________________
[ ૨૮ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૧ લેા :
કરણની વિશુદ્ધિવર્ડ યુક્ત છે, સ સાવદ્યના વર્જ વાવડે પ્રધાન ( મુખ્ય ) છે, તથા સંસારમાં વસવાથી વૈરાગ્ય પામેલા ચિત્તવાળા જીવાને જલદીથી મેાક્ષ આપનાર છે. તથા ગૃહસ્થાના પણ આ જ ધમ છે. પરંતુ તેમાં વિશેષ એ છે કે–અહિંસાદિક પાંચે ત્રતાને વિષે સ્થૂલપણે પેાતાની શક્તિ પ્રમાણે સર્વ વ્રતાની પ્રવૃત્તિ ( પ્રાપ્તિ ) છે, કેમકે તે ગૃહસ્થા સ`સારથી અત્યંત વિરક્ત ( વૈરાગ્યવાળા ) હાય, તેા પણ અનેક પ્રકારના વ્યાપાર (કાર્યાં) કરવામાં વ્યાકુળ હાવાથી સર્વવિરતિ કરવામાં સમર્થ થતા નથી. તેથી કરીને જ દ્વિવિધ, ત્રિવિધ વિગેરે ભાંગાના ભેદ( પ્રકાર )વડે ભાવના કહેલી છે. તથા એક, એ વિગેરે ત્રતા પણ તે ગૃહસ્થ પેાતાની શક્તિ પ્રમાણે અંગીકાર કરી શકે છે. વળી મિથ્યાત્વના દૂરથી ત્યાગ કરવા એ (સમિત) જ આ ધર્મનું મૂળ કહેલું છે, અને દેવ તથા ગુરૂના ચરણકમળના માટી ભક્તિવડે આશ્રય કરવા, એ પણ ધર્મનું મૂળ છે. તથા દુર્ગતિના કારણરૂપ ધનને વિષે અતિ લાભના ત્યાગ કરવા, અને પેાતાની ભુજાવર્ડ ઉપાર્જન કરેલા દ્રવ્યના ધર્મના સ્થાનેામાં ઉપયાગ કરવા. આ પ્રમાણે હૈ દેવાનુપ્રિય ! મેં તને આ એ પ્રકારના ધર્મ કહ્યો. તેમાં જેના ઉપર તારી સાચી શ્રદ્ધા હાય, તેને સમ્યક્ પ્રકારે આચરણુ કર. જેમ એક કાકિણી ( કાડી ) ને માટે ચિંતામણિ રત્નના ત્યાગ ન કરવા જોઇએ, તેમ તુચ્છ, કષ્ટવાળા અને વિચ્છેદ (નાશ) પામનારા વિષયાના સમૂહની પ્રાપ્તિને નિમિત્તે (માટે) ધર્માંના ત્યાગ તું ન કર-ધને હારી ન જા. જેનું ભવિષ્યમાં કલ્યાણ થવાનું હોય એવા કયા બુદ્ધિમાન માણુસ દારિદ્નના ઉપદ્રવથી ખેદ પામ્યા છતાં પણ જેના પ્રભાવ જાણવામાં આવ્યા છે એવા ધર્મરૂપી કલ્પવૃક્ષને ન ભજે (સેવે) ? ... વળી કલ્પવૃક્ષ વિગેરે આ લેાક સંબંધી જ. વાંછિતને પ્રાપ્ત કરે છે, અને ધર્મ તા આ ભવ અને પરભવ એ ખન્ને ભવમાં સંભવતા સુખાને સાધનાર છે. વિદ્યા, રૂપ, સૌભાગ્ય અને મુળ (ધાન્ય) વિગેરે ૧ઉપભાગ અને ભાગની સામગ્રી અનેક વખત મળી છે, પરતુ આ સર્વજ્ઞના ધર્મ મળ્યા નથી; તેથી કરીને હું સાથે વાહ ! આ ખાખતમાં વિવિધ પ્રકારની વાણીના વિસ્તાર કરવાથી શું ફળ છે ? જે પ્રકારે તું વાંછિત સુખને ઇચ્છતા હોય, તે પ્રકારે આ ધર્માંમાં ક્રીડા કર.
,,
આ પ્રમાણે સાંભળીને જેના ક`બંધ નાશ પામ્યા છે, જેની માટી મિથ્યાત્વની વાસના નાશ પામી છે, જેની ધર્મની ઇચ્છા વિકાસ પામી છે, અને ભક્તિના વશથી જેના રામાંચ વિકસ્વર થયા છે, એવા તે સાર્થવાહ કપાળ ઉપર મને હાથરૂપી પદ્મવને સ્થાપન કરી આ પ્રમાણે કહેવા લાગ્યેા.—“ હું ભગવાન ! મને જે આપનું દર્શન થયું, તે આ વાદળા વિનાની વૃષ્ટિ સમાન છે, મહાસાગરના જળને મંદરાચળ પર્યંતે મથન કર્યા વિના અમૃતની પ્રાપ્તિ સમાન છે, અંકુરા વિના કલ્પવૃક્ષનું ઉગવું છે, અને ખાદ્યા વિના જ મેાટા
૧ વિદ્યા, સ્ત્રી, રૂપ વગેરે જે વારંવાર ભોગવાય તે ઉપભોગ અને ધાન્ય, ફૂલ વિગેરે જે એક જ વાર ભાગવાય તે ભાગ કહેવાય છે.