SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ऊससिएणं, नीससिएणं नो मर्थ (नि. १५१२-१८) * ६५ उस्सासं न निरंभइ आभिग्गहिओवि किमुअ चिट्ठा उ?। सज्जमरणं निरोहे सुहुमुस्सासं तु जयणाए ॥१५१२॥ कासखुअजंभिए मा हु सत्थमणिलोऽनिलस्स तिव्वुण्हो । असमाही य निरोहे मा मसगाई अ तो हत्थो ॥१५१३॥ वायनिसग्गुड्डोए जयणासहस्स नेव य निरोहो । उड्डोए वा हत्थो भमलीमुच्छासु य निवेसो ॥१५१४॥ वीरियसजोगयाए संचारा सुहुमबायरा देहे । बाहिं रोमंचाई अंतो खेलाणिलाईया ॥१५१५॥ आलोअचलं चक्खू मणुव्व तं दुक्करं थिरं काउं । रूवेहिं तयं खिप्पइ सभावओ वा सयं चलइ ॥१५१६॥ 10 न कुणइ निमेसजत्तं तत्थुवओगे ण झाण झाइज्जा । एगनिसिं तु पवन्नो झायइ साहू अणिमिसच्छोऽवि ॥१५१७॥ . अगणीउच्छिदिज्ज व बोहियखोभाइ दीहडक्को वा । •आगारेहि अभग्गो उस्सग्गो एवमाईहिं ॥१५१८॥ ऊर्ध्वः प्रबलो वा श्वास उच्छवासः तं 'न निरंभइ'त्ति न निरुणद्धि 'आभिग्गहिओवि' 15 अभिगृह्यत इति अभिग्रहः अभिग्रहेण निर्वृत्त आभिग्रहिक:-कायोत्सर्गस्तदव्यतिरेकात् तत्कर्ताऽप्याभिग्रहिको भण्यते, असावप्यभिभवकायोत्सर्गकार्यपीत्यर्थः, 'किमुत चेट्ठा उत्ति किं पुनश्चेष्टाकायोत्सर्गकारी, स तु सुतरां न निरुणद्धि इत्यर्थः, किमित्यत आह-सज्जमरणं निरोहे'त्ति सद्योमरणं निरोधे उच्छासस्य, ततश्च 'सुहुमुस्सासं तु जयणाए'त्ति सूक्ष्मोच्छासमेव यतनया मुञ्चति, नोल्बणं, मा भूत् सत्त्वघात इति गाथार्थः ॥१५१२॥ अधुना 'कासिते त्यादिसूत्रा- 20 गाथार्थ : टीई प्रभारी anal. ટીકાર્થ ઊંચો અથવા પ્રબળ એવો છે શ્વાસ તે ઉશ્વાસ. આ ઉવાસને અટકાવતો નથી. (કોણ? તે કહે છે–) જે ગ્રહણ કરાય તે અભિગ્રહ. તે અભિગ્રહવડે બનેલ આભિગ્રહિક અર્થાત્ કાયોત્સર્ગ. તે કાયોત્સર્ગ સાથે તેના કર્તાનો અભેદ હોવાથી કર્તા પણ આભિગ્રહિક કહેવાય છે. તેથી આ અભિભાવકાયોત્સર્ગને કરનારો એવો પણ સાધુ ઉચ્છવાસને અટકાવતો નથી તો, ચેષ્ટાકાયોત્સર્ગને 25 કરનારાની શું વાત કરવી? અર્થાત્ તે તો સુતરાં અટકાવતો નથી. શા માટે અટકાવતો નથી? – જો ઉચ્છવાસને અટકાવવા જાય તો તરત મરણ થાય. તેથી (હવે જે ઉચ્છવાસ લીધો જ છે તેને જ્યારે છોડવો છે ત્યારે) કાયોત્સર્ગ દરમિયાન યતનાથી સાધુ ઉચ્છવાસને છોડે છે, પરંતુ વાયુકાય વિગેરે જીવોનો ઘાત થાય નહીં તે માટે જોરથી છોડતો નથી. ૧૫૧૨ા . वे कासिक विगैरे सूत्र-अवयवान अर्थ ने प्रगट ४२वानी ६८७था छ – म योत्सर्गमा 30
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy