SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ આ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) इत्यत्रोच्यते- 'नेव पडिसेहो ' इत्थंभूतस्याभियोगस्य नैव प्रतिषेध इति गाथार्थः ॥ १४५६ ॥ किन्तु - 'आगारेऊण परं ' ' आगारेऊण 'त्ति आकार्य रे रे क्व यास्यसि इदानीं एवं परम्-अन्यं कञ्चन 'रणेव्व' संग्रामे इव यदि स कुर्यात् कायोत्सर्गं युज्येत अभिभवः, तदभावे - पराभावेऽभिभवः कस्य ?, न कस्यचिदिति गाथार्थः ॥ १४५७॥ तत्रैतत् स्यात् - भयमपि कर्मांशो वर्त्तते, कर्मणोऽपि 5 चाभिभवः खल्वेकान्तेन नैव कार्य इत्येतच्चायुक्तम्, यतः - ' अट्ठविहंपि य कम्मं अष्टविधं - अष्टप्रकारमपि चशब्दो विशेषणार्थः तस्य च व्यवहितः सम्बन्धः, 'अट्ठविहंपि कम्मं अरिभूयं य', ततश्चायमर्थः-यस्मात् ज्ञानावरणीयादि अरिभूतं - शत्रुभूतं वर्त्तते भवनिबन्धनत्वाच्चशब्दादचेतनं च तेन कारणेन तज्जयार्थं - कर्मजयनिमित्तं ' अब्भुट्टिया उत्ति आभिमुख्येन उत्थिता एव एकान्तगर्वविकला अपि तपो द्वादशप्रकारं संयमं च सप्तदशप्रकारं कुर्वन्ति निर्ग्रन्थाः - साधव 10 इत्यतः कर्मजयार्थमेव तदभिभवनाय कायोत्सर्गः कार्य एवेति गाथार्थः ॥ १४५८ ॥ ૩૬ પરાભવ જ છે. તો ત્યાં ગુરુ કહે છે કે – આવા પ્રકારના અભિયોગનો = પરાભવનો શાસ્ત્રમાં નિષેધ નથી. ।।૧૪૫૪ પરંતુ જો કોઈ સૈનિક યુદ્ધમાં સામેવાળા શત્રુસૈનિકનો – “રે ! રે ! ડરપોક ! ક્યાં જાય છે ? આવ લડવા આવ” આમ કહીને પરાભવ કરે છે તેની જેમ જે સાધુ દેવાદિ જેઓ ઉપસર્ગ કરતા હોય 15 છે તેઓને બોલાવીને એટલે કે રે ! રે ! દેવ ક્યાં જાય છે ? આવ કર ઉપસર્ગ મને તારો કોઇ ભય નથી’’ આ રીતે બીજાને બોલાવીને જો તે કાયોત્સર્ગ કરતો હોય તો આ તેનો (દેવાદિનો) પરાભવ કહેવાય છે. પરંતુ સાધુ ક્યારેય આ રીતે પરાભવ = તિરસ્કાર કરીને કાયોત્સર્ગ કરતો નથી. તેથી પરનો અભાવ જ છે તો કોનો અભિભવ થાય ? અર્થાત્ કોઈનો અભિભવ થતો નથી. (ટૂંકમાં સાધુ બીજાનો = દેવાદિનો તિરસ્કાર કરીને નહીં પણ મોહનીયકર્મના ફળરૂપ ભયનો તિરસ્કાર કરીને 20 કાયોત્સર્ગ કરે છે તેથી સાધુએ કાયોત્સર્ગમાં અભિયોજન = મોહનીયકર્માદિનો ક્ષય કરવા સામેથી ઉપસર્ગોને સહન કરવું ઘટે જ છે.) ૧૪૫૭ના શંકા : ભય પણ એક પ્રકારના કર્મનો અંશ જ છે. અને કર્મનો પણ સાધુએ એકાન્તે તિરસ્કાર કરવો જોઇએ નહીં. સમાધાન : આ વાત યોગ્ય નથી, કારણ કે ‘અદૃવિત્તિ ય જમ્મ’ અહીં ‘વ’ શબ્દ વિશેષ અર્થને 25 જણાવનારો છે અને તેનો અન્ય સ્થાને સંબંધ જોડવાનો છે. તે આ પ્રમાણે – ‘ઞવ્રુવિનંપિ માં અભૂયં ય'. માટે અર્થ આ પ્રમાણે જાણવો કે જે કારણથી જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મો સંસારનું કારણ હોવાથી શત્રુભૂત છે અને અચેતન = ચેતનસ્વરૂપ નથી તે કારણથી તે કર્મોનો જય ક૨વા માટે સામેથી ઉપસર્ગાદિને સહન કરવા ઉદ્યત થયેલા સાધુઓ એકાન્તે ગર્વથી રહિત હોવા છતાં પણ બારપ્રકારના તપ અને સત્તરપ્રકારના સંયમને કરે છે. આમ તે કર્મોનો જય કરવા તે કર્મોનો તિરસ્કાર કરવાનો 30 છે અને તે તિરસ્કાર કરવા કાયોત્સર્ગ કરવો જ જોઈએ. ।।૧૪૫૮।।
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy