SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ મી આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) प्रागुक्तं, तत् किमर्हच्चैत्यानां कायोत्सर्ग करोति ?, नेत्युच्यते, षष्ठीनिर्दिष्टं तत्पदं पदद्वयमतिक्रम्य मण्डूकप्लुत्या वन्दनप्रत्ययमित्यादिभिः सम्बध्यते, ततश्चार्हच्चैत्यानां वन्दनप्रत्ययं करोमि कायोत्सर्गमिति द्रष्टव्यम्, तत्र वन्दनम्-अभिवादनं प्रशस्तकायवाङ्मनः प्रवृत्तिरित्यर्थः, तत्प्रत्ययं तन्निमित्तं, तत्फलं मे कथं नाम कायोत्सर्गादेव स्यादित्यतोऽर्थमित्येवं सर्वत्र भावना कार्या, तथा 5 'पूयणवत्तियाए 'त्ति पूजनप्रत्ययं-पूजानिमित्तं, तत्र पूजनं-गन्धमाल्यादिभिरभ्यर्चनं, तथा 'सक्कारवत्तियाए'त्ति सत्कारप्रत्ययं-सत्कारनिमित्तं, तत्र प्रवरवस्त्राभरणादिभिरभ्यर्चनं सत्कारः, आह-यदि पूजनसत्कारप्रत्ययः कायोत्सर्गः क्रियते ततस्तावेव कस्मान्न क्रियेते ?, उच्यते, द्रव्यस्तवत्वादप्रधानत्वाद्, उक्तं च-'देव्वत्थउ भावत्थउ दव्वत्थओ बहुगणोत्ति बुद्धि सिया, अणिउणमइ वयणमिणं छज्जीवहितं जिणा बेंति । छज्जीवकायसंजमो दव्वत्थतो सो विरुज्जती 10 कसिणो, तो कसिणसंजमविदू पुष्पादियं ण इच्छंति । अकसिण पवत्तयाणं विरताविरताण एस खलु जुत्तो, संसारपतनुकरणो दव्वत्थे कूवदितो । इत्यादि, अतः श्रावकाः पूजनसत्कारावपि એ પ્રમાણે કહ્યું. તેથી અહચૈત્યોની કાયાનો ત્યાગ સાધુ કરે છે? સમાધાન : ષષ્ઠીવડે નિર્દિષ્ટ એવા તે “અદ્વૈત્યાનાં' પદનો રોમિ અને કાયોત્સર આ બંને પદોને ઓળંગીને મંડૂકપ્લતિ ન્યાયે (= જેમ દેડકો કૂદકા મારતો મારતો અમુક-અમુક સ્થાનને 15 ઓળંગીને આગળ વધે તેમ આ બે પદોને ઓળંગીને) “વન્દ્રનપ્રત્યય વિગેરે પદો સાથે સંબંધ જોડવાનો છે. તેથી અહચૈત્યોના વંદનનિમિત્તે હું કાયોત્સર્ગને કરું છું એ પ્રમાણે અર્થ જાણવો. તેમાં વંદન એટલે અભિવાદન અર્થાત્ પ્રશસ્ત મન-વચન-કાયાની પ્રવૃત્તિ. તે માટે એટલે કે આવી પ્રશસ્તપ્રવૃત્તિનું ફળ મને કેવી રીતે પ્રાપ્ત થાય ? તો કાયોત્સર્ગથી જ થાય. તેથી પ્રશસ્તપ્રવૃત્તિના ફળને પ્રાપ્ત કરવા કાયોત્સર્ગ કરું છું. આ પ્રમાણે આગળ પણ બધે ફળપ્રાપ્તિ માટે જ સમજી લેવું. 20 પૂજાનિમિત્તે' – પૂજા એટલે સુગંધી દ્રવ્યો, પુષ્પોની માલા વિગેરેવડે અભ્યર્ચન કરવું. (શ્રાવક પ્રતિમાની જે આવા બધા દ્રવ્યોવડે પૂજા કરે છે તે પૂજાનું ફળ પ્રાપ્ત કરવા હું કાયોત્સર્ગ કરું છું. એમ અન્વય જોડવો.)‘રિવત્તિયા' – સત્કાર માટે, તેમાં સત્કાર એટલે ઉત્કૃષ્ટ એવા વસ્ત્ર, આભૂષણો વિગેરેવડે પૂજા કરવી. શંકા : જો પૂજન–સત્કાર માટે સાધુ કાયોત્સર્ગ કરતો હોય તો તે પૂજન–સત્કાર જ સાધુ કેમ 25 કરતો નથી ? સમાધાન : પૂજન–સત્કાર એ દ્રવ્યસ્તવ હોવાથી સાધુ માટે અપ્રધાન છે. કહ્યું છે – “દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ, તેમાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે. વિગેરેનો અર્થ પૂર્વે ભા. ૧૯૩ વિગેરે ગાથાઓ પ્રમાણે જાણવો. આથી (= દ્રવ્યસ્તવ શ્રાવકોને ગુણકારી હોવાથી) શ્રાવકો પૂજન-સત્કારને પણ કરે ९. द्रव्यस्तवो बहुगुण इति बुद्धिस्स्यादनिपुणवचनमिदं षड्जीवहितं जिना ब्रुवन्ति । षड्जीवकायसंयमो 30 द्रव्यस्तवे स विरुध्यते । कृत्स्नस्ततो कुत्स्त्रसंयमविदवः पुष्पादिकं नेच्छन्ति । अकृत्स्त्रप्रवर्त्तानां विरताविरतानामेष खलु युक्तः संसारप्रतनुकरणाद्, द्रव्यस्तवे कूपदृष्टान्तः ।
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy