________________
પ્રભુના ચેાથા ભવ–શક્ર રાજાને ચદ્રકાંત રાજાની થયેલ ઇર્ષ્યા.
[ ૭૩ ]
આના હૃદયને પણ વીંધ્યું. તે વખતે જય જય શબ્દ સહિત પ્રલયકાળના મેઘસમૂહના શબ્દ જેવા દુ:સહુ ચાર પ્રકારના વાજિંત્રા વાગ્યા, અને સૌભાગ્યસુંદરીએ ચંદ્રકાંત રાજાના કંઠમાં પેાતાની ચિત્તવૃત્તિની જેવી વરમાળા નાંખી. પછી માટી વિભૂતિવડે પાણિગ્રહણ (લગ્ન) થયું. તે વખતે ખીજા સર્વે રાજાએ ઘણી ઇર્ષ્યાને લીધે ઊભા થયા, અને યુદ્ધ કરવા ઉત્સાહવાળા થયા, તેમને મત્રીએ કહ્યું કે—“ ધનુર્વેદના મેાટા પ્રકને પામેલા પણ તમે જે આ લક્ષ્યવેધથી ચૂકયા, તે એક માનનુ મલિનપણું થયું, તથા શ્રીજી મલિનપણું એ કે-આ કુશળ કળાવાળા સાથે યુદ્ધ કરીને કાઇપણ પ્રકારે દેવયેાગથી અપમાન પામશે. તેા લેાકેાની હાસ્યપદવીને પામશે!; તેથી આ અધ્યવસાયથી વિરામ પામેા. હવે તા પાતપેાતાની ભૂમિ (દેશ) તરફ જાએ. ફરીથી કાણુ તમને આ પ્રમાણે નિવારણ કરશે ? ” આ પ્રમાણે મંત્રીએ કહેલા વચનને વિચારીને વિજયદેવ રાજાના પૂજા–સત્કારને અંગીકાર કર્યા વિના બીજા સર્વ રાજાએ ‘ફરીથી એવા કાઇ સમય આવશે ’ એમ મનમાં ઇર્ષ્યા કરતા જેમ આવ્યા હતા તેમ ગયા. હવે પછી મંગદેશના રાજા પણ મેટા ગૌરવ(સત્કાર)વડે કેટલાક દિવસ ત્યાં રહીને પછી સસરાએ આપેલ ઘણા હાથી, અશ્વ અને કાશ (ખજાના) વિગેરે સામગ્રી સહિત સૌભાગ્યસુંદરી રાણીની સાથે પેાતાના નગર તરફ ચાલ્યા. જેવામાં તે અ માગે ગયા તેવામાં ત્યાં વિજયપુર નગરમાં શક્ર નામે રાજા છે. તેને ચાર દાંતવાળા અને ચંદ્ર જેવા ઉજજવળ હાથી છે, તેથી તેનુ એરાવણુ નામ રાખ્યુ છે, તેથી કરીને જ તે રાજા બીજા રાજાઓ કરતાં અધિક હાથી, અશ્વ અને ભંડાર વિગેરે સામગ્રીના વિશેષપણાથી પેાતાના નામને યથાર્થ માનતા અને બીજા રાજાઓને તૃણુ સમાન જાણી તિરસ્કારતા હતા. તેણે તે વખતે ચરપુરુષના મુખથી સાંભળ્યું કે-“ ચંદ્રકાંત નામના રાજા આવી રીતે રાજાઓના સમૂહને આક્રમણ કરીને . ( હરાવીને ) પાતાની કળાના કુશળપણાથી વિજયદેવની પુત્રીને પરણીને પેાતાના નગર તરફ ાય છે. આ પ્રમાણે સાંભળીને ઉત્પન્ન થયેલા માટા ક્રોધવાળા તે રાજાએ શત્રુના સૈન્યને કપાવે તેવા સન્નાના હક્કો વગડાવ્યેા. ત્યારે ઢક્કાના શબ્દ સાંભળીને તરત જ યુદ્ધના આરંભ જાણીને તેનું ચતુરંગ સૈન્ય તૈયાર થયું. હુશિયાર પુરુષાએ શણગારેલા ઐરાવણુ નામના હસ્તીરાજ ઉપર ચડીને તે શક્રરાજા નગરની બહારના માર્ગે રહ્યો. પછી ક્ષેમકર, નરવીર, વીરાસન, સીમંધર, ધરણુ અને ધનદેવ વિગેરે સામત રાજાવડે ચૈતરફ પરિવરેલ તે શક્ર રાજાએ કેટલાક પૃથ્વીભાગ સુધી જઈને સ્ક ંધાવાર ( સૈન્યને પડાવ) કર્યાં, અને ખરાખર શીખવીને તને અંગદેશના રાજાની પાસે મેકલ્યા. તે તે જઈને ખગદેશના રાજાને કહ્યુ` કે—“ હું મહારાજા ! ક્રમ વિના પ્રાપ્ત કરેલી વિદ્યા, ભાર્યા અને રાજલક્ષ્મી પાછળ ( પર ંપરાએ ) અનુસરતી નથી, તેથી અમારી સેવા અંગીકાર ૧. બન્નર પહેરીને તૈયાર થવાના ઢાલ,
૧૦