________________
चरित्र प्रारंभ.
પ્રભુના પ્રથમ ભવ.
D
>
સવ દ્વીપ અને સમુદ્રની મધ્યે વર્તાતા (રહેલા) જંબૂદ્દીપના મુકુટ સમાન ભરતક્ષેત્રને વિષે મનેાહર, મહાદેવના હાસ્ય અને હુંસની જેવા શ્વેત અને ઉંચા શિખરવાળા દેવમંદિરોવડે હિમાલય પર્વતના શિખરના શ્રૃંગાર( શાભા )ને હસનાર, ગારવાટ્ટિક દોષે કરીને રહિત અને પરનુ હિત કરનાર મનુષ્યેાના સમૂહવડે સુÀાભિત, રાજા અને શ્રેષ્ઠીએ આદરપૂર્વક અપાતા ધનવડે આનંદ પામેલા ખદી જનાના સમૂહે જેમાં જય જય શબ્દની ઘેાષણા કરી છે એવુ, જાણે કે ધર્મની ઉત્પત્તિનુ સ્થાન હોય, જાણે કે કૌતુકના સંકેતતુ' સ્થાન હાય, જાણે કે વિદ્યારૂપી રત્નની ખાણુ હાય, અને સ્વર્ગ ના જાણે પ્રતિચ્છ ંદ ( પ્રતિબિંબ ) હાય, એવું પાતનપુર નામનું નગર છે, જે નગરની બહાર કમળના સમૂહવડે સુÀાભિત સરાવા શોભે છે. અને અંદર કૃષ્ણની પ્રતિમાએ શેાભે છે, વળી બહાર વિવિધ પ્રકારના સ્વર્ગના વિકાર અથવા ન્યાયના વિચારવડે મનેાહર નગરની ફરતી પૃથ્વી શાલે છે, અને અંદર રાજસભા શાલે છે, વળી બહાર સારા કરવીર, અશેાક, પુનાગ, રાજચંપક વિગેરે વૃક્ષેાથી વ્યાપ્ત થયેલી ઉદ્યાનની ભૂમિ શાલે છે, અને અંદર મહેલની પરંપરા શાલે છે, વળી જે નગરમાં વૃક્ષેાને વિષે અષ્ટિ થાય છૅ, કુંભને વિષે સર્પના આલેખ થાય છે, કામદેવની ક્રીડાને વિષે કંઠે પકડાય છે, કેશના સમૂહને વિષે બાંધવાના આરંભ થાય છે તથા મંત્રશાસ્ત્રને વિષે ઉચ્ચાટન અને વિદ્વેષ પ્રગટ થાય છે, પરંતુ લેાકેાને વિષે કાંઇપણુ થતું નથી. વળી જે નગર દેદીપ્યમાન · ભુજંગના સમૂહવાળુ, દેદીપ્યમાન અનત સ્ત્રીઓવડે મનેાહર અને ઘણા શખ અને કમળવડે વ્યાસ એવા પાતાળના નગરની જેમ શેાભે છે. હવે તે નગરમાં અરવિંદ નામના રાજા હતા, તે રાજાના ચરણુકમળને નમસ્કાર કરતા સામત રાજાઓના
૧. ( અરીઠાના ઝાડને વિષે વપરાતા શબ્દ).