SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનસંબંધી શંકાનું નિરાકરણ (નિ. ૧૪૮૧–૯૮) ( ૫૧ तं न तं झाणं'ति 'अह नेवं झाणमन्नं ते' चित्तात्, अत्र पाठान्तरेणोत्तरगाथा 'नियमा झाणं चित्तं चित्तं झाणं न यावि भइयव्वं' यतोऽव्यक्तादि चित्तं न ध्यानमिति, 'जइ खदिरो' इत्यादि निदर्शनं पूर्ववदलं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः, प्रकृतश्च द्वितीयः उच्छ्रिताभिधानः कायोत्सर्गभेद इति, स च व्याख्यात एव, नवरं तत्र ध्यानचतुष्टयाध्यायी लेश्यापरिगतो वेदितव्य इति, अथेदानी तृतीयः कायोत्सर्गभेदः प्रतिपाद्यते-निगदसिद्धैव, अधुना चतुर्थः कायोत्सर्गभेदः प्रदर्श्यते, तत्रेयं गाथा- 5 निगदसिद्धैव, नवरं कारणिक एव ग्लानस्थविरादिनिषण्णकारी वेदितव्यः, वक्ष्यते च–अतरंतो उ' इत्यादि, अधुना पञ्चमः कायोत्सर्गभेदः प्रदर्श्यते, तत्रेयं गाथा-निगदसिद्धा, नवरं प्रकरणान्निषण्ण: स धर्मादीनि न ध्यायतीत्यवगन्तव्यम्, अधुना षष्ठः कायोत्सर्गभेदः प्रदर्श्यते, तत्रेयं गाथानिगदसिद्धा, अधुना सप्तमः कायोत्सर्गभेदः प्रतिपाद्यते, इह च 'धम्मं सुक्कं च' निगदसिद्धा, नवरं कारणिक एव ग्लानस्थविरादिर्यो निषण्णोऽपि कर्तुमसमर्थः स निवण्णकारी गृह्यते, साम्प्रतमष्टमः 10 ન હોય તો તારા મતે ધ્યાન એ ચિત્તથી અન્ય થઈ જશે. કારણ કે હવે પછીની ગાથા પાઠાન્તરરૂપે જાણવી.) ધ્યાન તો ચિત્ત છે જ, ચિત્ત ધ્યાન હોય કે ન હોય. કારણ કે અવ્યક્તાદિ ચિત્ત ધ્યાનરૂપ નથી, દૃષ્ટાન્ત પૂર્વની જેમ જાણવું- (અહીં બચે તું.. નો ભાવાર્થ સ્પષ્ટ થતો ન હોવાથી બહુશ્રુતગમ્ય જાણવો.) વધુ પ્રસંગથી સર્યું. - મૂળ વાત ઉપર આવીએ. મૂળવાત તરીકે ઉત્કૃતનામનો બીજો કાયોત્સર્ગનો ભેદ છે. અને તેનું 15 વ્યાખ્યાન કરી દીધું છે. માત્ર એટલું જાણવું કે ધ્યાનચતુષ્ટયનો અધ્યાયી લેશ્યાયુક્ત હોય છે. (૩) હવે ત્રીજો કાયોત્સર્ગભેદ પ્રતિપાદન કરાય છે – જે ઊભા-ઊભા કાયોત્સર્ગ કરવા સાથે આર્ત–રૌદ્રધ્યાન કરે છે તે દ્રવ્યથી ઉત્કૃત છે ભાવથી નિષજ્ઞ = બેઠેલો છે. (૪) હવે ચોથો કાયોત્સર્ગભેદ દેખાડાય છે – જે બેઠા-બેઠા કાયોત્સર્ગ કરવા સાથે ધર્મ–શુક્લધ્યાન કરે છે તે દ્રવ્યથી નિષત્ર અને ભાવથી ઉત્કૃત છે, અહીં ગ્લાન, વૃદ્ધ વિગેરે ગ્લાનત્વ, વૃદ્ધત્વ વિગેરેને કારણે બેઠા-બેઠા કાયોત્સર્ગ કરતા 20 હોવાથી આ ભેદ કારણિક જાણવો. તે માટે આગળ કહેશે – અસમર્થ હોય ત્યારે... (ગા. ૧૪૯૮) (૫) હવે પાંચમો કાયોત્સર્ગભેદ દેખાડાય છે – જે બેઠા-બેઠા કાયોત્સર્ગ કરવા સાથે ધર્મ– શુક્લધ્યાન કે આર્ત–રૌદ્રધ્યાન ચારમાંથી એક પણ ધ્યાન કરતો નથી. તે દ્રવ્યથી નિષત્ર જાણવો. અહીં મૂળમાં ઊભેલો કે બેઠેલો એવું કશું જણાવ્યું નથી છતાં પ્રકરણથી જણાય છે કે બેઠેલો તે ધર્માદિનું ધ્યાન કરતો નથી. (૬) હવે છઠ્ઠો કાયોત્સર્ગભેદ દેખાડાય છે – જે બેઠેલો છતો કાયોત્સર્ગમાં 25 આર્ત-રૌદ્રધ્યાન કરે છે તે દ્રવ્યથી અને ભાવથી નિષ#–નિષજ્ઞ જાણવો. (૭) હવે સાતમો કાયોત્સર્ગભેદ જણાવે છે – જે સૂતા–સૂતા કાયોત્સર્ગ કરવા સાથે ધર્મ–શુક્લધ્યાનને કરે છે તે દ્રવ્યથી નિવત્ર અને ભાવથી ઉસ્તૃત જાણવો. પરંતુ આ ભેદ કારણિક જાણવો. જે ગ્લાન–વૃદ્ધ વિગેરે બેઠા-બેઠા પણ કાયોત્સર્ગ કરવા સમર્થ નથી તે અહીં સૂતા સૂતા કાયોત્સર્ગ કરનારો ગ્રહણ કરવો. //૧૪૯૧-૯પી. * ‘ચિત્ત ક્ષાનું જ્ઞાનં વિત્ત' - પૂર્વમુકિતે 30
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy