SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પુરવરવીવ સૂત્રનો અર્થ ૭૯ अस्य व्याख्या-पुष्कराणि-पद्मानि तैर्वर:-प्रधानः पुष्करवरः २ श्चासौ द्वीपश्चेति समासः, तस्यार्धं मानुषोत्तराचलार्वाग्वति तस्मिन्, तथा धातकीनां खण्डानि यस्मिन् स धातकीखण्डो द्वीपस्तस्मिंश्च, तथा जम्बोपलक्षितस्तत्प्रधानो वा द्वीपो जम्बूद्वीपस्तस्मिंश्च, एतेष्वर्द्धतृतीयेषु द्वीपेषु महत्तरक्षेत्रप्राधान्याङ्गीकरणतः पश्चानुपूर्कोपन्यस्तेषु यानि भरतैरावतविदेहानि प्राकृतशैल्या त्वेकवचननिर्देशः द्वन्द्वैकवद्भावाद् वा भरतैरावतविदेह इत्यपि भवति, तत्र धर्मादिकरान्नमस्यामि- 5 'दुर्गतिप्रसृतान् जीवान्, यस्माद् धारयते ततः । धत्ते चैतान् शुभस्थाने, तस्माद् धर्म इति स्मृतः ॥१॥' स च द्विभेद:-श्रुतधर्मश्चारित्रधर्मश्च, श्रुतधर्मेणेहाधिकारः, तस्य भरतादिष्वादौ करणशीलास्तीर्थकरा एवातस्तेषां स्तुतिरुक्ता, साम्प्रतं श्रुतधर्मस्योच्यते-'तमतिमिरपडलविद्धंसणस्स सुरगणे 'त्यादि, तमः-अज्ञानं तदेव तिमिरं तमस्तिमिरमथवा तमः-बद्धस्पृष्टनिधत्तं ज्ञानावरणीयं निकाचितं तिमिरं तस्य पटलं-वृन्दं तमस्तिमिरपटलं तद् विध्वंसयति विनाशयतीति तमस्ति- 10 मिरपटलविध्वंसनः तस्य, तथा चाज्ञाननिरासेनैवास्य प्रवृत्तिः, तथा सुरगणनरेन्द्रमहितस्य, तथा चागममहिमानं कुर्वन्त्येव सुरादयः, तथा सीमां-मर्यादां धारयतीति सीमाधरः, सीम्नि वा धारयतीति ટીકાર્થ : કમળોથી પ્રધાન એવો જે દ્વીપ તે પુષ્કરવરદ્વીપ. તેનો અડધો વિભાગ એટલે કે માનુષોત્તરપર્વત પૂર્વે રહેલો વિભાગ, તેમાં તથા ધાતકી વૃક્ષના વનો જેમાં છે તે ધાતકીખંડ–તેમાં, તથા જંબુવૃક્ષથી ઉપલક્ષિત અથવા જંબુવૃક્ષોથી પ્રધાન એવો જે દીપ તે જંબુદ્વીપ – તેમાં. મોટા ક્ષેત્રોને 15 પ્રધાન ગણીને ઊંધા ક્રમે આ અઢીદ્વીપમાં જે ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રો છે. અહીં મૂળમાં મરતૈરવિવિવેદ' એ પ્રમાણે જે એકવચનમાં નિર્દેશ કર્યો છે તે પ્રાકૃતશૈલી હોવાથી જાણવો અથવા સમાહાર દ્વન્દ સમાસ કરેલો હોવાથી છે. તે ભરતાદિ ક્ષેત્રોમાં ધર્મની આદિ = શરૂઆત કરનારાઓને હું નમસ્કાર કરું છું. (ધર્મની વ્યાખ્યા કરે છે –) “જે કારણથી દુર્ગતિમાં જતાં જીવાને અટકાવે છે અને શુભધ્યાનમાં જીવોને સ્થાપે 20 છે તે કારણથી તે ધર્મ કહેવાય છે. ૧” તે ધર્મ બે પ્રકારનો છે – શ્રતધર્મ અને ચારિત્રધર્મ. અહીં શ્રતધર્મનું પ્રયોજન છે. ભરત વિગેરે ક્ષેત્રોમાં તે શ્રુતધર્મને સૌ પ્રથમ કરવાના સ્વભાવવાળા તીર્થકરો જ છે. તેથી (પ્રથમગાથાદ્વારા) તેમની સ્તુતિ કહી. હવે શ્રુતધર્મની સ્તુતિ કહેવાય છે – તમઃ એટલે અજ્ઞાન. તે અજ્ઞાનરૂપ અંધકાર તે તમતિમિર. અથવા તમ: એટલે બંધાયેલ, સ્પર્ધાયેલ, નિધત્ત એવું જ્ઞાનાવરણીય કર્મ. અને તિમિર એટલે નિકાચિત 25. જ્ઞાનાવરણીય કર્મ. તેઓનો જે સમૂહ તે તમતિમિરપટલ. આ સમૂહને જે નાશ કરે છે તેવા શ્રતધર્મને (હું વંદન કરું છું એમ ‘વન્ટે' પદ સાથે અન્વય કરવો.) અજ્ઞાનને દૂર કરવાઢારા જ શ્રતધર્મની પ્રવૃત્તિ થતી હોવાથી (= શ્રુતધર્મદ્વારા અજ્ઞાન દૂર થતું જ હોવાથી) શ્રતધર્મ અજ્ઞાનને નાશ કરનારું કહ્યું છે. તથા દેવો વિગેરે આગમની પૂજા (નમસ્કાર) કરતા હોવાથી જ તે શ્રતધર્મ સુરસમૂહ અને ચક્રવર્તી વિગેરે રાજાવડે પૂજાયેલ = નમસ્કાર કરાયેલ તિ ) છે. તેને (હું વંદન કરું છું.) 30 - તથા સીમા એટલે મર્યાદા, તેને જે ધારણ કરે છે અથવા સીમાને વિશે = મર્યાદામાં (જીવન)
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy