________________
[ ૩૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૧ લા. :
વૃદ્ધિ પામવા લાગ્યા, અત્યંત તત્ત્વ બુદ્ધિવડે શ્રાવક ધર્મને તેણે અંગીકાર કર્યો, તથા તે અરવિંદ મુનિરાજના ચરણકમળની ઉપાસના કરતા તે નિરંતર પ્રયાણ કરીને તે માટી અટવીમાં પ્રાપ્ત થયા, કે જ્યાં તે મરુભૂતિના જીવ વનના હાથીપણે રહ્યો હતા. વળી ત્યાં એક સરોવર જોયું. ત્યાં મોટા સ્નેહવાળા ખાંધવાની જેવા લાખા પૃથ્વી પર ચાલતા ભારડ જાતિના શ્વેત પક્ષીઓવડે નિર ંતર તે( સરાવર )નું સ્થાન સેવાતું હતું, ઘણા કમળના વનાવડે તે શાભતું હતું, અખંડ વનની શ્રેણિવડે તેના કિનારા શાભતા હતા, તથા તેનુ તળિયું માલમ ન પડે તેમ તે નિર્મળ જળથી ભરેલું હતુ. તે સરેાવરની પાસે સમગ્ર સા વિશ્વાસપૂર્વક ઉતર્યાં, અને તત્કાળ રાંધવું, પકાવવું વિગેરે ક્રિયા કરવાને પ્રશ્નો. આ અવસરે તે વનહસ્તી ( વનનેા હાથી ) સવ હાથણીઓના ટાળાથી પરિવરેલે અને ઈચ્છા પ્રમાણે વનમાં વિહાર કરનારા પાણી પીવાને નિમિત્તે તે સરોવર તરફ આન્યા, તથા શ્રુંડાદ ડ( શુઢ )ને ઉંચા કરી પરિવાર સહિત તે જળને મધ્યે ઉતર્યાં. ત્યાં પરસ્પર ( અન્યાન્ય ) ડુખવુ' કરીને ઘણા નીલવર્ણીના કમળની સુગધથી વ્યાપ્ત અને શુદ્ધ, ભ્રમરાના સમૂહના અંકાર શબ્દોવડે મુખર ( વાચાળ ) અને મહામુનિના મનની જેવા પવિત્ર અને સ્વચ્છ સરાવરના જળને પીવા લાગ્યા. પછી તૃષ્ણા રહિત થઈને કેમળ તંતુના સમૂહરૂપી વલયવર્ડ અત્યંત રસવાળી ( સ્વાદિષ્ટ ) શ્રૃંગારક નામની લતાના સમૂહ અને કમળના સમૂહના કાળિયા ( આહાર ) કરીને તથા હાથણીએની સાથે વિવિધ પ્રકારની ક્રીડાના વિલાસ કરીને સરોવરમાંથી બહાર નીકળ્યા, અને તેની પાળના શિખર ઉપર ચડ્યો, પાસેના પ્રદેશ જોયા, તે વખતે તે સાથે કાપ પામેલા યમરાજની જેવા તે હાથીના તંત્રના વિષયમાં આવ્યા. તેને જોઈને તરત જ તે હાથીના મેાટા કાપરૂપી અગ્નિ જાજ્વલ્યમાન થયા, તેના નેત્ર શહદની ગાળી જેવા રાતા થયા, તરત જ તેણે પાતાને પ્રચંડ શુડા- દંડના અગ્રભાગ કુંડળ જેવા કર્યાં, માટા વાદળાના સમૂહના ગારવની શંકાને કરનાર પેાતાના કંઠનાદવડે તેણે દિશાઓના આંતરા પૂર્ણ કરી દીધા, તે પેાતાના વિકટ ( ભયંકર ) એ ક તાલને નચાવા લાગ્યા, તેણે અતિ માટા ક્રોધથી સજ્જ કરેલા પગના પછાડવાવડે પૃથ્વીતળને ક્ષેાભ પમાડ્યો, તથા મેાટા સર...ભવડે પહેાળી કરેલી સુખરૂપી ગુફાવડે જાણે કે તે પ્રદેશમાં રહેલા સાથ સમૂહને ગળી જવાને ઉપસ્થિત ( તૈયાર ) થયા હાય, તથા વિશેષ પ્રકારના પ્રયાસના વશથી ઉંચા થયેલા ગંડસ્થળથી ઝરતા મદરૂપી જળની વૃષ્ટિવર્ડ નૈત્રને આવરણ કરનાર ( ઢાંકી દેનાર ) ધૂળના સમૂહને નિવારણ કરતા હાય, તેમ તે પવનને જીતનારા વેગવડે સાની સામે દોડયા. તે જ વખતે ખાણુની જેવી હિંસા કરવામાં ઉત્કટ ( મેાટી ) સુંઢવાળા, ત્રિવળીના વિસ્તારથી વિકાસ પામેલા વિષ્ણુકુમારની જેમ શેાલતા, ક્ષયકાળના વાયુવડે ઉડાડેલા પર્વતના શિખર જેવા અને આડંબરના ઘરરૂપ તે
૧, એક જાતની ઔષધિ–દવાની ગાળી.