________________
[ ૮૨ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ : પ્રસ્તાવ ૨ જો :
હવે તે સ્મશાનમાં રાજાએ એક ઠેકાણે મ`ડળ આળેખ્યુ, દિશાઓમાં અળિદાન નાંખ્યુ. ખખતર ખાંધ્યું. નાસિકારૂપી વંશના અગ્રભાગ ઉપર નિચળ ઢષ્ટિસ્થાપના કરી, ચસિ' વેતાલના મંત્રનું સ્મરણ પ્રારંભ્યું, અને ઉચિત સમયે રાતા પુષ્પવડે જાપ શરૂ કર્યાં. આ પ્રમાણે જેટલામાં એકાગ્ર મનવાળા મહાત્મા પ્રસ્તુત પદાર્થના નિર્વાહ માટે પ્રવી, તેટલામાં પૃથ્વીવલય ક્ષેાભ પામ્યું ( કંપવા લાગ્યું), કુળપતા જાણે પરસ્પર યુદ્ધ કરવા પ્રવો હોય તેમ ચલાયમાન થયા, સમુદ્રો પણ જાણે પરસ્પર દર્શનને માટે હાય તેમ ઉછળેલા ઘણા જળના કલ્લેાલેાવડે પૃથ્વીને ભીંજવીને એકપણાને પામ્યા, તારાએના સમૂહ પણ પેાતાનું સ્થાન મૂકીને જાણે રસાતળમાં પડ્યો હાય તેવું થયું, સૌભાગ્યસુંદરી વિગેરે અંત:પુરના લેાક પણ “ હું નાથ ! હે નાથ ! હૈ હૃદયવલ્લભ | ફરીથી તમારું દર્શીન અમને દુર્લભ છે” એમ જાણે ખેલતા હાય તેવા તે લેાક કાઇએ પલાલના પૂળાની જેમ ઊંચા કરીને દિશાઓમાં ફૂંકયા હાય તેવા દેખાવ થયા. આ પ્રમાણે ઘણું ખરામ પાતે જોતાં છતાં પણ તે વગરાજા “આ વેતાલની કરેલી માયા છે ” એમ જાણી પેાતાના ધ્યાનમાં સ્થિર થયા. આ અવસરે ક્ષય (પ્રલય) કાળના મેઘના ગજા રવ જેવા ભયકર હાસ્યને કરતા અને હાથમાં કર્તિકા(કાતર)વાળા તે વેતાળ ત્યાં પ્રાપ્ત થયા, અને ખેલવા લાગ્યા કે “ હું રાજા! આ તેં શું આરંભ્યું? કેમકે બુદ્ધિમાન માણસેાને વિચાર્યા વિના કાર્ય કરવુ ચેાગ્ય નથી. જો જેમ તેમ (ગમે તે રીતે) મ ંત્રાદિકનું સાધન પ્રાપ્ત થતું ડાય, તા આ લાક ખેતી, વેપાર વગેરે કાર્ય માં શા માટે કલેશ પામે ? જે જીવા થાડું પણુ શરીરનું દુ:ખ સહન કરવાને સમર્થ નથી, તેએ પેાતાના જીવને ત્રાજવામાં નાંખવા જેવા આવા કાર્યોંમાં કેમ પ્રવૃત્તિ કરે ?” ત્યારે રાજાએ કહ્યું કે-“અરે નીચ જનને ચેાગ્ય આવુ વચન તું કેમ આલે છે ? જેમ તેમ ખેલનારાની કઇ શાલા હાય ? અને શી રીતે ગુરૂપ (માટાપણુ) હોય ? જો તારી જેવા પણ ચિત્તની વૃત્તિને વિચાર્યા વિના સ્વચ્છ દપણું આવું ખેલે તા દેવાની જ્ઞાનવાળી વાણી પણ નાશ પામી. અથવા તા આ કહેવાથી શું? અહા ! અત્યંત દુષ્કર એવું પણ શરીરને દુઃખકારક કાર્ય મને તું કહે, કે જેથી સ ́પૂર્ણ` રીતે હું મારા આત્માની અપકીર્તિને દૂર કરું.” આ પ્રમાણે રાજાએ કહ્યું, ત્યારે ચંસિંહે કહ્યું કે “ પ્રથમ તા શેષ પદ્યાર્થીના વિસ્તાર કહેવાવડે સર્યું, ક્ષુધા અને તૃષાવડે મારું શરીર અત્યંત ગ્લાનિ પામેલું છે, તેથી તેના પ્રતિકાર કરવા માટે કાંઇક પણ ઉપાયને તું વિચાર. ” ત્યારે રાજાએ કહ્યું કે—“ આ તા થાતું જ છે. પાસે જ રહેલા અળિદાનનુ ઈચ્છા પ્રમાણે ભાજન કર, અને સરાવરમાંથી પાણી પી. ’ ત્યારે ચ’સિંહે કહ્યું કે—“ અહા ! મૂર્ખતા ! કે જેથી રાક્ષસ જન શુ' ખાય ? અને શું પીએ ? એટલુ પણ તું જાણતા નથી ? ' રાજાએ કહ્યું—“ ઠીક, મેં જાણ્યું, કે માંસ અને રુધિર છે. પરંતુ આ ભક્ષ્ય રાક્ષસનું છે, તમારે વેતાલને આ ભક્ષ્ય નથી. ” ચંડિસ હું કહ્યું કાર્ય ને આશ્રીને રાક્ષસ અને વેતાલનુ' થાડું જ અંતર છે. '' રાજાએ કહ્યું,—“ હાસ્યવટે સર્યું. માંસનુ` લેાજન