________________
પ્રભુના ચોથા ભવ–ઉપાધ્યાયે કરેલ વિજયાનું વન.
[ ૭૩ ]
ત્રિક, ચતુષ્ટ, ચવર, ચતુષ્પË અને મહાપથવાળું તથા સ્થાને સ્થાને બાંધેલા માંચા ઉપર નાચ કરતી નાટકડીના વ્યાપારવાળું તે નગર થયુ. તથા નગરના પ્રધાન લેાકે વડે અનુસરાતા તે રાજા સૌભાગ્યસુ ંદરી સહિત પાતાના મહેલમાં પેઠા. પ્રધાન લેાકેાએ માટું ભેટછું આપીને તેને નમસ્કાર કર્યા. પછી પ્રથમની જેમ તે રાજ્યના કાર્ય ચિતવવા લાગ્યા. પછી કાળના અનુક્રમે સૈાભાગ્યસુંદરી દેવીને સર્વ શુભ લક્ષણવાળી પુત્રી ઉત્પન્ન થઇ, અને તેના પિતાએ વિજય કરવાથી તેનુ વિજયા એવું યથાર્થ નામ પાડયું. બીજા પણ નિધાનની પ્રાપ્તિ વિગેરે અભ્યુદય થયા છે તેથી તે મંગરાજા વિશેષે કરીને તુષ્ટમાન થયા. પછી તે વિજયા શુકલપક્ષના પ્રતિપદના મૂર્તિમાન ચંદ્રની જેમ દિવસે વૃદ્ધિ પામતા શરીર અને કળા કૌશલ્યાદિક ગુણવાળી, સમુદ્રની વેળાની જેમ લાવણ્યવાળી અને લક્ષ્મી સહિત હરિની જાણે મૂર્તિ હાય તેમ તે કેટલાક દિવસને છેડે ખાલ્યાવસ્થાને ઓળંગી ગઇ. તેવામાં કાઇક દિવસે ત્યાં જ્ઞાનગ નામના નૈમિત્તિક ( જોશી ) આન્યા. તેને મંગરાજાએ દાન, સન્માન વિગેરેવડે પ્રસન્ન ચિત્તવાળા કરી, સુખાસન પર બેસાડીને પૂછ્યું કે હું નૈમિત્તિક ! સર્વથા પ્રકારે સારી રીતે વિચારીને કહેા, કે આ મારી વિજયા પુત્રી કાની ભાર્યો થશે ?” ત્યારે પ્રશ્નના ખળથી ભાવિ ભાવને જાણનારા તેણે નિશ્ચય કરીને કહ્યું કે હું દેવ ! આ તમારી પુત્રી શુભકરા નગરીના પરમેશ્વર વજ્રથી રાજાના પુત્ર વજ્રનાભ નામના રાજકુમારની ભાર્યાં થશે, પરંતુ કેટલેાક કાળ ગયા પછી થશે. ” તે સાંભળી રાજાએ તેના પૂજોપચાર કર્યા, અને તે નૈમિત્તિક પેાતાને ઘેર ગયેા. પછી રાજાએ તે પેાતાની પુત્રીને વિશેષે કરીને ગંધ, નાટ્ય, ચિત્ર, પત્રચ્છેદ્ય વિગેરે કળા ગ્રહણ કરવા માટે વિશ્વકર્મા નામના ઉપાધ્યાયને સોંપી. ઉપાધ્યાય પણ અતિ કુશળપણાએ કરીને તે રાજકન્યાને માટી બુદ્ધિના પ્રક થી સમગ્ર વિશેષને વિચારનારી હાવાથી સર્વ કળામાં કુશળ કરીને પછી રાજા પાસેથી પંચાંગ પ્રસાદને પ્રાપ્ત કરીને પેાતાની જન્મભૂમિ અંગદેશમાં ગયા. અને ત્યાં અંગરાજા પાતાના બાલમિત્ર હાવાનો તેના દનને માટે કેટલાક પુરુષા સહિત તથા અંગરાજાએ આપેલા પંચાંગ પ્રસાદવડે પેાતાના શરીરને શણગારીને રાજભવનમાં પ્રાપ્ત થયા. ત્યાં રાજાને જોયા, રાજાએ તેને પ્રણામ કરી આસન આપ્યું, તે ચેાગ્ય સ્થાને બેઠા. પછી અંગરાજાએ ભાદર સહિત તેને પૂછ્યું કે—“ હું ઉપાધ્યાય ! આટલા લાંબા દિવસ તમે કયાં રહ્યા? તથા આ પંચાંગ પ્રસાદની પ્રાપ્તિ કયાંથી થઈ ? ” ત્યારે ઉપાધ્યાયે કહ્યું કે— હે દેવ ! આટલા ઘણા દિવસ હું. અંગદેશમાં રહ્યો હતા. ત્યાં ચંદ્રકાંત નામના રાજાની પુત્રીને કાળક્ષેપ વિના સમગ્ર કળાના સમૂહ ભણાવવાથી પ્રસન્ન થયેલા તે રાજાએ મને આ પંચાંગ પ્રસાદના લાભ કર્યો છે. ” તે સાંભળીને અંગરાજાએ કહ્યું કે—“ હૈ ઉપાધ્યાય ! તે કન્યાનું નામ શું છે ? અને તેનુ રૂપ કેવું છે ? કે જેને કળાગ્રહ કરાવવાથી તુષ્ટમાન થયેલા રાજાએ આવેા માટેા પ્રસાદ કર્યો ? ” ઉપાધ્યાય આલ્યા કે હે દેવ ! નામથી
ܕܕ