________________
દેવસિકપ્રતિની વિધિ (નિ. ૧૫૧૯-૨૬) શ ૭૩ 'पडिक्कमणं'ति-'आलोइऊण दोसे गुरुणा पडिदिण्णपायच्छित्ता उ । सामाइयपुव्वगं समभावे ठाऊण पडिकमंति ॥१॥सम्ममुवउत्ता पयंपएण पडिक्कमणं कडेति अणवत्थपसंगभीया, अणवत्थाए पुण उदाहरणं तिलहारगकप्पट्ठगोत्ति, 'कितिकम्मं 'ति तओ पडिक्कमित्ता खामणानिमित्तं पंडिक्कमणनिवेयणत्थं च वंदंति, तओ आयरियमादी पडिक्कमणत्थमेव दंसेमाणा खामेंति, उक्तं च-आयरिउवज्झाए सीसे साहमिए कुलगणे य । जे मे केऽवि कसाया सव्वे तिविहेण खामेमि 5 ॥१॥ सव्वस्स समणसंघस्स भगवओ अंजलिं करिय सीसे । सव्वं खमावइत्ता खमामि सव्वस्स ( આ પ્રમાણે દોષોની આલોચના કર્યા બાદ ગુરુદ્વારા અપાયેલા–પ્રાયશ્ચિત્તવાળા સાધુઓ સામાયિકસૂત્રના ઉચ્ચારણ પૂર્વક પોતાના આત્માને સમભાવમાં સ્થાપીને પ્રતિક્રમણ કરે છે. તેના અર્થાત્ અનવસ્થાપ્રસંગથી ડરેલા સાધુઓ ‘પITHસન્ના' સૂત્રના દરેક પદોમાં સમ્ય રીતે ઉપયોગ રાખીને “પI/મસિMાઈ'. સૂત્ર બોલે છે. અનવસ્થામાં તલની ચોરી કરનારા બાળકનું દષ્ટાન્ત જાણવું. 10
# તિલહારકનું દૃષ્ટાન્ત . (જેના શરીરે તેલની માલિશ કરેલી હતી એવો એક બાળક રમતો-રમતો તલના ઢગલા ઉપર રમવા લાગ્યો. બાળક હોવાના કારણે કોઈ તેને અટકાવતું નથી. તેલની માલિશને કારણે તેના શરીર ઉપર તલ ચોંટી ગયા. ચોટેલા તલની સાથે જ તે બાળક ઘરે ગયો. માતાએ તેના શરીર ઉપર તલ ચોટેલા જોયા. તે બધા તલ કાઢ્યા અને લઈ લીધા. હવે તલના લોભને કારણે માતા તે બાળકને 15 વારંવાર તેલની માલિશ કરીને તલના ઢગલા પાસે મોકલે છે. જતાં કાળે માતા તે બાળક પાસે જ તલની ચોરી કરાવે છે. આ રીતે ધીરે ધીરે તલ જેવી નાની-નાની ચોરી કરતા-કરતા તે મોટો ચોર બની ગયો. પરિણામે એકવાર સૈનિકોએ પકડ્યો અને મારી નાંખ્યો. (વ્યવહારસૂત્ર ભા. ૬ ગા. ૪૧૮૮)
આ રીતે પ્રતિક્રમણ કર્યા બાદ ક્ષમાપણાનિમિત્તે અને (મું પ્રતિક્રમણ કરી લીધું છે એનું) નિવેદન 20 કરવા માટે ગુરુને વંદન કરે છે. ત્યાર પછી (આચાર્યાદિની થયેલી આશાતનાઓથી) પાછા ફરવા માટે જ આગળ બતાવતા આચાર્યાદિકને ખમાવે છે. કહ્યું છે – આચાર્ય, ઉપાધ્યાય, શિષ્યો, સાધર્મિકો, કુલ (= એક આચાર્યનો પરિવાર) અને ગણને (અનેક આચાર્યોના સમુદાયને) આશ્રયીને મારાવડે જે કષાયો કરાયા છે તે બધાની મન–વનચ-કાયાથી ક્ષમા માંગુ છું. /૧ી મસ્તકે અંજલિને કરીને ભગવાન એવા સર્વ શ્રમણ સંઘપાસે સર્વ અપરાધોની ક્ષમા યાચીને હું પણ તેમના અપરાધોને સહું 25 છું (અર્થાત્ તેમના કરેલા અપરાધોની તેમને ક્ષમા આપું છું.) રા ધર્મમાં ભાવથી સ્થાપિત કરેલું છે ७. आलोच्य दोषान् गुरुणा प्रतिदत्तप्रायश्चित्तास्तु । सामायिकपूर्वं समभावे स्थित्वा प्रतिक्राम्यन्ति ॥१॥ सम्यगुपयुक्ताः पदंपदेन प्रतिक्रमणसूत्रं कथयन्त्यनवस्थाप्रसङ्गभीताः, अनवस्थायां पुनरुदाहरणं तिलहारकशिशुरिति । ततः प्रतिक्रम्य क्षामणानिमित्तं प्रतिक्रमणनिवेदनार्थं च वन्दन्ते, तत आचार्यादीन् प्रतिक्रमणार्थमेव दर्शयतः क्षमयन्ति । आचार्योपाध्यान् शिष्यान् सार्मिकान् कुलगणांश्च । ये मया केऽपि 30 कषायिताः सर्वान् त्रिविधेन क्षमयामि ॥१॥ सर्वश्रमणसङ्घस्य भगवतेऽञ्जलिं कृत्वा शीर्षे । सर्वं क्षमयित्वा क्षमे सर्वस्य + 'पडिक्कं तायवत्तनि०' - पूर्वमुद्रिते ।