SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ એક આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) इतिकृत्वा करोमि करिष्यामीति क्रियाभिमुख्यमुक्तमिदानीं त्वासन्नतरत्वात् क्रियाकालनिष्ठाकालयोः कथञ्चिदभेदात् तिष्ठाम्येव, आह-किं सर्वथा ?, नेत्याह - ' अन्नत्थूससिएणमित्यादि पूर्ववत् यावद्वोसिरामित्ति, एवं सुत्तं पढित्ता पणवीसूसासपरिमाणं काउस्सग्गं करेंति, 'दंसणसुद्धीय ततियओ होइ 'त्ति तृतीयत्वं चास्यातीचारालोचनविषयप्रथमकायोत्सर्गापेक्षयेति, तओ नमोक्कारेण 5 पारेत्ता सुयणाणपरिवुड्डिनिमित्तं अतियारविसोहणत्थं च सुयधम्मस्स भगवओ पराए भत्तीए तप्परूवगनमोक्कारपुव्वयं थुइकित्तणं करेंति, तंजहा पुक्खरवरदीवड्ढे धायइसंडे य जंबुद्दीवे य । भरहेरवयविदेहे धम्माइगरे नम॑सामि ॥१॥ तमतिमिरपडलविद्धंसणस्स सुरगणनरिंदमहिअस्स | सीमाधरस्स वंदे पप्फोडियमोहजालस्स ॥२॥ जाईजरामरणसोगपणासणस्स, कल्लाणपुक्खलविसालसुहावहस । 10. જો વેવવાનવ વાળવિગમ્સ, ધમ્મસ સારમુવલબ્મ રે પમાયં ? રૂા સિદ્ધે મો! पयओ णमो जिणमए नंदी सया संजमे, देवंनागसुवण्णकिण्णरगणस्सब्भूअभावच्चिए लोगो जत्थ पट्टओ जगमिणं तेल्लुक्कमच्चासुरं, धम्मो वड्डउ सासओ विजयऊ धम्मुत्तरं वड्डउ ||४|| सुअस्स भगवओ करेमि काउस्सग्गं वंदण० अन्नत्थ० । (सूत्रम् ) શબ્દ શા માટે મૂક્યો ? । સમાધાન : ‘નજીકના ભવિષ્ય કે ભૂતકાળમાં વર્તમાનવિભક્તિઓ પણ થાય છે' એ ન્યાયને આશ્રયીને ‘રોમિ’ શબ્દનો ‘રિષ્યામિ’ અર્થ કરતા ‘હું કાર્યોત્સર્ગ કરીશ’ એ પ્રમાણે પૂર્વે કાયોત્સર્ગની ક્રિયાને અભિમુખતા કહી. (અર્થાત્ ક્રિયા કરવાની તૈયારી બતાવી.) હવે સૂત્રના અંતે તે ક્રિયા કાળ અત્યંત નજીક હોવાથી ક્રિયાકાળ અને નિષ્ઠાકાળનો કંચિદ્ અભેદ છે. અને તેથી હું કાયોત્સર્ગમાં જ છું. (અહીં આશય એ છે કે ‘મિ હ્રાસ્સમાં' શબ્દ બોલ્યા પછી હજુ આખું ‘અન્નત્ય’ સૂત્ર 20 બોલવાનું બાકી છે. તે બોલાશે પછી કાયોત્સર્ગ શરૂ થશે. તેથી ‘મિ...’ એટલે કે હું કાયોત્સર્ગમાં છું એમ કેવી રીતે બોલાય ? તેથી ખુલાસો કરે છે કે ‘મિ ગડ' સૂત્રનો અંત એ નિષ્ઠાકાળ છે અને કાયોત્સર્ગક્રિયાનો આરંભ એ ક્રિયાકાળ છે. કાયોત્સર્ગક્રિયા હવે અત્યંત નજીકમાં હોવાથી આ ક્રિયાકાળ અને નિષ્ઠાકાળનો કંથચિદ્ અભેદ છે અને તેથી હું કાયોત્સર્ગમાં જ છું એવું બોલવામાં કોઇ દોષ નથી.) 15 શંકા : કોઇપણ જાતની છૂટ રાખ્યા વિના કાયોત્સર્ગ કરે છે ? સમાધાન ઃ ના, ઉચ્છ્વાસ વિગેરે પૂર્વે જે કહ્યા તે બધા અપવાદો (= છૂટો) અહીં જાણી લેવા. આ ‘અન્નત્થ’ સૂત્રને બોલીને પચ્ચીસ ઉચ્છ્વાસ પ્રમાણ કાયોત્સર્ગને સાધુઓ કરે છે. (પૂર્વે ગા. ૧૫૨૬માં) કહ્યું કે ‘દર્શનવિશુદ્ધિ માટે ત્રીજો કાયોત્સર્ગ છે.’ અહીં ‘સયળાસળા' ના કાયોત્સર્ગની અપેક્ષાએ આ કાયોત્સર્ગ ત્રીજો ગણ્યો છે એમ જાણવું. ત્યાર પછી ‘નમો અરિહંતાણં' દ્વારા કાયોત્સર્ગને 30 પારીને શ્રુતજ્ઞાનની પરિવૃદ્ધિ માટે અને અતિચારોની શુદ્ધિ માટે ભગવાન એવા શ્રુતધર્મની ઉત્કૃષ્ટ ભક્તિવડે તે શ્રુતના પ્રરૂપકોને નમસ્કાર કરવા પૂર્વક સ્તુતિ અને કીર્તન કરે છે. તે આ પ્રમાણે હ્ર સૂત્રાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 25
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy