________________
ત્રણે યોગમાં ધ્યાનની સિદ્ધિ (નિ. ૧૪૬૮-૮૦) ( ૪૧ ठाणं ठितो निसण्णो निवन्नो वा' कृत्त्वा स्थिरं-निष्प्रकम्पं स्थानं-अवस्थितिविशेषलक्षणं स्थितो निषण्णो निवण्णो वेति प्रकटार्थं, चेतनं-पुरुषादि अचेतनं वा प्रतिमादि वस्तु अवलम्ब्यविषयीकृत्य घनं-दृढं मनसा-अन्तःकरणेन यत् ध्यायति, किं ? तदाह-'झायति सुयमत्थं वा' ध्यायतीति सम्बध्यते, सूत्रं-गणधरादिभिर्बद्धं अर्थं वा-तद्गोचरं, किंभूतमर्थमत आह-दवियं तप्पज्जवे वावि' द्रव्यं तत्पर्यायान् वा, इह च यदा सूत्रं ध्यायति तदा तदेव स्वगतधर्मैरालोचयति, 5 न त्वर्थं, यदा त्वर्थं न तदा सूत्रमिति गाथाद्वयार्थः ॥१४६७-१४६८॥ अधुना प्रागुक्तचोद्यपरिहारायाह-तत्र भणेत्-ब्रूयात् कश्चित्, किं ब्रूयादित्याह-'झाणं जो माणसो परीणामो' ध्यानं यो मानसः परीणामः, 'ध्यै चिन्ताया 'मित्यस्य चिन्तार्थत्वात्, इत्थमाशङ्क्योत्तरमाह-'तं न भवति जिणदिटुं झाणं तिविहेवि जोगंमि' तदेतन्न भवति यत् परेणाभ्यधायि, कुतः ?, यस्माज्जिनैर्दृष्टं ध्यानं त्रिविधेऽपि योगे-मनोवाक्कायव्यापारलक्षण इति गाथार्थः ॥१४६९॥ किं तु ?, कस्यचित् 10 कदाचित् प्राधान्यमाश्रित्य भेदेन व्यपदेशः प्रवर्त्तते, तथा चामुमेव न्यायं प्रदर्शयन्नाह-वायाईधाऊणं' वातादिधातूनां आदिशब्दात् पित्तश्लेष्मणोर्यो यदा भवत्युत्कट:-प्रचुरो धातुः कुपित इति स प्रोच्यते उत्कटत्वेन प्राधान्यात्, 'न य इतरे तत्थ दो नत्थि 'त्ति न चेतरौ तत्र द्वौ न स्त इति गाथार्थः ઊભા, બેઠા-બેઠા કે સૂતા–સૂતા ધ્યાન કરે. (ધ્યાનનો વિષય કયો? તે કહે છે –) પુરુષ વિગેરે સચિત્ત કે પ્રતિમા વિગેરે અચિત્તવસ્તુનું આલંબન લઈને મનથી દઢ રીતે (= મનથી દઢતાપૂર્વક) જેનું 15 ધ્યાન કરે તે કહે છે – ગણધરાદિએ બનાવેલ સૂત્રનું કે સૂત્રવિષયક અર્થોનું ધ્યાન કરે. તે કેવા પ્રકારના અર્થો છે ? તે કહે છે – દ્રવ્ય કે તેના પર્યાયરૂપ અર્થનું ધ્યાન કરે. અહીં (એટલું જાણવું કે) જ્યારે સૂત્રનું ધ્યાન કરતો હોય ત્યારે તે સૂત્રને જ સૂત્ર સંબંધી ધર્મોવડે (એટલે કે સૂત્રના અક્ષરો, પદો, લઘુમાત્રા, ગુરુમાત્રા, છંદ, અલંકાર વિગેરેને આશ્રયીને સૂત્રને) વિચારે, પણ અર્થને નહીં. જયારે અર્થનું ધ્યાન કરે ત્યારે સૂત્રનું ધ્યાન કરે નહીં. ll૧૪૬૭–૬૮મા . હવે શિષ્યની શંકાને દૂર કરવા કહે છે. તેમાં (પ્રથમ શંકા કરશે પછી તેનો ઉત્તર આપશે.) –
અહીં કોઈ જો એમ કહે કે – ધ્યાન” શબ્દ “બૈ' ધાતુથી બનેલ છે અને “બૈ' ધાતુ ચિંતન અર્થમાં વપરાતો હોવાથી ધ્યાન એ મનનો પરિણામ છે. આ પ્રમાણે શંકા કરીને તેનો ઉત્તર આપે છે – શિષ્ય જે કહે છે કે ધ્યાન એ મનનો પરિણામ છે એ વાત યોગ્ય નથી, કારણ કે જિનોએ મન-વચનઅને કાયારૂપ ત્રણે યોગમાં ધ્યાન જોયું છે. (અર્થાત્ કાયિક વાચિક અને માનસિક ત્રણ પ્રકારનું ધ્યાન 25 કહ્યું છે.) I/૧૪૬૯માં
(જો કે ત્રણ પ્રકારના ધ્યાન છે) છતાં ક્યારેક (મન વિગેરેમાંથી) કોઈકની પ્રધાનતાને આશ્રયીને ભેદથી વ્યપદેશ કરાય છે. આ જ ન્યાયને = જ્યારે જેની પ્રધાનતા હોય ત્યારે તે કહેવાય એવા પ્રકારના ન્યાયને જણાવતા કહે છે 5.
વાત-પિત્ત અને કફ આ ત્રણ ધાતુઓમાં જ્યારે જે ધાતુ પ્રચુર પ્રમાણમાં હોય ત્યારે તે ધાતુ 30 કુપિત થયો છે એમ કહેવાય છે, કારણ કે તે સમયે તે ધાતુ પ્રચુર પ્રમાણમાં હોવાથી તેની પ્રધાનતા • હોય છે. પરંતુ તે સમયે બીજા બે ધાતુ ન હોય એવું હોતું નથી. (અર્થાત્ હોય જ છે છતાં બીજી બે
20