SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ आवश्य नियुक्ति • हरिलद्रीयवृत्ति • सभाषांतर (भाग-७) सुकयं आणतिं पिव लोगे काऊण सुकयकिइकम्मं । व ंतिया थुईओ गुरुथुइगहणे कए तिनि ॥१५२७॥ 'सुकयं आणतिं पिव लोए काऊणं 'ति जह रण्णा मणुस्सा आणत्तिगाए पेसिया पणाम काऊण गच्छंति, तं च सुकतं काऊण पुणो पणामपुव्वगं निवेर्देति, एवं साहुणोऽवि गुरुसमादिट्ठा 5 वंदणगपुव्वगं चरित्तादिविसोहिं काऊण पुणो सुकयकितिकम्मा संतो गुरुणो निवेदंतिभगवं ! कयं तं पेसणं आयविसोहिकारगंति, वंदणं च काऊण पुणो उक्कडुया आयरियाभिमुहा विणयरतियंजलिपुडा चिट्ठति, जाव गुरू थुइगहणं करेंति, ततो पच्छा समत्ताए पढमथुतीए थुई कड्डिति विणउत्ति, तओ थुई या व ंतियाओ क‡ति तिण्णि, आह च-वतिया थइओ गुरुथुतिगहणे कए तिणित्ति गाथार्थः ॥ १५२७॥ तओ पाउसियं कत्तव्वं करेंति, एवं ताव देवसियं करेंति, 10 गतं देवसियं, इदाणि राइयं, तत्थिमा विही, पढमं चिय सामाइयं कड्डिऊण चरित्तविसुद्धिनिमित्तं ८६ गाथार्थ : टीडार्थ प्रभाशे भावो. ટીકાર્થ : જેમ રાજાવડે કોઇ કાર્ય માટે આજ્ઞા અપાયેલા પુરુષો રાજાને પ્રણામ કરીને જાય છે. સારી રીતે તે કાર્યને પતાવીને પાછા આવેલા તે પુરુષો પ્રણામપૂર્વક તે કાર્યની સમાપ્તિનું નિવેદન કરે છે. આ જ પ્રમાણે ગુરુવડે આજ્ઞા અપાયેલા સાધુઓ પણ ચારિત્રાદિની વિશોધિને કરીને ફરીથી સારી 15 રીતે કર્યા છે વંદન જેમણે તેવા સાધુઓ ગુરુને નિવેદન કરે છે કે – હે ભગવન્ ! આત્મવિશુદ્ધિ કારક એવું (કાયોત્સર્ગાદિ) કાર્ય અમે પૂર્ણ કર્યું છે. અને આ પ્રમાણેં વંદન કરીને ફરી ઉત્કટુક આસને આચાર્યની સામે વિનયથી રચાયેલી અંજલિવાળા થઇને રહે છે. - त्यार पछी भ्यारे गुरु ( नमोऽस्तु वर्धमानाय नी) प्रथम गाथा जोली रहे पछी जधा साधुखो તે સ્તુતિને બોલે છે, ગુરુના બોલી રહ્યા પછી બોલવું એ વિનય હોવાથી સાધુઓ પછી બોલે છે. 20 સાધુઓ ત્યારે અક્ષરો કે સ્વરોવડે વધતી એવી ત્રણ સ્તુતિઓ બોલે છે. આ જ વાત મૂળગાથામાં જણાવી છે કે – ગુરુવડે સ્તુતિ બોલાયા બાદ સાધુઓ વૃદ્ધિ પામતી ત્રણ સ્તુર્તિઓ બોલે છે ।।૧૫૨ણા ત્યાર પછી સાધુઓ રાત્રિનું કર્તવ્ય કરે છે. આ પ્રમાણે દૈવસિક પ્રતિક્રમણ સાધુઓ કરે છે. દૈવસિકપ્રતિક્રમણની વિધિ પૂર્ણ થઇ. હવે રાત્રિપ્રતિક્રમણ કહેવાય છે. તેમાં વિધિ આ પ્રમાણે પ્રથમ સામાયિકસૂત્રને બોલીને ચારિત્રવિશુદ્ધિ માટે પચ્ચીસ ઉચ્છ્વાસપ્રમાણ કાયોત્સર્ગ કરે છે. 25 १०. यथा राज्ञा मनुष्या आज्ञप्त्या प्रेषिताः प्रणामं कृत्वा गच्छन्ति, तच्च कृत्वा पुनः प्रणामपूर्वकं निवेदयन्ति, एवं साधवोऽपि गुरुसमादिष्टा वन्दनपूर्वं चारित्रादिविशुद्धिं कृत्वा पुनः सुकृतकृतिकर्माणः सन्तो गुरुभ्यो निवेदयन्ति भगवन् ! कृतं तं प्रेषणमात्मविशुद्धिकारकमिति, वन्दनं च कृत्वा पुनरुत्कटुका आचार्याभिमुखा विनयरचिताञ्जलिपुटास्तिष्ठन्ति यावद्गुरवः स्तुतिग्रहणं कुर्वन्ति, ततः पश्चात् समाप्तायां प्रथमस्तुतौ स्तुतीः कथयन्ति विनय इति, ततः स्तुतीर्वर्धमानाः कथयन्ति तिस्रः, वर्धमानाः स्तुतयः गुरुस्तुतिग्रहणे कृते 30 तिस्त्ररिति । ततः प्रादोषिकं कालं कुर्वन्ति, एवं तावद्दैवसिकं कुर्वन्ति, गतं दैवसिकं, रात्रिकमिदानीं तत्रायं विधिः- प्रथममेव सामायिकं कथयित्वा चारित्रविशुद्धिनिमित्तं
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy