________________
[૪]
પ્રસ્તાવ ૧ લઃ : શ્રી પાર્શ્વનાથ ચરિત્રઃ
કીર્તન (કથન) એકાંતપણે વિસ્તાર કરવાનું શક્ય નથી, તેથી કોઈ ઠેકાણે કલ્પિત કહેવામાં આવે તે પણ ડાહ્યા પુરુષોએ રોષ કરવો નહીં.
ઉપર પ્રમાણે જે પ્રથમ મરૂભૂતિ અને કમઠ કહેવામાં આવ્યા, તેને હમણાં હું વિસ્તારથી કહું છું, તેને વિસ્થાદિ દોષરહિત એવા તમે એક મનવાળા થઈને સાંભળે --