________________
આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭)
वन्दनकमित्यर्थः, उक्तं च - " आलोयणवागरणासंपुच्छणपूयणाए सज्झाए । अवराहे य गुरूणं विणओ मूलं च वंदणग ॥ १ ॥ " मित्यादि 'आलोयणं 'ति एवं च वंदित्ता उत्थाय उभयकरगहियरओहरणाद्धावणयकाया पुव्वपरिचितिए दोसे जहारायणियाए संजयभासाए जहा गुरू सुणेइ तहा पवड्डूमाणसंवेगा भयविप्पमुक्का अप्पणो विशुद्धिनिमित्तमालोयंति, उक्तं च- "विणएण विणयमूलं 5 गंतूणायरियपायमूलंमि । जाणाविज्ज सुविहिओ जह अप्पाणं तह परंपि ॥१॥ कयपावोवि मस्सो आलोय निंदिउ गुरुसगासे । होइ अइरेगलहुओ ओहरियभरोव्व भारवहो ॥२॥ तथा - उप्पण्णाणुप्पन्ना माया अणुमग्गओ निहंतव्वा । आलोयणनिंदणगरहणाहिं ण पुणोत्ति या बितियं ॥ ३ ॥ तस्स य पायच्छित्तं जं मग्गविऊ गुरू उवइसंति । तं तह अणुचरियव्वं अणवत्थपसंगभीएणं ॥४॥
૭૨
·
“આલોચના કરવી હોય ત્યારે, ગુરુએ કંઈક કહ્યું હોય ત્યાર પછી તે સંબંધી કંઇક પૂછવું હોય, પૂજન 10 વખતે, સ્વાધ્યાય સમયે, અપરાધની ક્ષમા માંગવી હોય ત્યારે ગુરુને વંદન કરવું જોઈએ. આ વંદન
=
એ વિનયનું મૂળ છે. ।૧।।” આ પ્રમાણે વંદન કરીને ઊભા થઈ બંને હાથથી રજોહરણ પકડીને અર્ધ નમેલી કાયાવાળા સાધુઓ પૂર્વે કાયોત્સર્ગમાં ચિંતન કરેલા દોષોની રત્નાધિકના ક્રમ પ્રમાણે યતનાપૂર્ણ ભાષામાં જે રીતે ગુરુ સાંભળે તે રીતે વર્ધમાનસંવેગભાવવાળા, ભયથી રહિત થઇને પોતાની ચારિત્રવિશુદ્ધિનિમિત્તે આલોચના કરે છે. કહ્યું છે – વિનયથી અતિચારના અકરણપરિણામથી 15 વિનયમૂલને = સંવેગને પામીને સુવિહિત સાધુ આચાર્ય પાસે પોતાને = પોતાના દોષોને જણાવે છે. સાધુ જેમ સ્વયં પોતાના દોષોને જણાવે છે તેમ જે સાધુ આલોચના કરવાનું ભૂલી ગયા હોય તેમને પણ જણાવે = યાદ અપાવે છે. (પરમપિ = વિસ્તૃત સમાનધામિમિતિ પદ્મવ.-૪૬૦) ॥૧॥ જેમ ભારને વહન કરનારો ભારને ઉતાર્યા બાદ હળવો થાય છે તે જ પ્રમાણે પાપને કર્યા પછી પણ મનુષ્ય આ રીતે ગુરુ પાસે પોતાના દોષોનું કથન અને નિંદા કર્યા બાદ અત્યંત હળવો થાય છે. II૨ - આલોચના કરતી વેળાએ ઉત્પન્ન કે અનુત્પન્ન માયાને તરત જ આલોચના, નિંદા, ગહવડે હણી નાખે જેથી બીજી વાર માયા થાય નહીં. (ઉત્પન્ન માયા એટલે માયા કરી. અને અનુત્પન્નમાયા એટલે માયા કરવાની ઇચ્છા. આવો અર્થ લાગે છે.) IIII માર્ગને જાણનારા ગુરુ તે અતિચારોનું જે પ્રાયશ્ચિત્ત આપે તે પ્રાયશ્ચિત્તને અનવસ્થાના પ્રસંગથી ડરેલા (= પોતે અને બીજા સાધુઓ તે દોષોને ફરી સેવે નહીં તે માટે) સાધુએ આચરવું = પૂર્ણ કરવું જોઈએ. (જેથી તે 25 અનવસ્થા—પ્રસંગ થાય નહીં.) ॥૪॥
20
તથા
—
६. आलोचनाव्याकरणसंप्रश्न- पूजनासु स्वाध्याये । अपराधे च गुरूणां विनयो मूलं च वन्दनकं । एवं च वन्दित्वोत्थायोभयकरगृहीतरजोहरणा अर्धावनतकायाः पूर्वपरिचिन्तितान् दोषान् यथारत्नाधिकं संयतभाषया यथा गुरुः शृणोति तथा प्रवर्धमानसंयोगा भयविप्रमुक्ता आत्मनो विशुद्धिनिमित्तमालोचयन्ति-विनयेन विनयमूलं गत्वाऽऽचार्यपादमूले । ज्ञापयेत् सुविहितो यथाऽऽत्मानं तथा परमपि ॥ कृतपापोऽपि मनुष्य 30 आलोच्य निन्दित्वा गुरुसकाशे । भवत्यतिशयेन लघुरुद्धृतभर इव भारवाहः ॥२॥ उत्पन्नाऽनुत्पन्ना माया अनुमार्गतो निहन्तव्या । आलोचनानिन्दनागर्हणाभिर्न पुणरिति च द्वितीयम् ॥ ३ ॥ तस्य च प्रायश्चित्तं यन्मार्गविदो गुरुव उपदिशन्ति । तत्तथाऽनुचरितव्यमनवस्थाप्रसङ्गभीतेन ॥४॥