SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સૂક્ષ્મ વિગેરેનો અર્થ (નિ. ૧૫૧૫–૧૮) શા ૬૭ कारणेन संचाराः सूक्ष्मबादरा देहे अवश्यंभाविनो, वीर्यं वीर्यान्तरायक्षयोपशमक्षयजं खल्वात्मपरिणामो भण्यते योगास्तु-मनोवाक्कायास्तत्र वीर्यसयोगतयैवातिचाराः सूक्ष्मबादरा भवन्ति न केवलात् वीर्यादिति देह एव च सति भवति नादेहस्य, तत्र 'बाहिं रोमंचादि' बही रोमञ्चादय आदिशब्दादुत्कम्पग्रहः 'अन्तो खेलानिलादीया' अन्तः-मध्ये सूक्ष्माः श्लेष्मानिलादयो विचरन्तीति गाथार्थः ॥१५१५॥ अधुना 'सूक्ष्मदृष्टिसञ्चारै 'रिति सूत्रावयवं व्याख्यानयति-अवलोकनमवलोक- 5 स्तस्मिन्नवलोके चलं अवलोकचलं दर्शनलालसमित्यर्थः, किं ?-चक्षुः-नयनं, यतश्चैवमतो मनोवद्-अन्तःकरणमिव तच्चक्षुर्दुष्करं स्थिरं कर्तुं, न शक्यत इत्यर्थः, यतो रूपैस्तदाक्षिप्यते स्वभावतो वा-स्वभावेन वा नैसर्गिकेण स्वयं चलति, आत्मनैव चलतीति गाथार्थः ॥१५१६॥ यस्मादेवं तस्मात् न करोति निमेषयत्नं कायोत्सर्गकारी, किमिति ?-'तत्थुवओगे ण झाण झाएज्जत्ति तत्र-निमेषयत्ने य उपयोगस्तेन सता मा न ध्यानं ध्यायेत् अभिप्रेतमिति, 'एगनिसं 10 तु पवन्नो झायइ साहू अणिमिसच्छोऽवि' एकरात्रिकी तु प्रतिमां प्रतिपन्नो महासत्त्वो ध्यायति समर्थः अनिमेषाक्षोऽपि-अनिमिषे अक्षिणी यस्य सः अनिमिषाक्षः निश्चलनयन इति गाथार्थः ॥१५१७॥ अधुना एवमादिभिराकारित्यादिसूत्रावयवव्याचिख्यासुराह-'अगणि'त्ति यदा ज्योतिः ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ આત્મપરિણામ વીર્ય કહેવાય છે. યોગ તરીકે મન–વચન અને કાયા જાણવા. યોગસહિતના વીર્યથી જ સૂક્ષ્મ–બાદર અતિચારો થાય છે પરંતુ એકલા વીર્યથી નહીં. અને 15 દેહ હોય તો જ અતિચાર થાય છે પરંતુ દેહવિનાનાને અતિચાર સંભવતા નથી. તેમાં બાહ્ય હલનચલન તરીકે રૂંવાટા ઉભા થવા, આદિશબ્દથી કંપન થવું. અને શરીરની અંદર સૂક્ષ્મ એવા શ્લેષ્મ, વાયુ વિગેરે હલનચલન કરે છે. I૧૫૧પા હવે ‘સૂક્ષ્મણિસર:' સૂત્રાવયવનું વ્યાખ્યાન કરે છે – જોવું તે અવલોક. તેને વિશે ચંચળ તે અવલોકચંચળ અર્થાત્ તે તે વસ્તુ જોવાની લાલસાવાળી, આવી કોણ છે? તે કહે છે – ચક્ષુ એટલે 20 કે આંખો, જે કારણથી આંખો આવી લાલસાવાળી છે તે કારણથી તે આંખોને સ્થિર કરવી તે મનની જેમ દુષ્કર છે, અર્થાત્ સ્થિર રાખવી શક્ય નથી, કારણ કે કાંતો તે આંખો રૂપવડે ખેંચાય છે અથવા સ્વભાવથી સ્વયં પોતે જ પોતાની મેળે હલ્યા કરે છે. /૧૫૧૬ll કાયોત્સર્ગને કરનારો સાધુ નિમેષના = પલકારાના યત્નને = ન થવારૂપ યત્ન કરતો નથી. . (અર્થાત્ આંખના પલકારા ન થાય તેની કાળજી સાધુ કરતો નથી.) શા માટે નથી કરતો ? – જો 25 સાધુ નિમેષનો યત્નમાં ઉપયોગ રાખવા જાય તો ઇચ્છિત ધ્યાન કરી શકે નહીં. જ્યારે જે સાધુએ એક–રાત્રિની પ્રતિમાને સ્વીકારેલી છે તે મહાસત્ત્વશાળી સમર્થ હોવાથી અનિમેષ આંખોવાળો એટલે કે આંખોને સ્થિર રાખીને ધ્યાન કરે છે. ૧૫૧થી હવે વમવિfપરા વિગેરે સૂત્રાવયવનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે. – (અન્નત્થ સૂત્રમાં ઉવાસ વિગેરે જે અપવાદો કહ્યા છે અને ‘વમવિહિં' શબ્દના આદિશબ્દથી 30 બીજા ચાર અપવાદો પણ લેવાના છે તે કયા? તે કહે છે –) જો અગ્નિ સ્પર્શતો હોય એટલે કે
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy