SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ૩૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) निवण्णश्च ज्ञातव्यः, एतेषां तु पदानां प्रत्येकं प्ररूपणां वक्ष्य इति गाथासमासार्थः, अवयवार्थं उपरिष्टाद्वक्ष्यामः ॥१४६२॥ तत्र 'उस्सिअ-गाहा-उत्सृतनिषण्णनिवण्णेषु एकैकस्मिन्नेव पदे । 'दव्वेण य भावेण य चउक्कभयणा उ कायव्वा' द्रव्यत उत्सृत ऊर्ध्वस्थानस्थः भावत उत्सृत धर्मध्यानशुक्लध्यायी, अन्यस्तु द्रव्यत उत्सृतः ऊर्ध्वस्थानस्थः न भावतः उत्सृतः ध्यानचतुष्टयरहितः कृष्णादिलेश्यागतपरिणाम इत्यर्थः, अन्यस्तु न द्रव्यत उत्सृतः नोर्ध्वस्थानस्थः, भावत उत्सृतः, धर्मशुक्लध्यायी अन्यस्तु न द्रव्यतो नापि भावत इत्ययं प्रतीतार्थ एवमन्यपदचतुर्भङ्गिका अपि वक्तव्येति गाथार्थः ॥१४६३॥ इत्थं सामान्येन भेदपरिमाणे दर्शिते सत्याह चोदकः, ननु कार्योत्सर्गकरणे कः पुनर्गुण इत्याहाचार्यः - देहमइजड्डसुद्धी सुहदुक्खतितिक्खया अणुप्पेहा । झायइ य सुहं झाणं एयग्गो काउसग्गंमि ॥१४६४॥ अंतोमुहुत्तकालं चित्तस्सेगग्गया हवइ झाणं । तं पुण अट्ट रुदं धम्मं सुक्कं च नायव्वं ॥१४६५॥ तत्थ य दो आइल्ला झाणा संसारवड्डणा भणिया । दुन्नि य विमुक्खहेऊ तेसिऽहिगारो न इयरेसिं ॥१४६६॥ संवरियासवदारा अव्वाबाहे अकंटए देसे ।। काऊण थिरं ठाणं ठिओ निसन्नो निवन्नो वा ॥१४६७॥ બંને ગાથાઓનો સંક્ષેપથી અર્થ કહ્યો. વિસ્તારાર્થ આગળ જણાવશે. ૧૪૬રા અહીં ઉત્કૃત, નિષજ્ઞ અને નિવગ્ન આ દરેક પદમાં દ્રવ્ય અને ભાવથી ચતુર્ભગી કરવા યોગ્ય છે. તેમાં (૧) દ્રવ્યથી ઉત્કૃત એટલે ઊભો રહેલો કાયોત્સર્ગ કરે, ભાવથી ઉત્કૃત ધર્મશુક્લધ્યાનને ધરનાર. (૨) બીજી 20 વ્યક્તિ દ્રવ્યથી ઉત્કૃત = ઊભી છે, ભાવથી ઉત્કૃત નથી અર્થાત્ ધર્માદિ ચારમાંથી એક પણ ધ્યાન કરતી નથી. પરંતુ આ વ્યક્તિ કૃષ્ણ વિગેરે લેશ્યાસંબંધી પરિણામવાળી જાણવી. (તે આ રીતે – કોઈ પુરુષે અન્ય પુરુષને મારી નાખવાનો સંકલ્પ કર્યો. એ સંકલ્પ તેના હૃદયમાં ચાલ્યા કરે છે. જયારે તે પુરુષ નિદ્રા વિગેરે અવસ્થામાં હોય ત્યારે તે સંકલ્પ પ્રગટરૂપે ન હોવાથી ચારમાંથી એક પણ ધ્યાન નથી, છતાં તે સંકલ્પ લેશ્યરૂપે તો ચાલુ જ છે.) 25 (3) जी® में व्यक्ति द्रव्यथी उत्सृत = मेसी नथी, माथी उत्सृत छ = धर्म શુક્લધ્યાનધ્યાયી છે. (૪) કોઈક દ્રવ્ય–ભાવથી ઉત્કૃત નથી. આનો અર્થ સ્પષ્ટ જ છે. આ પ્રમાણે નિષજ્ઞ અને નિવન્ન પદોની ચતુર્ભગી પણ કહી દેવી. ૧૪૬૩ અવતરણિકા : આ પ્રમાણે કાયોત્સર્ગના સામાન્યથી ભેદ બતાવ્યા બાદ શિષ્ય પ્રશ્ન કરે છે કે કાયોત્સર્ગ કરવાથી કયો મોટો ફાયદો થાય છે ? તેનો જવાબ આચાર્ય આપે છે ; 30 यार्थ : 21st प्रभारी aaat.
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy