________________
७४ * आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-७)
अहयंपि ॥२॥ सव्वस्स जीवरासिस्स भावओ धम्मनिहियनियचित्तो । सव्वं खमावइत्ता खमामि सव्वस्स अहयंपि ॥३॥" इत्यादि, 'दुरालोइयदुप्पडिक्कंते य उस्सग्गे त्ति एवं खामित्ता आयरियमादी ततो दुलोइयं वा होज्जा दुप्पडिकंतं वा होज्जा अणाभोगादिणा कारणेण ततो पुणोवि कयसामाइया चरित्तविसोहणत्थमेव काउस्सगं करेंतित्ति गाथार्थः ॥ १५२५ ॥ 'एस चरित्तुस्सग्गो' 5 गाहा व्याख्या - एस चरित्तुसंग्गोत्ति चरित्तातियारविसुद्धिनिमित्तोत्ति भणियं होइ, अयं च पंचासुस्सासपरिमाणो ॥१५२६॥ ततो नमोक्कारेण पारेत्ता विशुद्धचरित्ता विशुद्धदेसयाणं दंसणविसुद्धिनिमित्तं नामुक्कित्तणं करेंति, चरित्तं विसोहियमियाणि दंसणं विसोहिज्जतित्तिकट्टु, तं पुण णामुक्कित्तणमेवं करंति, 'लोगस्सुज्जोयगरे 'त्यादि, अयं चतुर्विंशतिस्तवः चतुर्विंशतिस्तवे न्यक्षेण व्याख्यात इति नेह पुनर्व्याख्यायते, चतुर्विंशतिस्तवं चाभिधाय दर्शनविशुद्धिनिमित्तमेव कायोत्सर्गं चिकीर्षवः 10 पुनरिदं सूत्रं पठन्ति
सव्वलोए अरिहंतचेइयाणं करेमि काउस्सग्गं वंदणवत्तियाए पूअणवत्तियाए सक्कारवत्तियाए सम्माणवत्तियाए बोहिलाभवत्तियाए निरुवसग्गवत्तियाए सद्धाए मेहाए fuse धारणाए अणुप्पेहाए वड्ढमाणीए ठामि काउस्सग्गं ( सूत्र ) ॥
પોતાનું ચિત્ત જેણે એવો હું સર્વ જીવરાશિના સર્વ અપરાધોની માફી માંગીને તેમના સર્વ અપરાધોની 15 માફી આપું છું. IIII આ પ્રમાણે આચાર્ય વિગેરે પાસે ક્ષમા યાચીને અનાભોગ વિગેરેને કારણે જે
કોઇ અપરાધની સરખી આલોચના થઇ નથી કે સરખું પ્રતિક્રમણ થયું નથી, તેના કારણે ફરી સામાયિકના ઉચ્ચારપૂર્વક ચારિત્રની વિશુદ્ધિ માટે જ કાયોત્સર્ગને કરે છે. ૧૫૨૫। આ કાયોત્સર્ગ ચારિત્રસંબંધી અતિચારોની નિમિત્તે હોવાથી ચારિત્રનો કાયોત્સર્ગ છે કે જે પચાસ ઉચ્છ્વાસ પ્રમાણ (= चंदेसु निम्मलयरा सुधीना जे लोगस्सप्रमाएा) भावो ॥ १२६ ॥ त्यार पछी नमस्कारवडे 20 કાયોત્સર્ગને પારીને વિશુદ્ધચારિત્રવાળા થયેલા સાધુઓ સમ્યગ્દર્શનની વિશુદ્ધિ માટે વિશુદ્ધમાર્ગના દેશક એવા તીર્થંકરોનું નામોત્કીર્તન કરે છે, કારણ કે ચારિત્રની વિશુદ્ધિ થઈ ગઈ હવે દર્શનની વિશુદ્ધિ કરવી છે. તે વળી નામોત્કીર્તન લોગસ્સસૂત્ર દ્વારા કરે છે. આ સૂત્રની ચતુર્વિંશતિસ્તવનામના અધ્યયનમાં વિસ્તારથી વ્યાખ્યા કરેલ હોવાથી અહીં ફરીથી બતાવતા નથી. લોગસ્સ બોલીને દર્શનવિશુદ્ધિનિમિત્તે જ કાયોત્સર્ગને ક૨વાની ઇચ્છાવાળા સાધુઓ આ સૂત્ર બોલે છે
સૂત્રાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
25
८. अहमपि ॥२॥ सर्वस्मिन् जीवराशौ भावतो धर्मनिहितनिजचित्तः । सर्वं क्षमयित्वा क्षमे सर्वस्याहमपि ॥३॥ एवं क्षमयित्वाऽऽचार्यादीन् ततो दुरालोचितं वा भवेत् दुष्प्रतिक्रान्तं वा भवेत् अनाभोगादिनाकारणेन ततः पुनरपि कृतसामायिकाश्चारित्रविशोधनार्थमेव कायोत्सर्गं कुर्वन्ति । एष चारित्रोत्सर्ग इति चारित्रातिचारविशुद्धिनिमित्त इति भणितं भवति, अयं च पञ्चाशदुच्छ्वासपरिमाणः, ततो नमस्कारेण पारयित्वा 30 विशुद्धचारित्रा विशुद्धदेशकानां दर्शनशुद्धिनिमित्तं नामोत्कीर्त्तनं कुर्वन्ति, चारित्रं विशोधितमिदानीं दर्शनं विशुध्यत्वितिकृत्वा तत्पुनर्नामोत्कीर्त्तनमेवं कुर्वन्ति ।