SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ‘હિંતરેફયા' સૂત્રનો અર્થ જ ૭૭ कुर्वन्त्येव, साधवस्तु प्रशस्ताध्यवसायनिमित्तमेवमभिदधति, तथा 'सम्माणवत्तियाए'त्ति सन्मानप्रत्ययं-सन्माननिमित्तं, तत्र स्तुत्यादिभिर्गुणोन्नतिकरणं सन्मानः, तथा मानसः प्रीतिविशेष इत्यन्ये, अथ वन्दनपूजनसत्कारसन्माना एव किंनिमित्तमित्यत आह-'बोहिलाभवत्तियाए' बोधिलाभप्रत्ययंबोधिलाभनिमित्तं प्रेत्य जिनप्रणीतधर्मप्राप्तिर्बोधिलाभो भण्यते, अथ बोधिलाभ एव किंनिमित्तमित्यत आह 'निरुवसग्गवत्तियाए' निरुपसर्गप्रत्ययं-निरुपसर्गनिमित्तं, निरुपसर्गो-मोक्षः, अयं च 5 कायोत्सर्गः क्रियमाणोऽपि श्रद्धादिविकलस्य नाभिलषितार्थप्रसाधनायालमित्यत आह-सद्धाए मेहाए धिईए धारणाए अणुप्पेहाए वड्डमाणीए ठामि काउस्सग्गं'ति श्रद्धया हेतुभूतया तिष्ठामि कायोत्सर्ग न बलाभियोगादिना श्रद्धा-निजोऽभिलाषः, एवं मेधया-पटुत्वेन, न जडतया, अन्ये तु व्याचक्षते-मेधयेति मर्यादावर्तित्वेन नासमञ्जसतयेति, एवं धृत्या-मनःप्रणिधानलक्षणया न पुना रागद्वेषाकुलतया, धारणया-अर्हद्गुणाविस्मरणरूपया न तच्छून्यतया, अनुप्रेक्षया-अर्हद्गुणा- 10 नामेव मुहुर्मुहुरविच्युतिरूपेणानुचिन्तनरूपया न तवैकल्येन, वर्द्धमानयेति प्रत्येकमभिसम्बध्यते, श्रद्धया वर्द्धमानया एवं मेधयेत्यादि, एवं तिष्ठामि कायोत्सर्गम्, आह-उक्तमेव प्राक्करोमि कायोत्सर्ग સામ્રતિ તિerીતિ વિમર્થમિતિ ૨, ૩, વર્તમાનસામીણે વર્તમાનવા (પ૦ રૂ-રૂ-૨૩૨) જ છે. જયારે સાધુઓ પ્રશસ્તાધ્યવસાય માટે જ કાયોત્સર્ગને કરે છે. (અર્થાત્ શ્રાવકો આ પૂજનસત્કારદ્વારા જે કર્મનિર્જરા વિગેરરૂપ ફળ પ્રાપ્ત કરે છે તે ફળ મને પણ પ્રાપ્ત થાઓ એવા પ્રશસ્ત 15 અધ્યવસાય માટે જ કાયોત્સર્ગ કરે છે.) તથા “સમ્પત્તિયા,' – સન્માન માટે, તેમાં તીર્થકરોની સ્તુતિ વિગેરે દ્વારા તેમના ગુણોને બોલવા તે સન્માન. કેટલાક આચાર્યો સન્માન એટલે માનસિક પ્રીતિવિશેષ કહે છે. તે સન્માન માટે કાયોત્સર્ગ કરું છું. આ વંદન, પૂજન, સત્કાર અને સન્માન આ બધું જ શા માટે કરવાનું છે? તે કહે છે – બોધિલાભ માટે. પરલોકમાં જિનધર્મની પ્રાપ્તિ તે બોધિલાભ કહેવાય છે. બોધિલાભ જ શા માટે ? તે કહે છે – નિરુપસર્ગ = મોક્ષ માટે. કરાતો એવો 20 પણ આ કાયોત્સર્ગ શ્રદ્ધા વિગેરેથી રહિત જીવને ઇચ્છિત અર્થને સાધી આપવા માટે સમર્થ બનતો નથી. માટે કહે છે – (૧) હેતુભૂત એવી શ્રદ્ધાથી હું કાયોત્સર્ગ કરું છું. (અર્થાત્ મારી પોતાની શ્રદ્ધાથી હું આ કાયોત્સર્ગ કરું છું.) નહીં કે બળજબરી વિગેરેથી. શ્રદ્ધા એટલે પોતાની ઇચ્છા. (૨) એ જ પ્રમાણે હું જડતાથી નહીં પણ સમજી-વિચારીને કાયોત્સર્ગ કરું છું. કેટલાક મેધાવડે અસંજમસ રીતે અર્થાત્ હું મર્યાદામાં રહેલો હોવાથી ગમેતેમ કાયોત્સર્ગ કરતો નથી' એમ 25 અર્થ કરે છે. (૩) એ જ પ્રમાણે કૃતિવડે એટલે કે રાગ-દ્વેષની વ્યાકુળતાથી નહીં પણ મનની એકાગ્રતાથી કાયોત્સર્ગ કરું છું. (૪) ધારણાવડે એટલે કે અર્ધગુણોની વિસ્મૃતિ કર્યા વિના (અર્થાત્ અદ્ગણોને મનમાં યાદ કરીને) હું કાયોત્સર્ગ કરું છું નહીં કે ધારણા રાખ્યા વિના. (૫) અનુપ્રેક્ષાવડે અર્થાત્ અલ્ગણોને જ વારંવાર યાદ કરવા સાથે હું કાયોત્સર્ગ કરું છું, નહીં કે તે અનુપ્રેક્ષા વિના. વર્ધમાન' શબ્દ શ્રદ્ધા વિગેરે પાંચ પદો સાથે જોડવો. તેથી વધતી એવી શ્રદ્ધા સાથે, વધતી એવી મેધા 30 સાથે હું કાયોત્સર્ગ કરું છું વિગેરે અર્થ કરવો. શંકા: સૂત્રની શરૂઆતમાં જ ‘મિ' શબ્દ આપી જ દીધો છે તો ફરી સૂત્રના અંતમાં ‘તિષ્ઠામ'
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy