SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) पयोगविशेषतः, 'सुहदुक्खतितिक्खय'त्ति सुखदुःखतितिक्षा सुखदुःखातिसहनमित्यर्थः, 'अणुप्पेहा' अनित्यत्वाद्यनुप्रेक्षा च तथाऽवस्थितस्य भवति, तथा 'झायइ य सुहं झाणं' ध्यायति च शुभं ध्यानं धर्मशुक्ललक्षणं, एकाग्रः-एकचित्तः शेषव्यापाराभावात् कायोत्सर्ग इति, इहानुप्रेक्षा ध्यानादौ ध्यानोपरमे च भवतीतिकत्वा भेदेनोपन्यस्तेति गाथार्थः ॥१४६४॥ इह ध्यायति च शभं ध्यानमित्यक्तं, 5 तत्र किमिदं ध्यानमित्यतं आह–'अंतोमुहुत्तकालं' द्विघटिको मुहूर्त्तः भिन्नो मुहूर्तोऽन्तर्मुहूर्त इत्युच्यते, अन्तर्मुहूर्त्तकालं चित्तस्यैकाग्रता भवति ध्यानं 'एकाग्रचिंतानिरोधो ध्यान' (तत्त्वार्थे अ० ९ सूत्र २७) मितिकृत्वा, तत् पुनरात रौद्रं धर्मं शुक्लं च ज्ञातव्यमित्येषां च स्वरूपं यथा प्रतिक्रमणाध्ययने प्रतिपादितं तथैव द्रष्टव्यमिति गाथार्थः ॥१४६५॥ 'तत्थ उ दो आइल्ला' गाथा निगदसिद्धा ॥१४६६॥ साम्प्रतं यथाभूतो यत्र यथावस्थितो यच्च ध्यायति तदेतदभिधित्सुराह-संवरिया10 सवदार 'त्ति संवृतानि स्थगितानि आश्रवद्वाराणि-प्राणातिपातादीनि येन स तथाविधः, क्व ध्यायति? -'अव्याबाधे अकंटए देसे 'त्ति अव्याबाधे-गन्धर्वादिलक्षणभावव्याबाधाविकले अकण्टकेपाषाणकण्टकादिद्रव्यकण्टकविकले 'देशे' भूभागे, कथं व्यवस्थितो ध्यायति ?-'काऊण थिरं અને દુઃખને સહન કરવાનું થાય છે. (સુખને સહન કરવું એટલે લીન ન થવું અને દુઃખને સહન કરવું એટલે દીન ન બનવું. આ લીનતા અને દીનતા બંને કાયોત્સર્ગથી દૂર થાય છે.) (૪) કાયોત્સર્ગમાં 15 રહેલો અનિત્યત્વ વિગેરેની અનુપ્રેક્ષા કરી શકે છે. (૫) ધર્મ–શુક્લરૂપ શુભ ધ્યાન ધરવાનું થાય છે. (૬) શેષ વ્યાપારોનો ત્યાગ થવાથી કાયોત્સર્ગમાં એકાગ્રતા વધે છે. અહીં અનુપ્રેક્ષા ધ્યાન પહેલાં અને ધ્યાન પછી થાય છે એવું જણાવવા જુદી કહી છે. ૧૪૬૪ો , શંકા : કાયોત્સર્ગમાં શુભ ધ્યાન કરે છે એવું કહ્યું તેમાં ધ્યાન કોને કહેવાય? સમાધાન : બે ઘડી = એક મુહૂર્ત. ભિન્ન = કંઈક ન્યૂન એવું મુહૂર્ત તે અંતર્મુહૂર્ત કહેવાય 20 છે. “(અગ્ર = આલંબન) એક આલંબનમાં ચિંતાનો નિરોધ = ચંચળ ચિત્તને બીજે જતાં અટકાવીને એક આલંબનમાં સ્થિર કરવું એ ધ્યાન છે” એવું તત્ત્વાર્થસૂત્રનું વચન હૉવાથી અંતર્મુહૂર્તકાલ સુધી (શુભ કે અશુભ અર્થમાં) ચિત્તની જે એકાગ્રતા તે ધ્યાન કહ્યું છે. તે ધ્યાન આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ એમ ચાર પ્રકારનું છે. તે ચારે પ્રકારનું સ્વરૂપ જે રીતે પ્રતિક્રમણ અધ્યયનમાં (= ધ્યાનશતકમાં) કહ્યું છે તે રીતે જાણી લેવું. ll૧૪૬પા તેમાં આર્ત અને રૌદ્રધ્યાનો સંસારની વૃદ્ધિ કરનારા કહ્યા છે અને 25 ધર્મ–શુક્લધ્યાન મોક્ષનું કારણ કહ્યા છે. અહીં ધર્મ–શુક્લનું પ્રયોજન છે પણ આર્ત-રૌદ્રધ્યાનનું પ્રયોજન નથી. ૧૪૬૬ll. હવે ધ્યાનને કરનારો કેવો હોય ? કયા સ્થાને કરે ? કેવી રીતે કરે ? અને કોનું ધ્યાન ધરે ? તે કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે – પ્રાણાતિપાત વિગેરે આશ્રવદ્વારો જેણે બંધ કરી દીધા છે, તેવો જીવ ધ્યાનને કરનારો છે. ક્યાં રહીને ધ્યાન કરે ? – જયાં નૃત્યયુક્ત ગીત-ગાન વિગેરે રૂપ 30 ભાવવિશ્ન ન હોય તથા પથ્થર, કાંટા વિગેરે દ્રવ્યકાંટા ન હોય એવા સ્થાનમાં ધ્યાન કરે. કેવી રીતે ધ્યાન કરે? – (કાયાની) સ્થિતિને સ્થિર કરીને એટલે કે બિલકુલ હલનચલન કર્યા વિના ઊભા
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy