________________
[ 38 ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર: : પ્રસ્તાવ ૧ લેા :
પછી ત્રણ પ્રદક્ષિણા કરવાપૂર્વક સારા સ્તુતિ, સ્તેાત્ર અને દડક વિગેરેવર્ડ જિનેશ્વરને વાંદી ફરીથી પણ આ પ્રમાણે અનુક્રમે સ્તુતિ કરવા લાગ્યા.
માક્ષમાર્ગ ને દેખાડનાર તથા કળા, આગમ અને કુળની ર્વ્યવસ્થા કરનાર હૈ ઋષભદેવ સ્વામી ! આપ જય પામે, યથાર્થ નામવાળા અને ગુણાથી રજિત થયેલા કિન્નરાવર્ડ ગીત ગવાયેલા હૈ અજિતનાથ સ્વામી! આપ જય પામે. સભવ નામના મુનિના ભવનેા નાશ કરનાર અને ત્રણ જગતમાં જેના યશના પ્રકાશ પ્રગટ થયા છે એવા હું 'ભવનાથ સ્વામી ! આપ જય પામેા. ભવ્ય લેાકેાને આનંદ પમાડનાર અને રાગ, શેાક વિગેરેને દૂરથી નાશ કરનાર હે "અભિનદન સ્વામી! આપ જય પામે. સારી બુદ્ધિથી જાણવા લાયક પદાર્થને જાણનાર અને નવ પ્રકારના તત્ત્વને (નવ તત્ત્વને) પ્રગટ કરનાર હુ પસુમતિ સ્વામી ! આપ જય પામેા. પદ્મ (કમળ) સરખા વર્ણવાળા અને રાજ્યને ત્યાગ કરી સંયમના સ્વીકાર કરનાર હે પદ્મપ્રભ સ્વામી ! આપ જય પામેા. જયલક્ષ્મીને પામેલા અને મહાદેવના હાસ્ય તથા ર્હંસની જેવા ઉજ્જવળ ગુણના નિવાસરૂપ હૈ સુપાર્શ્વનાથ સ્વામી! આપ જય પામે. ક્રાંતિના સમૂહવડે ચંદ્રને જીતનાર અને ભક્તિના ભારવડે જેને દેવના સમૂહ નમ્યા છે એવા ‘હું ચ'દ્રપ્રભ સ્વામી ! આપ જય પામે. વિધિપૂર્વક પ્રવૃત્તિને કરનારા અને ત્રણ ભુવનનું અક્ષત (પરિપૂર્ણ) રક્ષણુ કરવામાં મહાશક્તિવાળા હૈ સુવિધિનાથ સ્વામી ! આપ જય પામેા. સુંદર શુકલલે
શ્યાવાળા અને પેાતાના માહાત્મ્યવડે જગતના નાના કલેશના નાશ કરનારા હૈ ૧°શીતલનાથ સ્વામી! આપ જય પામેા. લેાકેાનું શ્રેય કરવામાં જ એક નિપુણુ અને સ્ત્રીજનના કટાક્ષને નિષ્ફળ કરનાર હુ શ્રેયાંસનાથ સ્વામી ! આપ જય પામે, ઇંદ્રાડે પૂજવા લાયક અને સાત આંગવાળા રાજ્યના દૂરથી ત્યાગ કરનાર હે વાસુપૂજ્ય સ્વામી! આપ જય પામેા. વિકસ્વર નિર્મળ કાંતિયાળા અને દેવાના મુગટવડે જેના પગના નખની ક્રાંતિ સ્પર્શ કરાયેલી છે એવા હૈ ૧૩વિમળનાથ સ્વામી! આપ જય પામેા. માહનું મથન (નાશ) કરનાર અને આપના દર્શનથી સર્વ લેાકેા અનંત આનંદને પામે છે એવા ડે ૧૪અનંતનાથ સ્વામી ! આપ જય પામે. અનુપમ ધર્મના સ્થાનરૂપ અને ગાંભીય વિગેરે ગુણૢારૂપી મણિના નિધિરૂપ હૈ ૧૧ધનાથ સ્વામી! આપ જય પામેા રોગ, અરિ અને મારીના નાશ કરવાવડે પરમ ઉપકાર કરવાવાળા હે ૧૬શાંતિનાથ સ્વામી ! આપ જય પામેા. સુર, અસુર અને ત્રણ ભુવનવડે સેવા કરાયેલા ડે તીર્થંકર દેવ કુંથુનાથ સ્વામી ! આપ જય પામે. ધર્મના ચક્રવર્તીરૂપ અને મદ તથા દર્પરૂપી સર્પના નાશ કરનાર હૈ અરનાથ સ્વામી! આપ જય પામેા. મેહરૂપી માને પીલવામાં પ્રચંડ અને ગુજ઼ારૂપી મણિના કડિયારૂપ હે ૧૯શ્રી મલ્લિનાથ સ્વામી ! આપ જય પામે. સારા વ્રતાના જય કરવામાં શ્રેષ્ઠ અને શરીરની પ્રભાના સમૂહવડે દુ:ખનો નાશ કરનાર હૈ ર°મુનિસુવ્રતસ્વામી! આપ જય પામેા. સુવર્ણની જેવી