SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ દેવસિકપ્રતિની વિધિ (નિ. ૧૫૧૯-૨૬) જે ૭૧ नास्ति स किं कुर्यादिति तद्गतं विधिमभिधित्सुराह-'जो हुज्ज उ असमत्थो' गाहा व्याख्या-यः कश्चित् साधु वेदसमर्थः कायोत्सर्गेण स्थातुं, स किंभूत इत्याह-बालो वृद्धो ग्लानः 'परितंतो 'त्ति परिश्रान्तो गुरुवैयावृत्यकरणादिना असावपि विकथादिविरहितः सन् ध्यायेत् सूत्रार्थं 'जा गुरू ठंति'त्ति यावद् गुरवस्तिष्ठन्ति कायोत्सर्गमिति गाथार्थः ॥१५२२॥ आचार्ये स्थिते दैवसिकमित्युक्तं तद्गतं विधिमभिधित्सुराह-'जा देवसियं दुगुणं चिंतइ' गाहा व्याख्या-निगदसिद्धा, नवरं चेष्टा 5 व्यापाररूपाऽवगन्तव्या, पव्वइयाणं व चिटुं णाउण गुरू बहुं बहुविधीयं । कालेण तदुचितेण पारेति थेवचेट्टो वि ॥१५२३-१५२४॥ नमोक्कारचउवीसग' गाहा व्याख्या-'नमोक्कारे 'ति काउस्सग्गसमत्तीए नमोक्कारेण पारेंति नमो अरहंताणंति, 'चउवीसग'त्ति पुणो जेहिं इमं तित्थं देसियं तेसिं तित्थगराणं उसभादीणं चउवीसत्थएणं उक्तित्तणं करेंति, लोगस्सुज्जोयगरेणंति भणियं होति, 'कितिकम्मे 'ति तओ वंदिउकामा गुरुं संडासयं पडिलेहित्ता उवविसंति, ताहे मुहणंतगं पडिलेहिय 10 ससीसोवरियं कायं पमज्जंति, पमज्जित्ता परेण विणएण तिकरणविसुद्ध कितिकम्मं करेंति, ઊભા રહેવાની શક્તિ જ નથી તે શું કરે ? માટે હવે તેના સંબંધી વિધિ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – જે બાળ, ગ્લાન, વૃદ્ધ, ગુરુવૈયાવચ્ચ કરવા વિગેરેને કારણે થાકી ગયેલો સાધુ છે, તે બધા કાયોત્સર્ગમાં ઊભા રહેવા માટે અસમર્થ હોય તો તેઓ પણ વિકથા વિગેરે વિનાના થયેલા છતાં જયાં સુધી ગુરુ આવીને કાયોત્સર્ગમાં ન રહે ત્યાં સુધી સૂત્રાર્થનું ધ્યાન કરે. ૧૫૨૨ાા 15 આ “આચાર્ય આવ્યા બાદ દૈવસિક' એ પ્રમાણે ૧૨૫૧માં જે કહ્યું તે સંબંધી વિધિને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – ગુરુને ગોચરી વિગેરે માટે બહાર ફરવાનું ન હોવાથી અને પડિલેહણ વિગેરે વ્યાપારરૂપ ચેષ્ટા વિનાના હોવાથી તેઓ જ્યારે દેવસિક અતિચારો બે વાર ચિંતવે છે ત્યારે શેષ સાધુઓ ઘણા વ્યાપારવાળા હોવાથી એક વાર ચિંતવે છે. ૧૫રયll અથવા સાધુઓની ઘણી, ઘણા પ્રકારની વ્યાપારરૂપ ચેષ્ટાને જાણીને અલ્પચેષ્ટાવાળા એવા પણ ગુરુ તેના ઉચિતકાળે 20 કાયોત્સર્ગને પારે છે. (અર્થાત્ સાધુઓને ચિંતન કરવામાં વધારે વાર લાગવાની જાણીને ગુરુ તે પ્રમાણેના કાળ સુધી કાયોત્સર્ગમાં રહીને પછી પારે.) I/૧૫૨૪ો. કાયોત્સર્ગ પૂર્ણ થયા બાદ ‘નમો અરિહંતાણં' એ પ્રમાણે નમસ્કારદ્વારા કાયોત્સર્ગ પારે છે. ત્યાર પછી જે તીર્થકરોએ આ તીર્થની સ્થાપના કરી છે, તે ઋષભ વિગેરે તીર્થકરોનું ચઉવીસસ્તવદ્વારા કીર્તન કરે છે, અર્થાત્ તો ૩mોયારે સૂત્ર દ્વારા સ્તવના કરે છે. ત્યાર પછી ગુરુને વંદન કરવાની 25 ઇચ્છાવાળા સાધુઓ સંડાસકનું (સત્તર સંડાસાનું) પ્રમાર્જન કરીને નીચે ઉભડક પગે બેસે છે. ત્યારે મુહપત્તિનું પડિલેહણ કરીને શીર્ષ સહિતની નાભિથી ઉપરની કાયાને મુહપત્તિથી પ્રમાર્જન કરે છે. કાયાનું પ્રમાર્જન કરીને ઉત્કૃષ્ટ વિનયપૂર્વક ત્રિકરણથી શુદ્ધ વંદન (= વાંદણા) કરે છે. કહ્યું છે – ५. कायोत्सर्गसमाप्तौ नमस्कारेण पारयति नमोऽर्हद्भ्य इति, चतुर्विंशतिरिति, पुनरिदं तीर्थं देशितं तेषां तीर्थकराणामृषभादीनां चतुर्विंशतिस्तवेनोत्कीर्तनं कुर्वन्ति, लोकस्योद्योतकरेणेति भणितं भवति, कृतिकर्मेति 30 ततो वन्दितुकामा गुरुं संदंशकान् प्रमार्योपविशन्ति, ततो मुखानन्तकं प्रतिलिख्य सशीर्षमुपरितनं कायं प्रमार्जयन्ति, प्रमृज्य परेण विनयेन त्रिकरणविशुद्ध कृतिकर्म कुर्वन्ति ।
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy