SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ 'અન્નત્ય' સૂત્ર णिग्घायणट्ठाए ठामि काउस्सग्गं' पापानां संसारनिबन्धनानां कर्मणां - ज्ञानावरणादीनां निर्घातनार्थंनिर्धातननिमित्तं व्यापत्तिनिमित्तमित्यर्थः, किं ?-' तिष्ठामि कायोत्सर्गं' कायस्योत्सर्ग :- कायपरित्याग इत्यर्थः तं एतदुक्तं भवति - अनेकार्थत्वाद् धातूनां तिष्ठामीति - करोमि कायोत्सर्गं, व्यापारवतः कायस्य परित्यागमिति भावना, किं सर्वथा ? नेत्याह - ' अन्नत्थूससिएणं 'ति अन्यत्रोच्छ्वसितेन, उच्छसितं मुक्त्वा योऽन्यो व्यापारस्तेन व्यापारवत इत्यर्थः, एवं सर्वत्र भावनीयं तत्रोर्ध्वं प्रबलं 5 वा श्वसितमुच्छसितं तेन, 'नीससिएणं 'ति अधःश्वसितं निःश्वसितं तेन निःश्वसितेन, 'खासिएणं 'ति कासितं प्रतीतं, 'छीएणं ति क्षुतेन इदमपि प्रतीतमेव 'जंभाइएणं 'ति जृम्भितेन, विवृतवदनस्य प्रबलपवननिर्गमो जृम्भितमुच्यते, 'उड्डुएणं ति उद्गारितं प्रतीतं, 'वायनिसग्गेणं 'ति अपने पवननिर्गमो वातनिसर्गो भण्यते तेन, 'भमलीए त्ति भ्रमल्या, इयं चाकस्मिकी शरीरभ्रमिलक्षणा प्रतीतैव 'पित्तमुच्छाए' पित्तमूर्च्छयाऽपि, पित्तप्राबल्यात् मनाग् मूर्च्छा भवति, 'सुहुमेहिं अंगसंचालेहिं' 10 सूक्ष्मैरङ्गसञ्चारैर्लक्ष्यालक्ष्यैर्गात्रविचलनप्रकारै रोमोद्गमादिभिः, 'सुहुमेहिं खेलसंचालेहिं' सूक्ष्मैः खेलसञ्चारैर्यस्मात् सयोगिवीर्यसद्द्रव्यतया ते खल्वन्तर्भवन्ति 'सुहुमेहिं दिट्ठिसंचालेहिं' सूक्ष्मैर्दृष्टिसञ्चारै:-निमेषादिभिः, 'एवमाइएहिं आगारेहिं अभग्गो अविराहिओ होज्ज मे काउस्सग्गो' एवमादिभिरित्यादिशब्दार्थं वक्ष्यामः, आक्रियन्त इत्याकारा आगृह्यन्त इति भावना, सर्वथा દૂર કરવાદ્વારા) સંસારના કારણભૂત એવા જ્ઞાનાવરણાદિ પાપકર્મોના નાશ માટે હું કાયોત્સર્ગને 15 =કાયાના ત્યાગને કરું છું. ધાતુઓ અનેક અર્થોવાળા હોવાથી તિામિ એટલે રોમિ અર્થ જાણવો, અર્થાત્ વ્યાપારવાળી એવી કાયાનો ત્યાગ કરું છું. શું સર્વથા કાયાનો ત્યાગ કરું છું ? (અર્થાત્ સૂક્ષ્મ કે બાદર કોઈપણ જાતના વ્યાપારો ક૨વા નથી ?) ના, ઉચ્છ્વાસ સિવાયના વ્યાપારોવાળી કાયાનો ત્યાગ કરું છું. આ પ્રમાણેનો અન્વય હવે બતાવાતા બધા પદો સાથે જોડવો. તેમાં ઊંચો અથવા પ્રબળ એવો જે શ્વાસ તે ઉચ્છ્વાસ – તેના સિવાય, નીચેનો જે શ્વાસ તે 20 નિઃશ્વાસ – તેના સિવાય, ઊધરસ સિવાય, છીંક સિવાય, શૃમ્મિત એટલે ઉઘાડેલા મોંમાંથી જોરથી પવન નીકળવો તે, અર્થાત્ બગાસા ખાવા – (તે સિવાયના વ્યાપારવાળી કાયાનો ત્યાગ કરું છું.), ઓડકાર, ‘વાયનિસ્સો' અપાનભાગમાંથી પવન નીકળવો તે, અર્થાત્ વાછૂટ થવી – તે વાતનિસર્ગ કહેવાય છે – તેના સિવાય, ભ્રમિ એટલે આકસ્મિક થનારું શરીરનું ભ્રમણ, અર્થાત્ ચક્કર આવવા – તેના સિવાય, પિત્તમૂર્છા એટલે પિત્ત વધી જવાના કારણે કંઇક બેભાન જેવું થવું 25 – તેના સિવાય, સૂક્ષ્મ અંગસંચાર એટલે કે રૂંવાટા ઊભા થવા વિગેરે જણાતાં કે નહીં જણાતાં એવા શરીરના ચલન પ્રકારો સિવાય. = " ૫૫ = = સૂક્ષ્મ ખેલસંચાર – જે કારણથી સયોગિજીવને યોગસહિત વીર્યનો સદ્ભાવ હોવાથી તે શ્લેષ્મનું હલનચલન સૂક્ષ્મ રીતે શરીરની અંદર થયા કરે છે. તેથી તેના સિવાય. સૂક્ષ્મ દૃષ્ટિસંચાર – આંખના પલકારા વિગેરે સૂક્ષ્મદષ્ટિસંચાર સિવાય. વમાĚિ વિગેરે શબ્દોના અર્થો અમે આગળ (ગા. 30 ૧૫૧૮ માં) કહીશું. (કાયોત્સર્ગનો ભંગ ન થાય તે માટે) જે ગ્રહણ કરાય તે આગારો અર્થાત્
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy