SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) प्रथमत्वानुपपत्तिरिति, अथवा कथञ्चित् कर्मक्षयोपशमात् दर्शनं दर्शनात् ज्ञानं ज्ञानाच्चारित्रमित्येवंभूतया परम्परया गतास्तेभ्यः, तेऽपि च कैश्चित् सर्वलोकापन्ना एवेष्यन्त इत्यत आह'लोकाग्रमुपगतेभ्यः' लोकाग्रम्-ईषत्प्राग्भाराख्यं तमुपगता: तेभ्यः, आह-कथं पुनरिह सकलकर्म विप्रमुक्तानां लोकाग्रं यावद्गतिर्भवति ?, भावे वा सर्वदैव कस्मान्न भवतीति ?, अत्रोच्यते, 5 पूर्वावेधवशाद् दण्डादिचक्रभ्रमणवत् समयमेवैकमविरुद्धेति, नमः सर्वदा-सर्वकालं सर्वसिद्धेभ्यः' तीर्थसिद्धादिभेदभिन्नेभ्यः, अथवा सर्वं साध्यं सिद्धं येषां ते सर्वसिद्धास्तेभ्यः. इत्थं सामान्येन सर्वसिद्धनमस्कारं कृत्वा पुनरासन्नोपकारित्वाद् वर्तमानतीर्थाधिपतेः श्रीमन्महावीरवर्द्धमानस्वामिनः स्तुतिं कुर्वन्ति-'जो देवाणवि देवो जं देवा पंजली'त्यादि, यो भगवान् वर्धमानोः देवानामपि भवनवास्यादीनां देवः, पूज्यत्वात्, तथा चाह-यं देवाः प्राञ्जलयो नमस्यन्ति-विनयरचितकरपुटाः 10 સન્તઃ પ્રાન્તિ, તે રેવદેવમદિ' રેવદેવા:–શવઃ તૈ: હિત–પૂનિત ‘fશરી' ઉત્તમહેનત્સાર સમાધાન : સિદ્ધો અનાદિ હોવાથી પહેલો જીવ’ એમ કહેવું જ ઘટતું નથી. (મિથ્યાદર્શનીઓ જે જગત્પતિનામનો અનાદિ સિદ્ધ માને છે તે એક જીવની અપેક્ષાએ હોવાથી મિથ્યા છે. જ્યારે અહીં સિદ્ધો અનાદિ કહ્યા તે પ્રવાહની અપેક્ષાએ છે એમ જાણવું.) અથવા પરંપરા એટલે કોઇક રીતે કર્મના લયોપશમથી દર્શન પ્રાપ્ત થાય, દર્શનથી જ્ઞાન અને જ્ઞાનથી ચારિત્ર. આવા પ્રકારની પરંપરાથી 15 મોક્ષમાં ગયેલા સિદ્ધોને નમસ્કાર થાઓ. આ સિદ્ધોને પણ કેટલાક લોકો સર્વલોકવ્યાપી જ માને છે તેથી તેમની આ માન્યતાનું ખંડન કરવા કહે છે- લોકાઝને પામેલા. લોકાગ્ર એટલે ઇષ~ાગુભારનામનું સ્થાન. તેને પામેલા સિદ્ધોને નમસ્કાર થાઓ. શંકા : (જીવની ગતિ કર્મને આધીન છે. તો) સકલ કર્મોથી રહિત થયેલા એવા સિદ્ધોની લોકાગ્ર સુધી ગતિ કેવી રીતે થાય છે? અને જો કર્મ વિના ગતિ સિદ્ધોની થઈ હોય તો કાયમ માટે 20 હવે કર્મ રહિત હોવાથી કાયમ ગતિ કેમ થતી નથી ? . સમાધાન : જેમ દંડથી ઉત્પન્ન થયેલું ભ્રમણ પછીથી દંડ વિના પણ પૂર્વાભ્યાસના કારણે ચાલ્યા કરે છે અને તે કંઈ લાંબાકાળ સુધી ચાલતું નથી તેમ પૂર્વ અભ્યાસના વશથી સિદ્ધોની પણ કર્મ વિના લોકાગ્ર સુધી ગતિ થાય છે અને તે પણ લાંબાકાળ માટે નહીં એટલે કે એક જ સમય માટે થાય છે તેમાં કોઈ વિરોધ નથી. 25 “નમો સયા સવ્યસિદ્ધાળ' સર્વદા એટલે કે સર્વકાળ માટે તીર્થસિદ્ધ વિગેરે જુદા જુદા પ્રકારના સર્વસિદ્ધોને નમસ્કાર થાઓ. અથવા સર્વ સાધ્ય જેમને સિદ્ધ થઈ ગયા છે તે સર્વસિદ્ધો, તેમને નમસ્કાર થાઓ. આ પ્રમાણે સામાન્યથી સર્વસિદ્ધોને નમસ્કાર કરીને ફરી આસજ્ઞોપકારી હોવાથી વર્તમાન તીર્થના અધિપતિ શ્રીમન્મહાવીરવર્ધમાનસ્વામિની સ્તુતિને કરે છે – “નો તેવા વિ...” જે ભગવાન વર્ધમાનસ્વામી દેવોને પણ પૂજ્ય હોવાથી દેવાધિદેવ છે એટલે કે ભવનવાસી વિગેરે 30 દેવોના પણ દેવ છે. આ જ વાતને કહે છે કે – વિનયપૂર્વક જોડેલા હાથોવાળા એવા દેવો જેમને પ્રણામ કરે છે તેવા અને ઇન્દ્રોથી પૂજાયેલા મહાવીરને મસ્તકવડે હું વંદન કરું છું મસ્તકવડે આ શબ્દ આદર જણાવવા કહ્યો છે.
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy