SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) मोक्खपहदेसियंति मोक्षपन्थास्तीर्थकर एव भण्यते तत्प्रदर्शकत्वात्, कारणे कार्योपचारात्, तेन मोक्षपथेन देशितः-उपदिष्टः मोक्षपथदेशितस्तं, 'जाणिऊणं'ति दिवसाद्यतिचार-परिज्ञानोपायतया विज्ञाय ततो धीराः-साधवः, दिवसातिचारज्ञानार्थमित्युपलक्षणं रात्र्यतिचार-ज्ञानार्थमपि, 'ठायंति उस्सग्गं'ति तिष्ठन्ति कायोत्सर्गं कुर्वन्ति, कायोत्सर्गमित्यर्थः, ततश्च कायोत्सर्गस्थानं कार्यमेव, 5 સપ્રયોગનવાન, તથવિધવૈયાવૃત્તિ થાર્થ: ૨૪૨૬. साम्प्रतं यदुक्तं 'दिवसातिचारज्ञानार्थ 'मिति, तत्रौघतो विषयद्वारेण तमतिचारमुपदर्शयन्नाह - सयणासणण्णपाणे चेइय जइ सेज्ज काय उच्चारे । समितीभावणगुत्ती वितहायरणंमि अइयारो ॥१५००॥ व्याख्या-शयनीयवितथाचरणे सत्यतिचारः, एतदुक्तं भवति-संस्तारकादेरविधिना ग्रहणादौ 10 अतिचार इति, 'आसण 'त्ति आसनवितथाचरणे सत्यतिचारः पीठकादेरविधिना ग्रहणादौ अतिचार इति भावना, अण्णपाणे 'त्ति अन्नपानवितथाचरणे सत्यतिचारः अन्नपानस्याविधिना ग्रहणादावतिचार इत्यर्थः, 'चेतिय'त्ति चैत्यवितथाचरणे सत्यतिचारः, चैत्यविषयं च वितथाचरणमविधिना वन्दनकरणे अकरणे चेत्यादि, 'जइ 'त्ति यतिवितथाचरणे सत्यतिचारः, यतिविषयं च वितथाचरणं यथार्ह विनयाद्यकरणमिति, 'सेज्ज'त्ति शय्यावितथाचरणे सत्यतिचारः, शय्या वसतिरुच्यते, 15 મોક્ષમાર્ગને દેખાડનારા હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરતા મોક્ષપથ તરીકે તીર્થકરો જ જાણવા. તેમનાવડે ઉપદિષ્ટ એવા આ કાયોત્સર્ગને દિવસના અતિચારોને જાણવા માટેના ઉપાય તરીકે જાણીને ધીર = સાધુઓ કાયોત્સર્ગને કરે છે. અહીં ‘દિવસના અતિચારોનું જ્ઞાન' એ ઉપલક્ષણ હોવાથી રાત્રિના અતિચારોના પરિજ્ઞાન માટે પણ જાણી લેવું. આમ તેવા પ્રકારના વૈયાવચ્ચની જેમ સપ્રયોજન હોવાથી કાયોત્સર્ગમાં સાધુઓએ રહેવું જોઇએ. ૧૪૯૯યા. 20 અવતરણિકા : હવે જે કહ્યું કે ‘દિવસના અતિચારોના પરિજ્ઞાન માટે તેમાં સામાન્યથી વિષયદ્વારા તે અતિચારને જણાવતા કહે છે ? ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : સંથારો વિગેરે ખોટી રીતે ગ્રહણ કરવા વિગેરેમાં અતિચાર લાગે. (આશય એ છે કે સંથારો વિગેરે જ્યારે ગ્રહણ કરવાના હોય, આદિશબ્દથી કોઈક સ્થાને મૂકવાના હોય તો પ્રતિલેખન– 25 પ્રમાર્જન વિના ગ્રહણ–મંચન કરવામાં અતિચાર લાગે. આ જ પ્રમાણે હવે પછીના પદોમાં અવિધિ એટલે યથાયોગ્ય પ્રતિલેખન–પ્રમાર્જન વિગેરે જાણવું.) આસન એટલે પીઠ–ફલક વિગેરે અવિધિથી ગ્રહણ કરવા વિગેરેમાં અતિચાર લાગે. અન્ન-પાન વિગેરેને અવિધિથી ગ્રહણ વિગેરે કરવામાં (અર્થાત્ અન્ન–પાન વહોરતી વખતે દોષ ન લાગે તેની કાળજી રાખ્યા વિના અથવા વાપરતી વખતે દૃષ્ટિ પડિલેહણ વિગેરે કર્યા વિના વાપરવામાં) અતિચાર લાગે. 30 ચૈત્યસંબંધી ખોટું આચરણ થતાં એટલે કે અવિધિથી ચૈત્યવંદન કરવામાં અને સર્વથા ચૈત્યવંદન ન કરે તો અતિચાર લાગે. સાધુસંબંધી ખોટું આચરણ થતાં એટલે કે સાધુઓમાં જેને જે યોગ્ય હોય તેને તે વિનય વિગેરે ન કરવાથી અતિચાર લાગે. શય્યા એટલે ઉપાશ્રય. તે સંબંધી ખોટું આચરણ
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy