SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) मूलद्वारगाथायामुक्तान्युत्सर्गैकार्थिकानि, ततश्च कायोत्सर्ग इति स्थितं, कायस्योत्सर्गः कायोत्सर्ग इति । इदानीं मूलद्वारगाथागतविधानमार्गणाद्वारावयवार्थव्याचिख्यासयाऽऽह सो उसो दुविहो चिट्ठाए अभिभवे य नायव्वो । भिक्खायरियाइ पढमो उवसग्गभिजुंजणे बिइओ ॥१४५४॥ व्याख्या- ' सो उस्सग्गो दुविहो' स कायोत्सर्गे द्विविधः, 'चेट्ठाए अभिभवे य नायव्वो' चेष्टायामभिभवे च ज्ञातव्यः, तत्र 'भिक्खायरियादि पढमो' भिक्षाचर्यादौ विषये प्रथमचेष्टा कायोत्सर्गः तथाहि - चेष्टाविषय एवासौ भवतीति, 'उवसग्गऽभिउंजणे बिइओ त्ति उपसर्गादिव्यादयस्तैरभियोजनमुपसर्गाभियोजनं तस्मिन्नुपसर्गाभियोजने द्वितीयः - अभिभवकायोत्सर्ग इत्यर्थः, दिव्याद्यभिभूत एव महामुनिस्तदैवायं करोतीति हृदयम्, अथवोपसर्गाणामभियोजनं - सोढव्या 10 मयोपसर्गास्तद्भयं न कार्यमित्येवंभूतं तस्मिन् द्वितीय इतिगाथा ॥ १४५४ ॥ 5 15 ૩૪ 20 - इत्थं प्रतिपादिते सत्याह चोदकः - कायोत्सर्गे हि साधुना नोपसर्गाभियोजनं कार्यं इयरहविता न जुज्जइ अभिओगो किं पुणाइ उस्सगे ? | न गव्वेण परपुरं अभिरुज्झइ एवमेयंपि ॥ १४५५ ॥ मोहपयडीभयं अभिभवित्तु जो कुणइ काउस्सग्गं तु । भयकारणे उतिविहे णाभिभवो नेव पडिसेहो ॥ १४५६ ॥ - અવતરણિકા : મૂલદ્વારગાથામાં કહેલ એકાર્થિકનામો જણાવ્યા. તેથી કાયાનો ઉત્સર્ગ તે કાયોત્સર્ગ. આ પ્રમાણે ‘કાયોત્સર્ગ’ શબ્દ થયો. હવે મૂલદ્વારગાથામાં રહેલ ‘ભેદમાર્ગણા’ નામના દ્વારનો વિસ્તારાર્થ કહેવાની ઇચ્છાથી કહે છે ઃ ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : તે કાયોત્સર્ગ ‘ચેષ્ટા અને અભિભવને વિશે' એમ બે પ્રકારે જાણવો. તેમાં ચેષ્ટાકાયોત્સર્ગ ભિક્ષાચર્યા વિગેરે વિષયક જાણવો. આ ચેષ્ટાકાયોત્સર્ગ ચેષ્ટા = ક્રિયાસંબંધી ક૨વાનો થાય છે તેથી ભિક્ષાચર્યા વિગેરે ક્રિયાવિષયક કહ્યો છે. દિવ્ય (= દેવસંબંધી) વિગેરે ઉપસર્ગો સાથેનું જે સામી છાતીએ જોડાણ તે ઉપસર્ગાભિયોજન. તે જોડાણ થાય ત્યારે બીજો = અભિભવકાયોત્સર્ગ કરવાનો હોય છે, અર્થાત્ જ્યારે કોઇ મહામુનિને દિવ્ય વિગેરે ઉપસર્ગો આવી પડે છે ત્યારે જ તે 25 મહામુનિ આ કાયોત્સર્ગ કરે છે. અથવા ઉપસર્ગોનું અભિયોજન એટલે મારે ઉપસર્ગો સહન કરવાના છે પરંતુ તેનાથી ડરવાનું નથી એવા પ્રકારનું જે ઉપસર્ગોનું અભિયોજન છે તેમાં આ બીજો કાયોત્સર્ગ કરવાનો થાય છે. (ટૂંકમાં ઉપસર્ગોને સહન કરવા માટે અભિભવકાયોત્સર્ગ છે.) ૧૪૫૪॥ અવતરણિકા : આ પ્રમાણે કહેવાયે છતે શિષ્ય પ્રશ્ન કરે છે કે – સાધુએ કાયોત્સર્ગમાં ઉપસર્ગોનું અભિયોજન = હું ઉપસર્ગોને સહીશ, ડરીશ નહીં. આ રીતે ઉપસર્ગનો પરાભવ કરવો 30 જોઇએ નહીં. કારણ કે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy