વનનીકુંજની પાસે પડાવ નાંખી ઇંધણા વગેરે લાવવા માટે તે વનનીકુંજમાં ફરતાં પૂર્વભવના નિકાચિત કરેલા લાલરૂપી દેષથી દુષ્ટ એવા સિંહ તેને જોતાં મારી નાખે છે અને તે જ અટવીમાં વાનરપણે ઉત્પન્ન થાય છે. આધ સત્તાના વશથી ત્યાં પૂર્વભવે દાટેલા ધનની રક્ષા કરવા તે વનમાં રહેતા તે સિ'હું ક્રાપ્ત શિકારી પશુના · · ભાગ થઈ પડતાં ત્યાંથી મરણુ પામી ક્રાઇ પાસેના ગામમાં ગૃહપતિપણે ઉત્પન્ન થાય છે, ત્યાં લાકડાં કાપવાની વૃત્તિથી તે વનનીજ જોઇને તૃણુ-કાઇ વગેરે ગ્રહણ કરે છે. દરમ્યાન તે વાંદરાને જોઈ પૂર્વભવના ક્ષયથી કુહાડાવડે વાંદાને તે મારી નાંખે છે, અને ત્યાં જ તે હરણપણે ઉત્પન્ન થાય છે અને ગૃહપતિ પણ મરીતે તે જ અટવીમાં ભુંડ થાય છે, તેને હરણે જોતાં પરસ્પર યુદ્ધ થતાં દ્વરજી ત્યાં મરણુ પામે છે. હવે તે ભુંડ અટવીમાં ફરે છે, દરમ્યાન એક સિંહ ત્યાં આવે છે અને તે ભુંડને મારી નાંખે છે. આ પ્રમાણે તે મરીતે કાલ્લકિર નગરમાં એક ગરીબ બ્રાહ્મણને ત્યાં પુત્રપણે અવતરે છે. ત્યાં દુષ્ટ શીલપણાએ કરીને નિત્ય લડાઇ કરતાં તે બન્ને પુત્રાને તેમા પિતા મારીને કાઢી મૂકે છે અને બન્ને ઉત્તર દિશા તરફ ચાલ્યા જાય છે. ત્યાં તેમને એક સાર્થવાહ જુએ છે અને તેમને કયાં જાએ છે તેમ પૂછતાં તેઓ પાતાની હકીકત જણાવે છે. છેવટે સાથ`વાહ તેમને પરચુરણ કામ કરવા માટે પેાતાના ઘેર રાખી લે છે અને પછી સાવાહ કરીઆણાતા વ્યાપાર કરવા ગનપુર જતાં તે જ અટવીમાં આવે છે. ત્યાં પડાવ નાખી તે બ્રાહ્મણ પુત્રા ઇંધણા લેવા જતાં જ્યાં પૂર્વ ધન દાટયુ' હતુ ત્યાં આવે છે, જ્યાં “ વિનાશનું અવશ્યપણું થવાનુ હેાવાથી ” તે બન્નેને વિરુદ્ધ ક્ષેત્રના પ્રભાવથી પરસ્પર વધ કરવાના—પરિણામ થતાં અરસ્પરસ વધ કરતાં ત્યાં મરણ પામે છે. ' જુઓ ! બૃહસ્પતિથી પણ ન જાણી શકાય તેવા જીવાના પરિણામનું વિરસપણુ કેવુ છે? પૂર્વે દાટેલા નિધિ તેમજ વૃત્તાંત નહિં જાણતાં છતાં તે પ્રદેશમાં આવતાં તેવા પ્રકારના વિરોધ થાય છે. માહનું સ્વરૂપ કેવુ' છે ? ( તે માટે જ જ્ઞાનીઓએ અનર્થના મારૂપ દુ*તિમાં લઈ જનાર ધનને કહ્યું છે. તે યાગ્ય જ છે). તે બન્ને ત્યાંથી રત્નપુર નગરમાં કુદત્ત નામના શ્રેષ્ઠીને ત્યાં યુગલપણે ઉત્પન્ન થાય છે. યાગ્ય વય થતાં દ્રશ્યનું ઉપાર્જન કરવા નગરજના સહિત ધણી વેચવાની વસ્તુ લઇ પૂર્વ`દેશમાં જાય છે, જ્યાં કાંઈપણ લાભ ન થવાથી પશ્ચાત્તાપ કરતા ત્યાંથી ગનપુરના માર્ગે આવે છે ત્યાં ધન પ્રાપ્ત કરી તે જ અટવીમાં આવે છે અને તે વનની કુંજ પાસે આવતાં અવધિજ્ઞાન યુક્ત એક પ્રતાપી ચારણમુનિને જોવે છે અને તે બન્ને ભાઈએ તેમની પ્રશંસા કરતાં તે મુનિના ચરણમાં નમી કહે છે કે અમે અવશ્ય ભાગ્યશાળી છીએ કે આપ કૃપાળુના ચરણુકમળના દર્શન થયા કે જેથી આજે અમેને અવશ્ય કાર્યપણું વાંચ્છિતની પ્રાપ્તિ થવી જોઈએ. આમ અનેક પ્રકારે ગુરુસ્તવના કરી, આગળ ચાલતાં કાપણુ દૈવયોગથી પૂર્વે સ્થાપન કરેલા નિધિને સ્થાને આવતાં ક્ષેત્રના પ્રતાપે પરસ્પર વધ કરવાનેા પરિણામ થતાં છરી