________________
15
કાયોત્સર્ગવિધિનું નિરૂપણ (નિ. ૧૫૧૯-૨૬) ૬૯ ते पुण ससूरिए चिय पासवणुच्चारकालभूमीओ । पेहित्ता अत्थमिए ठंतुस्सग्गं सए ठाणे ॥१५१९। जइ पुण निव्वाघाए आवासं तो करिंति सव्वेवि । सड्ढाइकहणवाघाययाए पच्छा गुरू ठति ॥१५२०॥ सेसा उ जहासत्तिं आपुछित्ताण ठंति सट्ठाणे । सुत्तत्थसरणहेउं आयरिएँ ठियंमि देवसियं ॥१५२१॥ जो हुज्ज उ असमत्थो बालो वुड्डो गिलाण परितंतो । सो विकहाइविरहिओ. झाइज्जा जा गुरू ठंति ॥१५२२॥ जा देवसिअं दुगुणं चिंतइ गुरू अहिंडओऽचिटुं। बहुवावारा इअरे एगगुणं ताव चिंतंति ॥१५२३॥ पव्वइयाण व चिटुं नाऊण गुरू बहुं बहुविहीअं । कालेण तदुचिएणं पारेइ थेवचिट्ठोऽवि ॥१५२४॥ नमुक्कारचउवीसगकिइकम्मालोअणं पडिक्कमणं । किइकम्मदुरालोइअ दुप्पडिक्कंते य उस्सग्गो ॥१५२५॥ एस चरित्तुस्सग्गो दंसणसुद्धीइ तइयओ होइ ।
सुअनाणस्स चउत्थो सिद्धाण थुई अ किइकम्मं ॥१५२६॥ व्याख्या ते पुन:-कायोत्सर्गकर्तारः साधवः ससूर्य एव दिवसे प्रश्रवणोच्चारकालभूमीः प्रत्युपेक्षन्ते, द्वादश प्रश्रवणभूमय: आलयपरिभोगान्तः षट् षट् बहिः, एवमुच्चारभूमयोऽपि द्वादश, प्रमाणं चासां तिर्यग् जघन्येन हस्तमात्रमधश्चत्वार्यङ्गलानि अचेतनं, उत्कृष्टतस्तु स्थण्डिलं द्वादश योजनमानं, न च तेनाधिकारः, तिस्रस्तु कालभूमय:-कालमण्डलाख्याः, यावच्चैनमन्यं 20 च अंमणयोगं कुर्वन्ति कालवेलायां तावत् प्रायसोऽस्तमुपयात्येव सविता ततश्च 'अत्थमिए ठंति
थार्थ : प्रमोवो. ટીકાર્થ : કાયોત્સર્ગને કરનારા સાધુઓ સૂર્યાસ્ત પહેલાં જ લઘુનીતિ – વડીનીતિ માટેની ભૂમિઓ જોઈ લે છે. તેમાં બાર ભૂમિઓ માત્રુ માટે જોવાની. તે આ પ્રમાણે કે છ ભૂમિઓ ઉપાશ્રયની અંદર અને છ ભૂમિઓ ઉપાશ્રયની બહાર. આ જ પ્રમાણે વડીનીતિ માટેની પણ બાર ભૂમિઓ 25 અંદરબહાર જોવી. જે ભૂમિ જોવાની છે તેનું પ્રમાણ આટલું હોવું જોઈએ – તિર્ફે જઘન્યથી એક હાથપ્રમાણ અને નીચે ચાર અંગુલપ્રમાણ અચિત્ત હોય છે અને ઉત્કૃષ્ટથી બાર યોજન પ્રમાણ અચિત્તભૂમિ જાણવી. બારયોજન પ્રમાણ સ્થડિલભૂમિનું અહીં પ્રયોજન નથી. (અહીં જઘન્યથી જે માન કહ્યું તેટલા પ્રમાણવાળીભૂમિઓ સાધુઓ જુએ છે.) આ ચોવીસ સિવાય બીજી ત્રણ કાલભૂમિઓ એટલે કે કાલમાંડલાની ભૂમિઓ જુવે છે. આટલી ભૂમિઓનું પ્રત્યુપેક્ષણ અને બીજો જે શ્રમણયોગ 30 કરવાનો હોય તે કાલાવેલામાં કરે ત્યાં સુધીમાં પ્રાયઃ સૂર્ય અસ્ત પામે છે.