SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ દેવસિક વિ. પ્રતિક્રમણમાં ત્રણ પ્રકારો (નિ. ૧૫૦૩–૦૫) હા ૬૧ आलोच्यन्ते पश्चाद् गुरव इति, 'जा न ताव पारेति 'त्ति यावन्न तावत् पारयति गुरुनमस्कारेण, 'ताव सुहुमाणुपाणु'त्ति तावदिति कालावधारणं, सूक्ष्मप्राणापानः, सूक्ष्मोच्छ्वासनिश्वास इत्यर्थः, किं ?–'धम्म सुक्कं च झाएज्जा' धर्मध्यानं प्रतिक्रमणाध्ययनोक्तस्वरूपं 'शुक्लं च' शुक्लध्यानं च ध्यायेदिति गाथार्थः ॥१५०२॥ एवं - देसिय राइय पक्खिय चाउम्मासे तहेव वरिसे य । इक्किक्के तिनि गमा नायव्वा पंचसेएसु ॥१५०३॥ व्याख्या-'देसिय'त्ति दैवसिके प्रतिक्रमणे दिवसेन निर्वृत्तं दैवसिकं, 'राइय'त्ति रात्रिके, 'पक्खिए'त्ति पाक्षिके 'चाउम्मासे 'त्ति चातुर्मासिके 'तहेव वरिसे 'त्ति तथैव वार्षिके च, वर्षेण निर्वृत्तं वार्षिकं-सांवत्सरिकमिति भावना, एकैकस्मिन् प्रतिक्रमणे दैवसिकादौ त्रयो गमा ज्ञातव्याः, पञ्चस्वेतेषु दैवसिकादिषु, कथं त्रयो गमाः ?, सामायिकं कृत्वा कायोत्सर्गकरणं, सामायिकमेव 10 कृत्वा प्रतिक्रमणं, सामायिकमेव कृत्वा पुनः कायोत्सर्गकरणम्, इह च यस्माद् दिवसादि तीर्थं दिवसप्रधानं च तस्माद् दैवसिकमादाविति गाथार्थः ॥१५०३॥ अत्राह चोदकः - आइमकाउस्सग्गे पडिक्कम ताव काउ सामइयं ।' तो किं करेह बीयं तइअं च पुणोऽवि उस्सग्गे ? ॥१५०४॥ समभावंमि ठियप्पा उस्सग्गं करिय तो पडिक्कमइ । 15 एमेव य समभावे ठियस्स तइयं तु उस्सग्गे ॥१५०५॥ કહેવાય છે.) આ રીતે અતિચારોને સ્થાપિત કર્યા બાદ જ્યાં સુધી ગુરુ નમસ્કારવડે પોતાનો કાયોત્સર્ગ પારે નહીં ત્યાં સુધી સૂક્ષ્મ શ્વાસોશ્વાસવાળો સાધુ પ્રતિક્રમણઅધ્યયનમાં કહેલ સ્વરૂપવાળું ધર્મધ્યાન અને શુક્લધ્યાન કરે II૧૫૦રી તે આ પ્રમાણે છે. ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. : : ટીકાર્ય : દિવસવડે બનેલું દૈવસિક કહેવાય. દેવસિક પ્રતિક્રમણમાં, એ જ પ્રમાણે રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને વાર્ષિક પ્રતિક્રમણમાં. અહીં વર્ષવડે બનેલું તે વાર્ષિક અર્થાત્ સાંવત્સરિક એમ જાણવું. આ દૈવસિક વિગેરે પાંચે પ્રતિક્રમણોમાં દરેક પ્રતિક્રમણમાં ત્રણ પ્રકારો જાણવા. કેવી રીતે ત્રણ પ્રકારો ? તે કહે છે – સામાયિકને કરીને કાયોત્સર્ગ કરવો (અર્થાત્ કરેમિ ભંતે ! સૂત્ર બોલીને ‘સપાસT['નો જે કાયોત્સર્ગ કરાય છે તે પ્રથમ પ્રકાર.) સામાયિકને જ કરીને પ્રતિક્રમણ 25 (અર્થાત કરેમિ ભંતે ! સૂત્ર બોલીને પIમતિના સૂત્ર બોલવું તે બીજો પ્રકાર.) અને સામાયિકને જ કરીને ફરી કાયોત્સર્ગ કરવો (અર્થાત્ કરેમિ ભંતે ! બોલ્યા પછી સાંજના પ્રતિક્રમણમાં બે લોગસ્સ, એક લોગસ્સ અને એક લોગસ્સનો જે કાયોત્સર્ગ થાય છે તે ત્રીજો પ્રકાર) જાણવો. અહીં તીર્થની શરૂઆત દિવસથી થઈ (દિવસે તીર્થની સ્થાપના થઇ હોવાથી)અને દિવસ પ્રધાન હોવાથી (અર્થાત્ પાક્ષિક પણ દિવસે જ હોય છે, ચાતુર્માસિક પણ દિવસે અને સાંવત્સરિક પણ દિવસે જ હોય છે. 30 જયારે રાત્રિએ પાક્ષિક વિગેરે હોતા નથી માટે દિવસની પ્રધાનતા હોવાથી રૂતિ વૂ ) પાંચે પ્રતિક્રમણોમાં પ્રથમ દેવસિક પ્રતિક્રમણ ગ્રહણ કર્યું છે. ૧૫૦૩ અહીં શિષ્ય પ્રશ્ન કરે છે ? 20
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy