SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) कायोत्सर्गभेदः निदर्श्यते, निगदसिद्धा, इहापि च प्रकरणान्निवण्णः स धर्मादीनि न ध्यायतीत्यवगन्तव्यम्, अधुना नवमः कायोत्सर्गभेदो प्रतिपाद्यते, इह च - 'अट्टं रुद्दं च दुवे ' गाहा निगदसिद्धा । 'अतरंतो' गाहा निगदसिंद्धैव, नवरं 'कारणियसहूवि य निसण्णो त्ति यो हि गुरुवैयावृत्त्यादिना व्यावृतः कारणिकः स समर्थोऽपि निषण्णः करोतीति ॥१४९१ - १४९८ ॥ इत्थं तावत् कायोत्सर्ग 5 उक्तः, अत्रान्तरे अध्ययनशब्दार्थो निरूपणीयः, स चान्यत्र न्यक्षेण निरूपितत्वान्नेहाधिकृतः, गंतो नामनिष्पन्नो निक्षेपः, साम्प्रतं सूत्रालापकनिष्पन्नस्य निक्षेपस्यावसरः, स च सूत्रे सति भवति, सूत्रं च सूत्रानुगम इत्यादिप्रपञ्चो वक्तव्यः यावत् तच्चेदं सूत्रं - 'करेमि भंते ! सामाइयमित्यादि यावत् अप्पाणं वोसिरामि', अस्य संहितादिलक्षणा व्याख्या यथा सामायिकाध्ययने तथाऽवगन्तव्या पुनरभिधाने च प्रयोजनं वक्ष्यामः, इदमपरं सूत्रं 10 - इच्छामि ठाउं काउस्सग्गं जो मे देवसिओ अइआरो कओ काइओ वाइओ माणसिओ उस्तो उम्मग्गो अकप्पो अकरणिज्जो दुज्झाओ दुव्विचितिओ अणायारो अणिच्छिअव्वो असमणपाउग्गो नाणे दंसणे चरित्ते सुए सामाइए तिन्हं गुत्तीणं चउन्हं कसायाणं पंचण्हं महव्वयाणं छण्हं जीवनिकायाणं सत्तण्हं पिंडेसणाणं अट्ठण्हं पवयणमाऊणं - - (૮) હવે આઠમો કાયોત્સર્ગભેદ દેખાડાય છે · જે સૂતા—સૂતા કાયોત્સર્ગ કરવા સાથે ધર્મ— 15 શુક્લ કે આર્ત—રૌદ્ર ચારેમાંથી એક પણ ધ્યાન કરતો નથી. અહીં પણ મૂળમાં ‘નિવજ્ઞ’ ન હોવા છતાં પ્રકરણથી સૂતેલો ધર્માદિ—ધ્યાન કરતો નથી એમ સમજવું. (૯) હવે નવમો કાયોત્સર્ગભેદ પ્રતિપાદન કરાય છે – જે સૂતા—સૂતા કાયોત્સર્ગ ક૨વા સાથે આર્ત–રૌદ્રધ્યાન કરે છે તે નિવજ્ઞ—નિવજ્ઞ જાણવો. ટૂંકમાં જે ઊભા—ઊભા કાયોત્સર્ગ કરવામાં અસમર્થ છે. તે બેઠાબેઠા ક૨ે. જે બેઠાબેઠા કરવા માટે પણ અસમર્થ હોય તો સૂતા—સૂતા કાયોત્સર્ગ કરે. અથવા ઉપાશ્રયની ઊંચાઈ નાની હોય વિગેરે 20 કા૨ણે બેઠાબેઠા કરે. તથા જે સાધુ ગુરુવૈયાવચ્ચ વિગેરે કાર્યોમાં રોકાયેલો છે તે ઊભા—ઊભા કાયોત્સર્ગ કરવામાં સમર્થ હોવા છતાં બેઠા—બેઠા ક૨ે. (આનું કારણ એવું લાગે છે કે તે સમર્થ હોવાથી ઊભા—ઊભા કાયોત્સર્ગ કરે પરંતુ તેમાં પાછળથી શ્રમ લાગવાના કારણે ગુરુવૈયાવચ્ચ વિગેરે કાર્યો કરી ન શકે. તેથી તે કાર્યોમાં બિલકુલ ઉણપ આવે નહીં, કાર્યો સિદાય નહીં તે માટે તે બેઠાબેઠા કાયોત્સર્ગ કરે.) II૧૪૯૬–૧૪૯૮૫ ન 25 અવતરણિકા : આ પ્રમાણે કાયોત્સર્ગ કહેવાયો. હવે અધ્યયનશબ્દનો અર્થ નિરૂપણ કરવા યોગ્ય છે. તે અન્ય ગ્રંથોમાં વિસ્તારથી કહેલો હોવાથી અહીં તેનું વર્ણન અધિકૃત નથી. આ પ્રમાણે નામનિષ્પન્ન નિક્ષેપ પૂર્ણ થયો. હવે સૂત્રાલાપકનિષ્પન્ન નિક્ષેપનો અવસર છે. અને તે સૂત્રની હાજરીમાં સંભવે છે. સૂત્ર સૂત્રાનુગમ હોય ત્યારે સંભવે છે વિગેરે વર્ણન ત્યાં સુધી સમજી લેવું કે છેલ્લે આ સૂત્ર આવીને ઊભું રહે – રેમિ ભંતે ! થી લઈ અપ્પાળું વોસિરામિ" આ સૂત્રની સંહિતા વિગેરેરૂપ 30 વ્યાખ્યા જે રીતે સામાયિક—અધ્યયનમાં કહી છે તે રીતે અહીં જાણવી. અને આ સૂત્ર ફરીથી કહેવા પાછળનું પ્રયોજન અમે આગળ (ગા. ૧૫૦૫–૬માં) બતાવીશું. હવે આ બીજું સૂત્ર આવે છે $
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy