SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) पुनरव्यक्तं कीदृगित्याह-' ओहाडियमव्वत्तं च होइ पाएण चित्तं तु' 'ओहाडियन्ति स्थगितं विषादिना तिरस्कृतस्वभावं अव्यक्तं च-अव्यक्तमेव चशब्दोऽवधारणे भवति प्रायश्चित्तमपि, प्रायोग्रहणादन्यथाऽपि सम्भवमाहेति गाथार्थः ॥ १४८४ ॥ स्यादेतत् - एवंभूतस्यापि चेतसो ध्यानताऽस्तु को विरोध इति ?, अत्रोच्यते, नैतदेवं, यस्मात् 'गाढालंबने ' - आलम्बने लग्नं २ गाढमालम्बने लग्नं 5 ૨ વ્હાલમ્બને સ્થિરતયા વ્યવસ્થિતમિત્યર્થ:, ચિત્ત—અત્ત:રળ ગુ—મતિ, નિરેનન—નિબ્રજમાં ध्यानं, यतश्चैवमतः शेषं - यदस्मादन्यत् तन्न भवति ध्यानं, किंभूतं ? - 'मदुयमवत्तं भमन्तं वा' मृदु-भावनायामकठोरं अव्यक्तं पूर्वोक्तं भ्रमन्वा - अनवस्थितं वेति गाथार्थः ॥ १४८५ ॥ । आह- यदि मृद्वादि चित्तं ध्यानं न भवति वस्तुतः अव्यक्तत्वात् तत् कथमस्य पश्चादपि व्यक्ततेति ?, अत्रोच्यते- 'उम्हासेसोवि' उष्मावशेषोऽपि मनागपि उष्णामात्र इत्यर्थः, शिखी - अग्निर्भूत्वा लब्धेन्धनः10 प्राप्तकाष्ठादिः सन् पुनर्ज्वलति, 'इय' एवं अव्यक्तं चित्तं मदिरादिसम्पर्कादिना भूत्वा; व्यक्तं पुनर्भवत्यग्निवदिति गाथार्थः ॥ १४८६ ॥ इत्थं प्रासङ्गिकं कियदप्युक्तं, अधुना प्रक्रान्तवस्तुशुद्धिः હોય તે અવ્યક્ત સમજવા. તે અવ્યક્ત ચિત્ત કેવા પ્રકારનું હોય તે કહે છે – વિષ વિગેરેને કારણે ચિત્તનો ધ્યાન ધરવાનો જે સ્વભાવ છે તે ઢંકાયેલો હોય છે અને અવ્યક્ત એટલે કે અસ્પષ્ટ જ હોય છે. ટૂંકમાં અચિરોપપક્ષક વિગેરેઓનું ચિત્ત પ્રાયઃ કરીને અસ્પષ્ટ અને ધ્યાન કરવાના સ્વભાવ 15 વિનાનું હોય છે. (આવું ચિત્ત હોવાને કારણે તેઓને શુભાશુભ ધ્યાન હોતું નથી.) અહીં ‘પ્રાયઃ’ શબ્દ ગ્રહણ કરેલ હોવાથી એમ જાણવું કે ક્યારેક કોઇને આ રીતનું ચિત્ત ન પણ હોય એવો સંભવ છે. ।।૧૪૮૪ ૪૮ શંકા : આવા પ્રકારનું પણ ચિત્ત ધ્યાન છે એવું માનવામાં કયો વિરોધ આવે ? સમાધાન ઃ એવું માની ન શકાય, કારણ કે આલંબનમાં લીન થયેલું જે હોય તે આલંબનલગ્ન, 20 અને ગાઢ રીતે આલંબનમાં લીન થયેલું ચિત્ત, ગાઢાલંબનલગ્ન આપ્રમાણે સમાસ જાણવો. ગાઢાલંબનલગ્ન એટલે એક આલંબનમાં સ્થિરરૂપે રહેલું. જે નિષ્પ્રકંપ ચિત્ત આવા એક આલંબનમાં ગાઢ રીતે સ્થિર હોય છે તે ચિત્ત ધ્યાન તરીકે કહેવાયેલું છે. આથી જ આવા ચિત્ત સિવાયનું અન્ય ચિત્ત કે જે મૃદુ છે એટલે કે ભાવનામાં અકઠોર છે અર્થાત્ ભાવનાઓમાં જે એકાગ્ર નથી, અસ્પષ્ટ છે, અથવા કોઇ એક આલંબનમાં સ્થિર રહેવાને બદલે ભ્રમણસ્વભાવવાળું છે તેવું ચિત્ત ધ્યાન નથી. 25 1198241l - શંકા : જે મૃદુ વિગેરેરૂપ ચિત્ત છે. તે ચિત્ત ખરેખર તો અવ્યક્ત હોવાથી અત્યારે ધ્યાનરૂપ નથી તો તેવું ચિત્ત પછીથી કેવી રીતે વ્યક્ત બની જશે ? સમાધાન ઃ અગ્નિ ઓલવાઇ જવાની તૈયારીમાં હોય અને તે જ વખતે જો તેને લાકડા વિગેરે ઇંધણ મળે તો જેમ તે ફરીથી વૃદ્ધિને પામે છે, એ જ પ્રમાણે મદિરા વિગેરેના સંપર્ક વિગેરેના કારણે 30 ચિત્ત અવ્યક્ત થઇને પણ ફરી પાછું વ્યક્ત થઇ શકે છે. II૧૪૮૬। આ પ્રમાણે કેટલીક પ્રાસંગિક વાતો કરી. હવે પ્રસ્તુતવસ્તુની શુદ્ધિ કરાય છે. અને તે પ્રસ્તુત શું છે ? કાયિક વિગેરે ત્રિવિધ ધ્યાનની તે
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy