SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્સર્ગશબ્દના નિક્ષેપા (નિ. ૧૪૫૦–૧૩) ના ૩૩ वावि खेत्ते 'त्ति यत्क्षेत्रं दक्षिणदेशाधुत्सृजति यत्र वाऽपि क्षेत्रे उत्सर्गो व्यावय॑ते एष क्षेत्रोत्सर्गः, कालोत्सर्ग उच्यते-'जं जच्चिर जम्मि वा काले 'त्ति यं कालमुत्सृजति यथा भोजनमधिकृत्य रजनी साधवः 'जच्चिरं 'ति यावन्तं कालमुत्सर्गः, यस्मिन् वा काले उत्सर्गो व्यावय॑ते एष कालोत्सर्ग इति गाथार्थः ॥१४५०॥ भावोत्सर्गप्रतिपादनायाह - ___ 'भावे पसत्थमियरं' 'भावे 'त्ति द्वारपरामर्शः, भावोत्सर्गो द्विधा-प्रशस्तं-शोभनं वस्त्वधिकृत्य 5 'इतरं 'ति अप्रशस्तं-अशोभनं च, तथा येन भावनोत्सर्जनीयवस्तुगतेन खरादिना 'अवकिरति जंतु' उत्सृजति यत् तत्र भावेनोत्सर्ग इति तृतीयासमासः, तत्र असंयम प्रशस्ते भावोत्सर्गे त्यजति, अप्रशस्ये तु संयमं त्यजतीति गाथार्थः ॥१४५१॥ यदुक्तं येन वा भावेनोत्सृजति तत्प्रकटयन्नाह'खरफरुसाइसचेयण' खरपरुषादिसचेतनं खरं-कठिनं परुष-दुभाषणोपेतं अचेतनं दुरभिगन्धविरसादि यद् द्रव्यमपि त्यजति दोषेण येन खरादिनैव 'भावुज्झणा सा उ' भावेनोत्सर्ग इति 10 गाथार्थः ॥१४५२॥ गतं मूलद्वारगाथायामुत्सर्गमधिकृत्य निक्षेपद्वारम्, अधुनैकार्थिकान्युच्यन्ते, तत्रेयं गाथा-'उस्सग्ग विउस्सरणु' उत्सर्गः व्युत्सर्जना उज्झना च अवकिरणं छर्दनं विवेकः वर्जनं त्यजनं उन्मोचना परिशातना शातना चैवेति गाथार्थः ॥१४५३॥ . હવે ક્ષેત્રોત્સર્ગ કહેવાય છે – જે દક્ષિણદેશ વિગેરેનો ત્યાગ કરાય છે તે દક્ષિણદેશ વિગેરે ક્ષેત્ર ક્ષેત્રોત્સર્ગ જાણવો. અથવા જે ક્ષેત્રમાં ઉત્સર્ગનું વર્ણન કરાય છે તે ક્ષેત્ર ક્ષેત્રોત્સર્ગ જાણવો. કાલોત્સર્ગ 15 -જે કાલનો ત્યાગ કરાય છે તે કાલ કાલોત્સર્ગ જાણવો. જેમ કે, સાધુઓ ભોજને આશ્રયીને રાત્રિનો ત્યાગ કરે છે. અથવા જેટલા કાલ સુધી અથવા જે કાલે ઉત્સર્ગનું વર્ણન કરાય તે કાલોત્સર્ગ જાણવો. |૧૪૫olી. હવે ભાવોત્સર્ગનું પ્રતિપાદન કરાય છે – મૂળમાં ‘બાવ' શબ્દ દ્વારા જણાવનારો છે. ભાવોત્સર્ગ બે પ્રકારે છે– વસ્તુને આશ્રયીને શોભન અને ઇતર = અપ્રશસ્ત = અશોભન. (જેમ કે મિથ્યાત્વનો 20 ત્યાગ એ ભાવોત્સર્ગ શોભન છે. સમ્યક્તનો ત્યાગ અશોભન છે.) તથા ત્યાજ્ય વસ્તુમાં રહેલા કઠોરતા વિગેરે જે ભાવને = ધર્મને લઈને વસ્તુનો ત્યાગ થાય છે તે ભાવને કારણે ત્યાગ કરેલો જાણવો. માવે ૩: માવો: એ પ્રમાણે તૃતીયા તપુરુષ સમાસ જાણવો. તેમાં અસંયમનો ત્યાગ તે પ્રશસ્ત ભાવોત્સર્ગ અને સંયમનો ત્યાગ તે અપ્રશસ્ત ભાવોત્સર્ગ જાણવો. ૧૪૫૧ - અથવા હમણાં જ કહી ગયા કે “જે ભાવને કારણે વસ્તુનો ત્યાગ થાય છે તે વિકલ્પને જ પ્રગટ 25 કરતા કહે છે – ખર = કઠિન, પરુષ = કર્કશ ભાષા યુક્ત, આવા પ્રકારના દોષોને કારણે સચિત્ત(શિષ્ય)નો અને દુર્ગધ, વિરસ વિગેરે દોષોને કારણે અચિત્ત(ભોજનાદિ)નો જે ત્યાગ થાય છે તે ભાવને કારણે ત્યાગ કરેલો હોવાથી ભાવોત્સર્ગ છે. ૧૪૫રા મૂલદ્વારગાથામાં ઉત્સર્ગને આશ્રયીને નિક્ષેપદ્વાર કહ્યું હવે એકર્થિકો કહેવાય છે. તેમાં – ઉત્સર્ગ, વ્યુત્સર્જન, ઉઝન, અવકિરણ, છેદન, વિવેક, વર્જન, ત્યજન, ઉન્મોચન, પરિશાટન અને શાટન આ બધા એકાર્દિકનામો જાણવા. 30 LI૧૪૫૩
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy