SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ भन्मिमयो० ॥ माटे ? (नि. १४५७-६०) * 34 आगारेऊण परं रणिव्व जइ सो करिज्ज उस्सग्गं । सृजिज्ज अभिभवो तो तदभावे अभिभवो कस्स ? ॥१४५७॥ अट्ठविहंपि य कम्मं अरिभूयं तेण तज्जयट्ठाए । अब्भुट्ठिया उ तवसंजमंमि कुव्वंति निग्गंथा ॥१४५८॥ तस्स कसाया चत्तारि नायगा कम्मसत्तुसिन्नस्स । काउस्सग्गमभग्गं करंति तो तज्जयट्ठाए ॥१४५९॥ . संवच्छरमुक्कोसं अंतमुहत्तं च अभिभवुस्सग्गे । चिट्ठाउस्सग्गस्स उ कालपमाणं उवरि वुच्छं ॥१४६०॥ 'इयरहवि ता ण' इतरथापि-सामान्यकार्येऽपि तावत् क्वचिदवस्थानादौ न युज्यतेऽभियोगः कस्यचित् कर्तुं, 'किं पुणाई उस्सग्गे' किं पुनः कायोत्सर्गे कर्मक्षयाय क्रियमाणे ?, स हि सुतरां 10 गर्वरहितेन कार्यः, अभियोगश्च गर्वो वर्त्तते, नन्वित्यसूयायां गर्वेण-अभियोगेन परपुरं-शत्रुनगरमभिरुध्यते, यथा तद्गर्वकरणमसाधु एवमेयंपित्ति एवमेतदपि कायोत्सर्गाभियोजनमशोभनमेवेति गाथार्थः ॥१४५५॥ इत्थं चोदकेनोक्ते सत्याहाचार्य:-'मोहपयडीभयं' मोहप्रकृतौ भयं २ अथवा मोहप्रकृतिश्चासौ भयं चेति समासः, मोहनीयकर्मभेद इत्यर्थः, तथाहि-हास्यरत्यरतिभयशोकजुगुप्साषट्कं मोहनीयभेदतया प्रतीतं, तत् ‘अभिभवित्तु' अभिभूय यः कश्चित् करोति कायोत्सर्ग 15 तुशब्दो विशेषणार्थः नान्यं कञ्चन बाह्यमभिभूयेति, 'भयकारणे तु तिविहे' बाह्ये भयकारणे त्रिविधे दिव्यमनुष्यतिरिश्चभेदभिन्ने सति तस्य 'नाभिभवः' नाभियोगः अथेत्थंभूतोऽप्यभियोग गाथार्थ : टार्थ प्रभारी वो.. ટીકાર્થ : જો ક્યાંક રહેવું વિગેરે સામાન્ય કાર્યોમાં પણ કોઈનો પરાભવ કરવો યોગ્ય નથી તો, કાયોત્સર્ગ કે જે કર્મક્ષય માટે કરાય છે તે કાયોત્સર્ગમાં પરાભવ કરવો કેવી રીતે ઘટે? તે કાયોત્સર્ગ 20 તો સુતરાં ગર્વ વિના જ કરવો જોઇએ. (ઉપસર્ગનો પરાભવ એ એક જાતનો અહંકાર છે. તે જ કહે छ -) ५२१ मे स२ छे. भूगमा 'ननु' २०६ द्वेषमा ४९॥वनारो छ. 05२%80. म२मां આવી જઈને શત્રુનું નગર સંધે છે ત્યારે જેમ તે રાજાનો આ અહંકાર સારો નથી, તેમ આ કાયોત્સર્ગઅભિયોજન પણ સારું નથી. ll૧૪૫પા. ___मा प्रमाण शिष्यमा थननो गुरु ४ापेछे - भोप्रतिमा (मय (= मयमोनीयम) 25 છે તે મોહપ્રકૃતિભય અથવા મોહપ્રકૃતિરૂપ જે ભય તે મોહપ્રકૃતિભય, અર્થાત્ મોહનીયકર્મનો ભેદ. (शुं भय से मोडनीयनो मे छ ? 81,) ते या प्रमाणे - हास्य, रति, अति, भय, शो सने જુગુપ્સા આ છ કર્મ મોહનીયકર્મના ભેદ તરીકે પ્રસિદ્ધ છે. આ ભયનો અભિભવ = પરાભવ કરીને જે સાધુ કાયોત્સર્ગને કરે છે, તેનો તે અભિભવ = પરાભવ ગણાતો નથી.) ‘તુ' શબ્દ વિશેષ અર્થને જણાવે છે કે જે સાધુ દિવ્ય, મનુષ્ય અને તિર્યંચ એમ ત્રણ પ્રકારના બાહ્ય ભયના કારણોનો નહીં પણ 30 મોહનીયકર્મના ભેદરૂપ ભયનો પરાભવ કરીને કાયોત્સર્ગ કરે છે તે સાધુનો તે અભિભવ = પરાભવ કહેવાતો નથી. જો શિષ્ય એમ કહેતો હોય કે આવા પ્રકારનો અભિભવ પણ અભિયોગ જ =
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy