________________
[ ૩૨ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૧ લેા :
“ હે વત્સ ! તે પાતે જ સંસારમાં ઉત્પન્ન થયેલી વિડંબણાના સમૂહના અનુભવ કર્યાં છે, તેથી તને શું શિખામણ આપવી ? તે પણ હું તને કાંઇક કહું છું. હ્યુ` છે કેપેાતે દીઠેલુ. પણ જે બીજાને કહ્યા છતાં પણ તે વિશ્વાસ કરતા નથી. અપૂર્વ ( અલૌકિક) ની જેવું જે અનુભવ્યુ` હાય, તે વસ્તુ પણ અહીં દેખાતી નથી. તેવી વસ્તુને પણ માયા ઇંદ્રજાળની જેમ કર્મના પરિણામ પ્રગટ કરે છે, જો એમ ન હાય તા તે જિનેશ્વરના ધર્માંમાં રાગી છતાં પણ કપટી કમઠ ઉપર શિલા નાંખીને તેનું મસ્તક લેવું, તેના મસ્તકની વેદનાથી તું આર્ત્તધ્યાન પામ્યા, અને તે આર્ત્ત ધ્યાનવડે તું સમકિતના નાશ કરી આ તિય ચના ભવને પામ્યા છે. હમણાં તા યમરાજની જેવા સ્વભાવથી જ ભયંકર એવા હાથીના શરીરને અનુભવતા તું હૈ ભદ્રે ! સર્વવિરતિને ચેાગ્ય શી રીતે ડાઇ શકે ? અહેા ! આ માટું આશ્ચર્ય છે, કે જેથી તેવા પ્રકારની સામગ્રીના સંભવ છતાં પણ વિધાતાએ હાલમાં આવા પ્રકારની ખરાખ અવસ્થામાં તને કેમ મૂકયા? અથવા તે આ નિષ્ફળ વીતી ગયેલા પદાર્થનાં ( વૃત્તાંતને) શેક કરવાથી શું? હવે તુ કાળને ઉચિત કાર્ય કર, અને સંતાપને તજી દે. ફરીથી પણ દુ:ખના સમૂહુરૂપી વનને માળવામાં અગ્નિ જેવા પૂર્વકાળ (ભવે) પાલન કરેલા જિનધર્મને જ એકાગ્ર ચિત્તવાળા થઇને તુ અંગીકાર કર. તું પાંચે અણુવ્રતને ગ્રહણ કર, ત્રણ ગુણુવ્રતને અનુસર, અને ક્રમે કરીને ચાર શિક્ષાવ્રતને પણ ગ્રહણ કર. દુ:ખરૂપી અગ્નિને શાંત પાડવામાં વરસાદ જેવા, સમગ્ર પ્રાણીઓના સમૂહના મનની તુષ્ટિને આપનાર અને મંત્રની જેમ પંચ પરમેષ્ઠિનુ' એકાગ્ર મનવાળા થઈને તું સ્મરણુ કર. કષાયના વશથી ઉત્પન્ન થતા દુષ્ટ કર્માંના વિલાસને તુ શીવ્રપણે મૂકી દે, અને શ્રદ્ધારૂપી જ્ઞાનના સારભૂત શુભ ભાવનાના સમૂહની તું ભાવના કર. બ્યામેાહરૂપી મોટા ગ્રહથી ઉત્પન્ન થતા વિષયાના સંગના સર્વથા ત્યાગ કર. કેમકે તે દેવ અને મનુષ્યના ભાગ ભાગવ્યા છે, તેા પછી આમાં પ્રીતિ કેમ થાય ? દિવસે દિવસે વૃદ્ધિ પામતા શુભ ભાવવાળા તારે સદ્ગુરુ અને જૈનધર્મને વિષે મતિ રાખવી, જેનુ કલ્યાણુ થવાનુ` હાય તેનેા આ સમવાય (સંબંધ) સંભવે છે. ચંચળ નેત્રવાળી સ્ત્રીજનાએ જેના ચિત્તના સંતાષ ઉત્પન્ન કર્યાં છે એવા ગ્રહવાસીએ ઇંદ્રના વિજયવાળા વૈભવના સમૂહને ખેંચનારા પ્રાપ્ત થાય છે, ( દેખાય છે. ) લાખા શત્રુરૂપી લાક્ષારસને ક્ષય કરનારા રાજ્યના સભાગ પ્રાપ્ત થાય છે, પરંતુ સંસારરૂપી કૂવામાં પડેલાના ઉદ્ધાર કરવામાં સમર્થ એવા ધમ પ્રાપ્ત થતા નથી. મનેાહર પ્રાપ્ત થયેલી શ્રેષ્ઠ દેવીઓ સહિત ઇંદ્રપણું વિગેરે માણસાને પ્રાપ્ત થાય છે, પરંતુ મેાક્ષના ફળવાળા ધર્મ પ્રાપ્ત થતા નથી. તેથી કરીને હું શ્રેષ્ઠ હાથી! સ ખાધાના સમૂહને મૂકીને વધતા અનુપમ (માટા) ઉત્સાહવાળા આવી અવસ્થાને પામેલે તુ જિનધનુ
99
મરણ કર.
આ સર્વ ઉપદેશને અમૃતના ગંડુ(કાગળા )ની જેમ નિશ્ચળ કરેલા કાનરૂપી પડીયાવર્ડ પીને સ્કુટ રીતે પ્રગટ થયેલા પૂર્વ અનુભવેલા સર્વ વૃત્તાંતવડે પોતે જિન