SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) वयवर्थप्रचिकटयिषयेदमाह - 'कासखुयजंभिए' गाहा व्याख्या - इह कायोत्सर्गे कासक्षुतजृम्भितादीनि यतनया क्रियन्ते, किमिति ? - ' मा हु सत्थमणिलोऽणिलस्स तिव्वुण्हो 'त्ति मा शस्त्रं भविष्यति कासितादिसमुद्भवोऽनिलो - वायुरनिलस्य - बाह्यस्य वायोः, किंभूतः ? - तीव्रोष्णः, बाह्यानिलापेक्षया अत्युष्ण इत्यर्थः । न च न क्रियन्ते न च निरुध्यन्त एव 'असमाही य निरोहे त्ति असमाधिश्च 5 चशब्दात् मरणमपि सम्भाव्यते कासितादिनिरोधे सति, 'मा मसगाई 'त्ति मा मसकादयश्च कासितादिसमुद्भवपवन श्लेष्माभिहता मरिष्यन्ति जृम्भिते वा वदनप्रवेशं करिष्यन्ति ततो हस्तोऽग्रतो दीयत इति यतनेयमिति गाथार्थः ॥ १५१३ ॥ आह - निःश्वसितेनेति सूत्रावयवो न व्याख्यायते इति किमत्र कारणम् ?, उच्यते, उच्छ्वसितेन तुल्ययोगक्षेमत्वादिति, इदानीम् 'उद्गारितेने 'त्यादिसूत्रावयवव्याचिख्यासयाऽऽह - वातनिसर्गः - उक्तस्वरूप उद्गारोऽपि तत्रायं विधिः- यतना शब्दस्य क्रियते 10 न निसृष्टं मुच्यत इति, 'नेव य निरोहो 'त्ति नैव च निरोधः क्रियते, असमाधिभावादेव, उद्गारे वा हस्तोऽन्तरे दीयत इति 'भमलीमुच्छासु य निवेसो' मा सहसापतितस्यात्मविराधना भविष्यतीति गाथार्थः ॥१५१४॥ साम्प्रतं 'सूक्ष्मैरङ्गसञ्चारै 'रित्यादिसूत्रावयवव्याचिख्यासयाऽऽह - वीर्यसयोगतया ઉધરસ, છીંક, બગાસુ વિગેરે યતનાદ્વારા કરાય છે. શા માટે યતના કરવાની ? – ઉધરસ વિગેરેથી ઉત્પન્ન થયેલ અચિત્તવાયુ બહાર રહેલા ચિત્તવાયુનું શસ્ત્ર ન બને તે માટે યતત્તાપૂર્વક ઉધરસ વિગેરે 15 કરવાના હોય છે. ઉધરસ વિગેરેથી બહાર નીકળેલો વાયુ કેવા પ્રકારનો હોય છે ? તે કહે છે કે બાહ્ય વાયુની અપેક્ષાએ અત્યંત ઉષ્ણ હોય છે. (તેથી તે બહાર રહેલ વાયુ માટે શસ્ત્ર બને છે.) અને તે ઉધરસ વિગેરે ન ખવાય એવું બની શકતુ નથી કે તેઓનો નિરોધ પણ કરી શકાય નહીં, કારણ કે ઉધરસ વિગેરેને અટકાવવામાં અસમાધિ અને ૬' શબ્દથી મરણનો સંભવ છે. વળી ઉધરસ વિગેરેને કારણે બહાર નીકળેલા પવન, શ્લેષ્મ વિગેરેથી હણાયેલા મચ્છર વિગેરે જીવો મરે નહીં 20 અથવા બગાસુ ખાવામાં તે મચ્છર વિગેરે મોંમાં પ્રવેશે નહીં તે માટે ઉધરસ, છીંક વિગેરે ખાતી વખતે મોં આગળ હાથ રાખવો જોઈએ. આ તેની યતના છે. ૧૫૧૩।। - શંકા : ‘નિ:શ્રૃતેિન’ આ સૂત્રાવયવની તમે વ્યાખ્યા ન કરી તેમાં શું કારણ છે ? સમાધાન : ‘ઉજ્જૈસિત્તેન' સાથે આ સૂત્રાવયવનો તુલ્ય યોગક્ષેમ છે (અર્થાત્ નિઃસ્વાસના અનિરોધ, યતના વિગેરે ઉચ્છ્વાસ પ્રમાણે જ જાણવાના છે.) હવે રિતેન' વિગેરે સૂત્રાવયવને 25 કહેવાની ઇચ્છાથી કહે છે – વાતનિસર્ગ અને ઉદ્ગાર બંનેનું સ્વરૂપ પૂર્વે કહી દીધું છે. તેમાં વિધિ આ પ્રમાણે જાણવી – જ્યારે વાછૂટ કે ઓડકાર આવે ત્યારે શબ્દની યતના કરવી જોઇએ અર્થાત્ જોરથી અવાજ થાય એ રીતે વાછૂટાદિ કરવા જોઇએ નહીં. તથા અસમાધિ થવાના કારણે જ વાછૂટાદિને અટકાવવા પણ નહીં. અથવા ઓડકાર આવે ત્યારે મોં ઉપર હાથ મૂકવો. ચક્કર કે મૂર્છા આવવાની હોય તો તરત બેસી જવું કે જેથી અચાનક પડી જવાથી આત્મવિરાધના થાય નહીં. ||૧૫૧૪॥ હવે સૂક્ષ્મ સજ્જારે: વિગેરે સૂત્રના અવયવોને કહેવાની ઇચ્છાથી કહે છે વીર્યને કારણે જ શ૨ી૨માં સૂક્ષ્મ—બાદર હલનચલન અવશ્ય થયા જ કરે છે. અહીં વીર્યાન્તરાયકર્મના યોગસહિતના 30 હૃદ -
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy