SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ 15 ત્રણે યોગમાં ધ્યાનની સિદ્ધિ (નિ. ૧૪૬૮-૮૦) ૪૫ गाथार्थः ॥१४७७॥ इत्थं चोदकेनोक्ते सत्याह गुरु:-'मा मे चलउ'त्ति मा मे चलतुकम्पतामितिशब्दस्य व्यवहितः प्रयोगः तं च दर्शयिष्यामः, तनुः-शरीरमिति एवं चलनक्रियानिरोधेन यथा तद् ध्यानं कायिकं 'निरेइणो' निरेजिनो-निष्कम्पस्य भवति 'अजताभासविवज्जिस्स वाइयं झाणमेवं तु' अयताभाषाविवर्जिनो-दुष्टवाक्परिहर्तुरित्यर्थः, वाचिकं ध्यानमेव यथा कायिकं, तुशब्दोऽवधारणार्थ इति गाथार्थः ॥१४७८॥ साम्प्रतं स्वरूपत एव वाचिकं ध्यानमुपदर्शयन्नाह- 5 ‘एवंविहा गिरा' एवंविधेति निरवद्या गी:-वागुच्यते 'मेत्ति मया वक्तव्या ‘एरिस'त्ति ईदृशी सावद्या न वक्तव्या 'इय वियालियवक्कस्स भासतो वाइयं झाणं' एवमेकाग्रतया विचारितवाक्यस्य सतो भाषमाणस्य वाचिकं ध्यानमिति गाथार्थः ॥१४७९॥ एवं तावद् व्यवहारतो भेदेन त्रिविधमपि ध्यानमावेदितं, अधुनैकदैव एकत्रैव च त्रिविधमपि दर्श्यते-तत्र 'मणसा वावारंतो' मनसाअन्तःकरणेनोपयुक्तः सन् व्यापारयन् कायं-देहं वाचं-भारती च 'तप्परीणामो' तत्परिणामो 10 विवक्षित श्रुतपरिणामः, अथवा तत्परिणामो-योगत्रयपरिणामः स तथाविधः शान्तो योगत्रयपरिणामो यस्यासौ तत्परिणामः, भङ्गिकश्रुतं-दृष्टिवादान्तर्गतमन्यद् वा तथाविधं 'गुणतो 'त्ति गुणयन् वर्त्तते त्रिविधेऽपि ध्याने मनोवाक्कायव्यापारलक्षणे इति गाथार्थः ॥१४८०॥ अवसितमानुषङ्गिकं, साम्प्रतं भेदपरिमाणं प्रतिपादयताऽध उत्सृतोत्सृतादिभेदो यो नवधा । कायोत्सर्ग उपन्यस्तः स यथायोगं व्याख्यायत इति, तत्र - પ્રવૃત્ત ન હોવા છતાં તેનું ધ્યાન ઘટે છે? ૧૪૭થા. આ પ્રમાણે શિષ્યનો પ્રશ્ન સાંભળીને ગુરુ કહે છે – મારા શરીરનું હલનચલન ન થાઓ એ પ્રમાણે નિષ્પકંપ થયેલાનું જેમ ચલનક્રિયાના નિરોધવડે કાયિકધ્યાન ઘટે છે. મૂળમાં ‘તિ' શબ્દનો સંબંધ ‘તનું' શબ્દ પછી જોડવો. એ જ પ્રમાણે અયતા (= સાવદ્ય) ભાષા છોડનારનું વાચિકધ્યાન જાણવું. ૧૪૭૮ll હવે સ્વરૂપથી જ વાચિકધ્યાન જણાવતા કહે છે – આવા પ્રકારની નિરવદ્યભાષા 20 મારે બોલવી, આવા પ્રકારની સાવઘભાષા મારે ન બોલવી. આ પ્રમાણે એકાગ્રતાપૂર્વક વિચારીને બોલનારને વાચિકધ્યાન કહ્યું છે. I/૧૪૭૯ો આ પ્રમાણે ભેદથી ત્રણ પ્રકારના ધ્યાનને કહ્યું. હવે એક જ સમયે અને એક જ વસ્તુમાં ત્રણ પ્રકારના ધ્યાનને દેખાડે છે – મનથી ઉપયુક્ત થઈને કાયા અને વાણીનો પ્રયોગ કરતો, વિવક્ષિતશ્રતના પરિણામવાળો અથવા તત્પરિણામ એટલે યોગત્રયનો પરિણામ. તે યોગત્રયનો પરિણામ જેને શાંત થયેલો છે તે તત્પરિણામવાળો કહેવાય છે. 25 (અર્થાત્ વિવક્ષિત કાર્ય સિવાયના બીજા બધા કાર્યમાંથી ત્રણે યોગનો પરિણામ જેનો નિવૃત્ત થઈ ગયો છે તે જીવ) દૃષ્ટિવાદમાં રહેલ ભંગિકહ્યુતને કે તેવા પ્રકારના અન્ય કોઈ ભંગિકહ્યુતને ગુણતો હોય ત્યારે મન-વચન અને કાયાના વ્યાપારરૂપ ત્રણે ધ્યાનમાં વર્તે છે. ૧૪૮ના અવતરણિકા : આનુષંગિક વાતો પૂર્ણ થઈ. હવે ભેદના પરિમાણનું પ્રતિપાદન કરતા ગ્રંથકારશ્રીએ પૂર્વે જે ઉત્કૃતઃસૃત વિગેરે નવ પ્રકારે જે કાયોત્સર્ગ કહ્યો. તે કાયોત્સર્ગનું યથાયોગ 30 (= તે નવ પ્રકારના કાયોત્સર્ગની પોતપોતાની વ્યાખ્યા પ્રમાણે) વ્યાખ્યાન કરાય છે. તેમાં છે
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy