________________
૪૨ એક આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭)
॥१४७०॥ ‘एमेव य जोगाणं' एवमेव च योगानां - मनोवाक्कायानां त्रयाणामपि यो यदा उत्कटो योगस्तस्य योगस्य तदा - तस्मिन् काले निर्देशः, 'इयरे तत्थेक्क दो व णवा' इतरस्तत्रैको भवति द्वौ वा भवतः, न वा भवत्येव, इयमत्र भावना - केवलिनः वाचि उत्कटायां कायोऽप्यस्ति अस्मदादीनां तु मनः कायो, 'न वे 'ति केवलिन एव शैलेश्यवस्थायां काययोगनिरोधकाले स 5 एव केवल इति, अनेन च शुभयोगोत्कटत्वं तथा निरोधश्च द्वयमपि ध्यानमित्यावेदितमिति गाथार्थः ॥१४७१॥ इत्थं य उत्कटो योगः तस्यैवेतरसद्भावेऽपि प्राधान्यात् सामान्येन ध्यानत्वभायाधुना विशेषेण त्रिप्रकारमप्युपदर्शयन्नाह - 'काएवि य' कायेऽपि च अध्यात्मं अधि आत्मनि वर्त्तत इति अध्यात्मं ध्यानमित्यर्थः, एकाग्रतया एजनादिनिरोधात्, 'वायाए 'त्ति तथा वाचि अध्यात्मं एकाग्रतयैवाऽयतभाषानिरोधात्, 'मणस्स चेव जह होइ 'त्ति मनसश्चैव यथा भवत्यध्यात्मं 10 एवं कायेऽपि वाचि चेत्यर्थः, एवं भेदेनाभिधायाधुनैकदैवोपदर्शयन्नाह - कायवाङ्मनोयुक्तं त्रिविधं अध्यात्ममाख्यातवन्तस्तीर्थकरा गणधराश्च वक्ष्यते, च- ' भंगिअसुतं गुणं तिविहेवि झाणंमि 'त्ति गाथार्थः ॥१४७२ ॥ पराभ्युपगतध्यानसाम्यप्रदर्शनेनानभ्युपगतयोरपि ध्यानतां ધાતુઓ ઓછા પ્રમાણમાં હોવાથી તેઓની ગૌણતા હોય છે.) ૧૪૭૦ના
એ જ પ્રમાણે મન–વચન અને કાયા આ ત્રણ યોગોમાંથી જ્યારે જે યોગ પ્રધાન હોય ત્યારે તે 15 યોગનો નિર્દેશ થાય છે. તે સમયે બીજા બેમાંથી એક હોય અથવા બે હોય અથવા બેમાંથી એક પણ
ન હોય એવું બને. જેમ કે – કેવલિને વાચિકયોગ પ્રચુર હોય ત્યારે કાયા પણ હોય છે. જ્યારે આપણને વાચિકયોગ સમયે મન—કાયા બંને હોય છે. કેવલિને જ શૈલેશી—અવસ્થામાં કાયયોગના નિરોધ સમયે માત્ર કાયયોગ જ હોય છે, મન–વચન હોતા નથી. આના દ્વારા = જણાવેલા ન્યાયને અનુસારે શુભયોગોનું ઉત્કટપણું અને યોગનિરોધ આ બંને પણ એક પ્રકારના ધ્યાન જ છે એવું 20 જણાવેલું છે એમ જાણવું. ।।૧૪૭૧
=
આ પ્રમાણે જે યોગ ઉત્કટ = પ્રચુર છે તે યોગની જ પ્રધાનતા હોવાથી તે યોગસંબંધી ધ્યાન છે એમ સામાન્યથી કહીને હવે વિશેષથી ત્રણે પ્રકારોને દેખાડતા કહે છે – આત્મામાં જે રહેલું છે તે અધ્યાત્મ અર્થાત્ ધ્યાન. કાયામાં પણ આ ધ્યાન રહેલું છે. જીવ એકાગ્ર બની હલનચલન વિગેરે ચેષ્ટાઓનો નિરોધ કરે ત્યારે તે કાયયોગ પણ ધ્યાન છે. વચનયોગમાં પણ ધ્યાન છે. જીવ જ્યારે 25 એકાગ્ર બની યતના વિનાની ભાષાઓનો નિરોધ કરવા પૂર્વક બોલતો હોય ત્યારે તેનો તે વચનયોગ ધ્યાન કહેવાય છે. આ પ્રમાણે જેમ મનનું ધ્યાન હોય છે તેમ કાયા અને વચનનું પણ ધ્યાન હોય છે. આમ, ભેદથી = સ્વતંત્રરૂપે કહીને હવે એક સમયે જ ત્રણે ધ્યાન સાથે હોય તે જણાવતા કહે છે – તીર્થંકરો અને ગણધરોએ કાય—વચન અને મનથી યુક્ત ત્રણ પ્રકારનું ધ્યાન કહ્યું છે. અને તે માટે આગળ કહેશે – ભંગિકસૂત્રોને ગુણતો જીવ ત્રણે પ્રકારના ધ્યાનમાં વર્તે છે. ૧૪૭૨ા
30
બીજાઓએ સ્વીકારેલ ધ્યાન સાથેનું સામ્ય જણાવવાદ્વારા નહીં સ્વીકારેલા એવા પણું વચન કાયાની ધ્યાનતાને દેખાડતાં કહે છે – (અર્થાત્ જે યુક્તિથી સામેવાળો માનસ ધ્યાન સ્વીકારે છે તે