SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ ધ્યાનસંબંધી શંકાનું નિરાકરણ (નિ. ૧૪૮૧–૯૮) क्रियते, किंच प्रक्रान्तं ?, कायिकादि त्रिविधं ध्यानं, यत उक्तं- ' भंगियसुयं गुणतो वट्टइ तिविहेऽवि झाणंमि' इत्यादि, एवं च व्यवस्थिते 'अन्तोमुहुत्तकालं चित्तस्सेगग्गया भवति झाणं' यदुक्तमस्माद् विनेयस्य विरोधशङ्कया सम्मोहः स्यादतस्तदपनोदाय शङ्कामाह-' पुव्वं च जं तदुत्तं' ननु त्रिविधे ध्याने सति पूर्वं च यदुक्तं चित्तस्यैकाग्रता भवति ध्यानं 'अन्तोमुहुत्तकालं चित्तस्सेगग्गया भवति झाणं 'ति वचनात् चशब्दाद्यच्च तदूर्ध्वमुक्तं भंगियसुयं गुणंतो वट्टइ तिविहेवि झाणंमि' 5 तदेतत् परस्परविरुद्धं कथयतस्त्रिविधे ध्याने सति आपन्नमनेकाग्रमनेकविषयं ध्यानमिति, तथाहिमनसा किञ्चिद्ध्यायति वाचाऽभिधत्ते कायेन क्रियां करोतीति अनेकाग्रता, आचार्य इदमनादृत्य सामान्येनानेकाग्रं चित्तं हृदि कृत्वा काक्वाऽऽह - 'चित्तं चिय तं न तं झाणं' यदनेकाग्रं तच्चित्तमेव न तद् ध्यानमिति गाथार्थः ॥ १४८७ ॥ आह-उक्तन्यायादनेकाग्रं त्रिविधं ध्यानं तस्य तर्हि ધ્યાનત્વાનુપપત્તિ:,ન, અભિપ્રાયાપરિજ્ઞાનાત્, તથા—િ‘મળસહિપ્પા' મન:સહિતનૈવ જાયેન જોતિ, 10 यदिति सम्बध्यते, उपयुक्तो यत् करोतीत्यर्थः, वाचा भाषते यच्च मनः सहितया, तदेव भावकरणं वर्त्तते, भावकरणं च ध्यानं, मनोरहितं तु द्रव्यकरणं भवति, ततश्चैतदुक्तं भवति - इहानेकाग्रतैव અહીં વાત ચાલી રહી છે, કારણ કે ‘ભંગિકશ્રુતને ગુણતો ત્રણે ધ્યાનમાં વર્તી રહ્યો છે' એ આપણી પ્રસ્તુતવાત ચાલી રહી છે. આનો અર્થ ધ્યાન કાયિકાદિ ત્રણ પ્રકારનું છે તો પૂર્વે ‘એક વસ્તુમાં અંતર્મુહૂર્ત સુધી ચિત્તની એકાવ્રતા એ ધ્યાન છે' એવું જે કહ્યું તેનાથી શિષ્યને વિરોધની શંકાદ્વારા 15 સંમોહ થાય. તેથી તેને દૂર કરવા માટે પ્રથમ શિષ્યની શંકા જણાવે છે ઃ - શંકા : જો ત્રણ પ્રકારના ધ્યાન હોય તો પૂર્વે તમે કહ્યું કે – ‘અંતર્મુહૂર્ત સુધી ચિત્તની એકાગ્રતા એ ધ્યાન છે' આ વચન ઉ૫૨થી ધ્યાનનો એક જ પ્રકાર એટલે કે માનસિકધ્યાન જ સિદ્ધ થાય છે. અને હવે તમે કહો છો કે ‘ભંગિકશ્રુતને ગુણતો ત્રિવિધ ધ્યાનમાં વર્તે છે.’ આ વચન ઉપરથી ધ્યાન ત્રણ પ્રકારનું સિદ્ધ થાય છે. તો આ રીતે પરસ્પર વિરુદ્ધ વચનોને બોલનારા તમારા મતે ત્રિવિધ ધ્યાન 20 સિદ્ધ થતાં અર્થપત્તિથી એ જણાય છે કે ધ્યાન અનેકાગ્ર = અનેકવિષયવાળું છે. તે આ રીતે કે મનથી કંઇક ધ્યાન કરે છે, વચનથી બોલે છે અને કાયાથી ક્રિયા કરે છે. આમ ધ્યાન અનેકાગ્ર બની જાય છે. સમાધાન : આચાર્ય આ વાતનો અનાદર કરીને સામાન્યથી ‘અનેકવિષયવાળું એ તો ચિત્ત જ હોય’ એ વાતને મનમાં કરીને કટાક્ષદ્વારા કહે છે – જે અનેકાગ્ર છે – અનેકવિષયવાળું છે તે તો 25 ચિત્ત જ છે. તે ચિત્ત ધ્યાન નથી. II૧૪૮૭ના શંકા : તો પછી પૂર્વે કહેવાયેલા ન્યાય પ્રમાણે = ભંગિકશ્રુતને ગુણતો... પ્રમાણે ત્રિવિધ ધ્યાન અનેકાગ્ર = અનેકવિષયવાળું બનતા તે ધ્યાન જ નહીં કહેવાય. સમાધાન ઃ તમને અભિપ્રાયનું જ્ઞાન ન હોવાથી તમારી વાત યોગ્ય નથી. તે આ પ્રમાણે - મનસહિતની કાયાવડે જે કરે છે એટલે કે ઉપયોગપૂર્વક જે ક્રિયા કરે છે, અને મનસહિતની વાણીવડે 30 જે બોલે છે અર્થાત્ ઉપયોગપૂર્વક જે બોલે છે, તે જ ભાવકરણ છે (અર્થાત્ ઉપયોગપૂર્વકની ક્રિયા જ ક્રિયારૂપ છે.) અને ભાવકરણ એ જ ધ્યાનરૂપ છે. મનરહિતનું કરણ એ દ્રવ્યકરણ છે. તેથી
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy